"મસાલા શીંગ"(masala sing in Gujarati)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#માઈઈબુક૧પોસ્ટ ૧૮
#વીકમીલ૩ પોસ્ટ ૧ફ્રાઈડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામકાચા શીંગદાણા(મઠડી શીંગ)
  2. 0l ચમચી મીઠું(સ્વાદાનુસાર)
  3. 0l ચમચી મરચું
  4. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કડાઈમાં તેલ ગરમ મૂકો તેલ બરાબર ગરમ થઈ જાર પછી ગેસ ધીમો કરો અને શીંગદાણા તેલમાં ઉમેરો અને ધીમે ધીમે હલાવો.

  2. 2

    દાણા તળાશે એમ ઉફૂટવા લાગશે.અને કલર બદલાઈ જશે ગોલ્ડન કલરની થાય એટલે કાઢી લો.અને બીજી શીંગ તેલમાં નાખો.અને હલાવો.એ રીતે શીંગદાણા તળાઈ જાય એટલે તેમાં ગરમ હોય ત્યારે જ મીઠું મરચું, ઉમેરી મિક્ષ કરી લો.જેથી સારી રીતે ભળી જાય.

  3. 3

    હવે સર્વિંગ પ્લેટમાં. લઈનેસવૅ કરો.તૈયાર છે ફ્રાઈડ કરેલા શીંગદાણા(મસાલાશીંગ).ફરાળમા તેમજ જમ્યા પછી કે જમવાની સાથે ભોજન સમારંભમાં બનાવાતા શીંગદાણા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

ટિપ્પણીઓ (4)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
કાજલબેન,હીરલબેન,વંદનાબેન
ખૂબ ખૂબ આભાર.

Similar Recipes