કેરી કાંદા ની ચટણી (Mango Onion Salsa Recipe In Gujarati)

Sudha Banjara Vasani @SudhaFoodStudio51
#MDC
મધર્સ ડે રેસીપી ચેલેન્જ
આ ચટણી ગરમીમાં ઠંડક આપે છે..ઉનાળામાં નિયમિત સેવન કરવાથી લૂ નથી લાગતી..આ વાનગી મારી માતાને અર્પણ કરું છું...🙏
કેરી કાંદા ની ચટણી (Mango Onion Salsa Recipe In Gujarati)
#MDC
મધર્સ ડે રેસીપી ચેલેન્જ
આ ચટણી ગરમીમાં ઠંડક આપે છે..ઉનાળામાં નિયમિત સેવન કરવાથી લૂ નથી લાગતી..આ વાનગી મારી માતાને અર્પણ કરું છું...🙏
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાચી કેરીને બરાબર ધોઈને છાલ સાથે જ મોટા ટુકડામાં સમારી લો એ જ રીતે ડુંગળી ને પણ મોટા ટુકડામાં સમારો. હવે હેન્ડ ચોપરમાં કે મિર્ચી કટરમાં બન્ને વારાફરતી ચોપ કરી લો...તમે છીણી થી છીણ પણ કરી શકો.
- 2
હવે એક મિક્સિંગ બાઉલમાં ચોપ કરેલ કેરી અને ડુંગળી લઈ લો તેમાં ગોળ, મીઠું, મરચું, ધાણાજીરું અને આખું જીરું ઉમેરી મિક્સ કરો..આ ચટણી બપોરના ભોજન માં સર્વ કરો.આ વાનગી મારી માતાને અર્પણ કરું છું.🙏
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેરી - કાંદા નું કચુંબર (Mango Onion Salsa recipe in Gujarati)
#SSM આ કચુંબર સમરમાં નિયમિત લેવાથી લૂ લાગવા થી બચી શકાય છે....એન્ટી ઓક્સિડન્ટ હોવાથી સ્કિન પર spot (ડાઘા) પડવાથી રક્ષણ આપે છે...બહાર નીકળવાથી વારંવાર તરસ નથી લાગતી અને ભોજન ની સાથે સાઈડ ડીશ તરીકે લઈ શકાય છે.. શાકની ગરજ સારે છે...તેમાં ગોળ અને જીરું ઉમેરવાથી ઉનાળામાં ઠંડક આપે છે. Sudha Banjara Vasani -
કાંદા કાચી કેરી ની ચટણી (Kanda Kachi Keri Chutney Recipe In Gujarati)
ગરમી ખુબજ વધી રહી છે. ગરમીમાં જો આ ચટણી નો ઉપયોગ કરવામાં આવે તો લુ નથી લાગતી. Jayshree Chotalia -
કાચી કેરી ડુંગળી નું કચુંબર (Raw Mango Onion Kachumber Recipe In Gujarati)
ધોમધખતી ગરમી મા કાચી કેરી અને ડુંગળી નું સેવન કરવાથી લૂ નથી લાગતી.... તો ...... લો કેરી ડુંગળી નું આ કચુંબર લંચ હોય કે ડિનર હોય રસોઈ માં ચાર ચાંદ લાવી દે છે Ketki Dave -
કાંદા કેરી ની ચટણી.(Onion Mango Chutney Recipe in Gujarati)
#KRઆ ચટણી કાચી કેરી નો ઉપયોગ કરી બનાવી છે. ઉનાળામાં ગરમી થી લૂ નહિ લાગે તેથી બનાવી ખવાય છે. Bhavna Desai -
કેરી ડુંગળીની ચટણી/છુંદો (Mango Onion Chutney Recipe in Gujrati)
#goldenapron3 #week17 #Mango#cookpadindia #સમરઆ મારી 100th પોસ્ટ છે. અને આનંદ છે કે પોતાની વાડીની કેરી ની ચટણીની રેસિપી લઈને આવી છું.આ ચટણી આજે જ ફાર્મ/ વાડીમાંથી તોડેલી તોતાપુરી કેરીની બનાવી છે. ઉનાળામાં લૂ લાગે ત્યારે આ ચટણી ખાવાથી રાહત મળે છે. Urmi Desai -
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#week2આ પીણુ ઉનાળાની ગરમીમાં ઠંડક આપે છે. અને ગરમીમાં લાગતી લૂ થી બચાવે છે... Neha Suthar -
કાચી કેરી કાંદાનો સંભારો (Raw Mango Onion Sambharo Recipe In Gujarati)
