ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)

jigna shah
jigna shah @jigna_2701

ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામગુંદા
  2. 150 ગ્રામકેરી
  3. 150 ગ્રામઆચાર મસાલો
  4. 150 ગ્રામતેલ
  5. 1 ચમચીમીઠું
  6. ચપટીહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગુંદા ધોઈ લૂછી દસ્તા થી ગુંદા ફોડી મીઠું વાળા ચપ્પા થી બીયા નીકળવા આવી રીતે બધા ગુંદા તૈયાર કરવા

  2. 2

    હવે આંગળી પર મીઠું લગાવી ગુંદા ના અંદર ના ભાગ માં લગાવતા જવું જેથી ચીકાશ ના રહે

  3. 3

    હવે કેરી ને છીણી લેવી તેમાં ચપટી હળદર ને 1ચમચી જેટલું મીઠું નાખી પંદરેક મિનિટ રાખવું

  4. 4

    હવે કેરી ને નીચોવી લેવી પાણી અલગ કરવું હવે એ છીણ માં આચાર મસાલો નાખી બરાબર મિક્ષ કરવું

  5. 5

    હવે મસાલો ગુંદા માં દબાવી ને ભરી લેવો હવે સાફ બરણી માં ગુંદા મુકવા વધેલો મસાલો ઉપરથી દબાવી ને ભરી લેવો તેને 8/10 કલાક પછી ગરમ કરી ને ઠંડુ કરેલું તેલ એડ કરવું 4/5દિવસ માં અથાણું અથાઈ જશે

લિન્ક્ડ રેસિપિસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
jigna shah
jigna shah @jigna_2701
પર

Similar Recipes