આંબલવણું

Rekha Vora
Rekha Vora @rekhavora

#અક્ષય તૃતીયા સ્પેશીયલ
#MDC
#Cookpadindia

આંબલવણું

2 કમેન્ટ્સ કરેલ છે

#અક્ષય તૃતીયા સ્પેશીયલ
#MDC
#Cookpadindia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
5 વ્યક્તિ
  1. ૧/૨ નાનો કપઆંબલી
  2. 1 નાનો કપગોળ
  3. 2 ચમચીસેકેલ જીરા પાઉડર
  4. 1 ચમચીમરી પાઉડર
  5. 2 ચમચીસંચળ

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    આંબલી ને રાતે પલાળી દયો.

  2. 2

    ગોળ ને પલાળી દયો

  3. 3

    સવારે આંબલી ને ચોળી ગાળી લ્યો.ગોળ ના પાણી ને ગાળી લ્યો.બંને મિક્સ કરી લ્યો

  4. 4

    હવે તેમાં સંચળ, મરી પાઉડર, અને જીરા નાખી હલાવી લ્યો.તૈયાર છે આંબલવણૂ

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

Similar Recipes