#AsahiKaseiIndiaનો - Oil RecipesChallenge આ વાનગી પારંપરિક છે અમારા અને ગુજરાતના દરેક ઘરમાં બનાવાતો આ સંભારો..લૂ ને દૂર કરી શીતળતા પ્રદાન કરે છે....શાક ભાવતું ન હોય ત્યારે તેની અવેજીમાં રોટલી, પરાઠા સાથે પીરસાય છે...મરચું ના ઉમેરી તેની જગ્યાએ ધાણાજીરું ઉમેરો તો બાળકો પણ લઈ શકે છે. Sudha Banjara Vasani -
-
કાચી કેરી કાંદા ની ચટણી (Raw Mango Onion Chutney Recipe In Gujarati)
#summer#cookpadindia#cookpadgujaratiઉનાળા માં કાચી કેરીનું સેવન આરોગ્ય ની દ્રષ્ટિ એ ખૂબ ગુણકારી માનવામાં આવે છે. કાચી કેરી માં થી વિવિધ વાનગી બનાવી શકાય છે તો આજે હું લઈને આવી છું ફટાફટ બની જતી કાચી કેરી કાંદા ની ચટણી...Sonal Gaurav Suthar
-
કાંદા કેરી ની ચટણી (Onion Mango Chutney Recipe In Gujarati)
#સાઈડ#પોસ્ટ4 આ છે કે કાચી કેરી માંથી બનાવવામાં આવે છે ખાસ કરી કેરીની સિઝનમાં આ ચટણી બનાવી ખવાય છે ગુજરાતીઓના ભાણામાં આ ચટણી સાઈડે ડીશ તરીકે હોય છે #સાઈડ Arti Desai -
કાચી કેરી અને ડુંગળી નો છુંદો (Raw Mango Onion Chhundo Recipe In Gujarati)
# ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળા માં લૂ પણ લાગતી હોય છે તો તેના માટે કાચી કેરી અને ડુંગળી નો છુંદો સારો રહે છે જે ખાવા થી લૂ નથી લાગતી.અમારા ઘરે અમે કેરી હોળી ના દિવસે હોલિકા માં હોમીએ પછી જ ખાઈ એ છીએ તો મેં આજે બનાવ્યો છે.લગભગ બધા ના ઘરે બનતો હોય છે હું જે રીતે બનાવું છું તેની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
-
કાચી કેરી - લસણ ની ચટણી
#cookpadGujarati#cookpadIndia#Rawmango-Garlicchatni#Summerrecipe#કાચીકેરી-લસણ ની ચટણી રેસીપી Krishna Dholakia -
-
કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiએક કાચી કેરીમાં 35 સફરજન, 18 કેળા, 9 લિંબુ અને 3 સંતરા જેટલું વિટામિન સી હોય છે. કાચી કેરીમાં એટલી બધી માત્રામાં જુદા જુદા પોષક તત્વો મળે છે કે જેનાથી ઘણી બિમારીઓને દુર કરી શકાય છે. કાચી કેરીને પાણી સાથે ખાવાથી શરીરમાં પાણીની અછત નથી સર્જાતી લૂ પણ લાગતી નથી... Bhumi Parikh -
કાચી કેરી અને ડુંગળી નું કચુંબર
ઉનાળાની ઋતુમાં કાચી કેરી અને ડુંગળીનું કચુંબર ખાવાથી લૂ લાગતી નથી. Nayna Nayak -
કેરી-કાંદા કચુંબર
#લંચ રેસીપીઆપણી ભોજન ની થાળી, અથાણાં,કચુંબર વિના અધૂરી રહે છે. આજ નું આ કચુંબર ,ઉનાળા માં ખાસ બનાવાય છે, જે લુ તથા ગરમી સામે રક્ષણ પણ આપે છે. સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ એવું આ કચુંબર સહુ નું માનીતું છે. Deepa Rupani -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2આમ પન્ના ગરમીમાં પીવાથી લૂ લાગતી નથી. Jayshree Doshi -
કાચી કેરી ડુંગળી નુ કચુંબર (Kachi Keri Dungri Kachumber Recipe In Gujarati)
ગરમીમાં લૂ લાગે નહીં માટે કાચી કેરી, ડુંગળી નુ કચુંબર ગુજરાતી ઘરોમાં આ સીઝનમાં અવશ્ય બનેછે, કુક ક્લીક એન્ડ કુકસસ્નેપ Pinal Patel -
