રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
ફેમિલી
  1. ૧ કપસાબુદાણા નો લોટ
  2. ૧ કપશીંગદાણા સેકેલા
  3. ૧ કપ રાજગરાનો લોટ
  4. ૧ કપ દહીં
  5. ૧/૪ કપ આદુ મરચાં પેસ્ટ
  6. ૧/૪ કપ કોથમીર સમારેલી
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૧ ચમચી જીરૂ પાઉડર
  9. ૧ ચમચી મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌ પ્રથમ આપણે સામગ્રી બધી ભેગી કરી લો તમે જોઈ શકો આ રીતે

  2. 2

    હવે એક પેનમાં શીંગ દાણા સેકી લો તમે જોઈ શકો છો આ રીતે થોડા ઠંડા થાય એટલે તેને મિક્સરમાં ક્રશ કરી લો તમે જોઈ શકો છો આ રીતે

  3. 3

    હવે એજ રીતે સાબુદાણા ૨/૩ સેંકડ સેકી લો તમે જોઈ શકો છો આ રીતે પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો

  4. 4

    હવે એક બાઉલમાં બધુ મિક્સ કરી લો પછી થોડું પાણી લઈ ઉતપા જેવુ બેટર તૈયાર કરી લો તમે જોઈ શકો છો આ રીતે

  5. 5

    હવે એક નોનસ્ટિક તાવી પર તેલ અથવા ઘી થી બંને બાજુ સેકી લો તમે જોઈ શકો છો આ રીતે

  6. 6

    આ રીતે બધા કરી લો
    ગરમ ગરમ સર્વ કરો

  7. 7

    ફરાળી ચીલલા તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

Similar Recipes