મીકસ વેજીટેબલ ઢેબરાં (Mix Vegetable Dhebra Recipe In Gujarati)

sneha desai
sneha desai @cook_040971
સુરત

#MDC
#COOKPADGUJRATI

આ રેસીપી મારી મમ્મી પાસેથી શીખી હતી.તે આ ઢેબરૂ ખૂબજ સરસ બનાવે છે.ધરમા પણ બધાને ખૂબજ ભાવે છે.

મીકસ વેજીટેબલ ઢેબરાં (Mix Vegetable Dhebra Recipe In Gujarati)

#MDC
#COOKPADGUJRATI

આ રેસીપી મારી મમ્મી પાસેથી શીખી હતી.તે આ ઢેબરૂ ખૂબજ સરસ બનાવે છે.ધરમા પણ બધાને ખૂબજ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ મોટી વાટકી મેથી ની ભાજી
  2. ૧ મોટી વાટકી પાલક ની ભાજી
  3. ૧ નાની વાડકીમૂળા ની ભાજી
  4. ૧ નાની વાડકીલીલા કાંદા નો લીલોભાગ
  5. ૨ ચમચીઆદું મરચું
  6. ૧ ચમચીગરમ મસાલો
  7. ૧ ચમચીલસણ વાટેલું
  8. મીઠું સ્વાદ મુજબ
  9. તેલ જરૂર મુજબ
  10. ૧ ચમચીચાટ મસાલો
  11. ૧/૨ કપચણાનો લોટ
  12. ચપટીહળદર
  13. લીલા ધાણા લસણ જરૂર મુજબ
  14. ચપટીહીંગ
  15. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બઘી ભાજી કાપીને ધોઈ નાખો. મેથી, પાલક, મૂળા, લીલા કાંદા

  2. 2

    હવે એક બાઉલમાં બધી ભાજી લો તેમાં બધા મસાલા કરો અને ચણા નો લોટ નાખી બધું બરાબર મીકસ કરી દો.

  3. 3

    હવે નિર્લેપ તાવી મા તેલ મુકો પછી હાથમાં એક પુડા જેટલું મીક્ષણ લો અને ગોળ ગોળ થાપી દો. ૨ મીનીટ ઢાંકી ને રેહવા દો પછી પાછળ ફેરવી નાખો.

  4. 4

    બન્ને બાજુ આછા ગુલાબી રંગના થાય એટલે ગેસ બંધ કરી દો અને ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sneha desai
sneha desai @cook_040971
પર
સુરત
i love cooking...
વધુ વાંચો

Similar Recipes