કેરી ની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)
#mangomagic21#mangomaniaભાવનાબેન દેસાઈ ની રેસીપી પ્રમાણે બનાવી છે ચટણી.. ખાટી મીઠી સરસ બની. રેસીપી બદલ થૅન્ક્સ. 🥰🙏 Noopur Alok Vaishnav -
કાંદા કેરીનો છુંદો
મારૂ મનપસંદ વાનગી ,,આ ખાવાથી ગરમીમાં લૂ લાગતી નથી,, ખાટીમીઠી,, ચટપટી, મઝા આવી જાય,, આને બનાવીને કાચની બરણી મા ભરીને 15 દિવસ સુધી। ફ્રીજ મા રાખી શકાય Nidhi Desai -
કેરી નો બાફલો (Keri Baflo Recipe In Gujarati)
ઊનાળામાં કાચી કેરી ઓ બહુ જ સરસ આવે છે, બાફલો ખીચડી જોડે ખાવા ની ખુબ જ મઝા આવે છે. ખીચડી જોડે કઢી,દહીં ,છાશ આપણે લેતાં હોય છે પણ આ બાફલા થી ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. ખીચડી નહીં ખાતા હોય એ પણ ખાતાં થઈ જશે. શરબત તરીકે તો ઊનાળામાં એકદમ પરફેક્ટ છે. લુ ના લાગે, નસકોરી ના ફુટે. . (આમ પન્ના) કેરી શરબત #cookpadgujarati #cookpadindia #summer #cool #healthy #mango #rawmango #sharbat #કેરી નો બાફલો #aampanna Bela Doshi -
કાચી કેરી ની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)
#GA4 #Week4કાચી કેરી ની ચટણી હું આ સીઝનમાં બનાવું છું... rachna -
કાચી કેરીનો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
ઉનાળામાં કાચી કેરી નો બાફલો પીવાથી શરીરમાં સ્ફૂર્તિ અને નવું કામ કરવાનું મન થાય છે આ સિઝનમાં કેરી નો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવો જોઈએ જેથી ગરમીમાં લૂ લાગતી નથી Jayshree Doshi -
કાચી કેરી ની ચટણી
#મધરમમ્મી ની ઉનાળા ની ખાસ ચટણી..જે મને તથા મારા ઘર ના દરેક સભ્ય ને ભાવે છે. Deepa Rupani -
કેરી નો ઇન્સ્ટન્ટ છુંદો (Raw Mango Instant Chhundo Recipe In Gujarati)
# કાચી કેરી તો જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. કાચી કેરી ખાવા થી લુ નથી લાગતી . કાચી કેરી ના ફાયદા પણ બહુ છે. ફટાફટ મેં ઇન્સ્ટન્ટ છુંદો બનાવ્યો છે તેને ઢેબરા, પૂરી કે પરાઠા સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
કેરી ગુંદાનું ખાટું અથાણું (Mango Gunda Pickle Recipe In Gujarati)
#MDCમધર્સ ડે રેસીપી ચેલેન્જ આ અથાણું મારા સાસુમા પાસેથી હું શીખી છું...સાસુ મોમ ઘરના આંબાની કેરી માંથી વિવિધ પ્રકારના અથાણાં બનાવતા અને એ સમયે export કરતાં... આ અથાણાં ની રેસીપી હું એમને dedicate કરું છું..🙏 Sudha Banjara Vasani -
કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
# કાચી કેરી# mango ગરમીમાં ઠંડીનો અહેસાસ આપતો ઠંડો ઠંડો બાફલો પીવાથી લુ પણ લાગતી નથી. niralee Shah -
કાચી કેરી અને ગાંઠિયા ની ચટણી
#goldenapron3#week17#સમરઆ ચટણી બહુ મસ્ત લાગે છે એક વાર બનવા જો Ekta Rangam Modi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16207969
ટિપ્પણીઓ