તરબુચ નો જ્યુસ ગુલાબ ના શરબત સાથે

Kusum Parmar @KUSUMPARMAR
રાંધવાની સૂચનાઓ
- 1
તરબુચ ના નાના નાના પીસ કરી લો
- 2
મીકચર માં તરબુચ ના પિસ બરફ ગુલાબ નો શરબત મિક્ચર માં ફેરવો અને ગાળી લો પંદર મિનિટ સુધી ફ્રીઝ મા ઠંડુ કરવા મૂકી દો તૈયાર છે શરબત ગુલાબ ની પાંદડી થી સજાવો
Similar Recipes
-
તરબુચ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
ગરમી માં રાહત અને તાજગી આપે છે.તરબુચ ના જ્યુસ થી એનર્જી લેવલ વધારે છે 🍉🍉🍹#cookpadindia# cookpadgujrati#SM Shilpa khatri -
-
-
-
તરબુચ નો જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
તડબૂચ ઉનાળા માં મળતું હોઈ છે તે મીઠુ હોઈ છે જેમાં પાણી નું પ્રમાણ વધુ હોવાથી ઉનાળા માં પાણી શરીર ને મળે અને ઠંડક આપે એટલે તેને ખાવા માં આવે છે. તેને જ્યુસ કે સમુધી સમારી ને ચાટ મસાલો છાંટી ને પણ ઉપયોગ લોકો કરે છે તે જ સીઝનલ છે. Bina Talati -
તરબુચ ફુદીના પલ્પ જ્યુસ
#કાંદાલસણએક બાજુ કોરોના નો કહેર અને બીજી બાજુ ગરમી નો કહેર એમ થઈ કે કાઈ ઠંડુ મળે તો સારું બપોરે તાપ માં જમવું પણ ઓછું ભાવે તો થયું આજે જમવાનું ટાળી ને ખાલી જ્યુસ થી કામ ચાલવી પેટ ને પણ આવી કાળજાળ ગરમી મા રાહત લાગે તો મે બનાવિયું તરબુચ ફુદીના પલ્પ જ્યુસ આશા રાખું મિત્રો ને મારી ડિશ ગમશે ...😊😊🙏🙏 Jyoti Ramparia -
-
તરબુચ નું શરબત
#RB4 મારી દીકરી ને તરબુચ નું શરબત ખૂબ ભાવે, આજે મેં બનાવ્યું ખૂબ જ ખુશ થઈ ગઈ. 😊 Bhavnaben Adhiya -
-
તરબુચ-દ્રાક્ષનું ફ્રેશ જ્યુસ
#ડીનરપહેલી વખત બનાવ્યું પણ ટેસ્ટમાં ખુબ સરસ બન્યું છે. આ ગરમીમાં તમે પણ જરૂર ટ્રાય કરજો આ ફ્રેશ જ્યુસ. Komal Khatwani -
-
ગુલાબ ના લાડુ (Rose Ladoo Recipe In Gujarati)
#cookpadIndiaખૂબ જ ગુણકારી વાનગી શિયાળા માં ખાઈ શકીએ ઉનાળા માં પણ ખાઈ શકાય. તંદુરસ્તી થી ભરપૂર બનાવે છે. Kirtana Pathak -
તરબુચ લીલા નાળીયેળની મલાઈ નુ શરબત (Watermelon Limbu Lila Nariyal Malai Sharbat Recipe In Gujarati)
તરબુચ લીંબુ લીલા નાળીયેર ની મલાઈ નુ શરબત Heena Timaniya -
-
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#SRJ#NFR#cookpadindia#cookpad_gujલસ્સી એ દહીં થી બનતું સ્વાદિષ્ટ પીણું છે. છાસ કરતા ઘટ્ટ એવી લસ્સી ગરમી માં ઠંડક આપે છે. રોઝ એટલે કે ગુલાબ પણ ખૂબ ઠંડક આપનારું ફૂલ છે. રોઝ નું શરબત ઉમેરી ને બનાવતી લસ્સી એટલે રોઝ લસ્સી. સામાન્ય રીતે ગુલાબ નું સીરપ ઉમેરી ને લસ્સી બનાવતી હોય છે પણ મેં ગુલાબ ની તાઝી પાંખડીઓ અને સીરપ બન્ને નો ઉપયોગ કર્યો છે. Deepa Rupani -
તરબૂચ નું જયુસ (watermelon juice recipe in Gujrati)
#સમરઆજે હું ઉનાળો ચાલે છે.અને સીઝન માં તરબૂચ સારા પ્રમાણ માં મળે છે. તો હું તરબૂચ ના ત્રણ અલગ અલગ જયુસ લઇ ને આવી છું ઠંડા ઠંડા કુલ કુલ. Bijal Preyas Desai -
ગુલાબ નું શરબત (Rose Sharbat Recipe In Gujarati)
#cookpad#tea time#ગુલાબ ગુજરાત મા ખાસ કરીને ઘણી જગ્યા એ ગુલાબ ની ખેતી કરવામાં આવે છે.ગુલાબ ના ફૂલ નો ઉપયોગ શણગાર માટે ,ભગવાન ને ધરવા માટે તેમજ ખોરાક મા પણ ઉપયોગ થાય છે. મે અહીં ગુલાબ ના ફૂલ નું શરબત બનાવ્યું છે જેLook wise તો સરસ દેખાય છે પણ સ્વાદમાં પણ મસ્ત છે અને સુગંધ પણ મસ્ત છે. Valu Pani -
તરબુચ શીકંજી (Watermelon Shikanji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiશીકંજી મસ્તી ૩તરબૂચ શીકંજી Ketki Dave -
-
-
-
દાડમ-ગુલાબ કસ્ટર્ડ
#એનિવર્સરી#ડેઝર્ટડેઝર્ટ અને મીઠાઈ વિના કોઈ પણ ભોજન અધૂરું છે. આ એક ઝડપી અને સહેલાઇ થી બનતું ડેઝર્ટ છે. Deepa Rupani -
વોટરમેલન જ્યુસ અને વોટરમેલન રુહફઝા શરબત
#સમર#goldenapron3#week18#post4#ફ્રેસ વોટરમેલન જૂસ અને વોટરમેલન રુહફઝા ( Fresh watermelon juice & watermelon Roohafza Sharbat recipe in Gujarati ) Daxa Parmar -
-
-
ગુલાબજાંબુ વીથ ગુલાબ અને જાંબુ (Gulab Jamun With Gulab Ane Jamun Recipe In Gujarati)
ગુલાબજાંબુ બનાવ્યા તો કંઇક નવું કર્યું છે Shilpa Shah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16228298
ટિપ્પણીઓ (7)