ચીઝ આલુ મટર ગ્રીલ સેન્ડવીચ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આલુ મટર નો મસાલો બનાવવા માટે એક પેનમાં તેલ મૂકી તેમાં હિંગ નાખી સમારેલી ડુંગળી નાખી સાંતળવું
- 2
પછી તેમાં બાફેલા બટાકાનો માવો બાફેલા લીલા વટાણા
સ્વાદ પ્રમાણે મીઠું મરચું ગરમ મસાલો આમચૂર પાઉડર મરી પાઉડર અને કોથમીર નાખી મિક્સ કરી એક બાઉલમાં કાઢી ઠંડુ થવા દેવું - 3
હવે બ્રેડની 3 slice લઈ બટર તેની પર બટર લગાવી દેવું પછી એક સ્લાઇસ ઉપર સેન્ડવીચ spread બીજી સ્લાઈસ ઉપર ગ્રીન ચટણી લગાવી તેની ઉપર બનાવેલો આલુ મટર નો મસાલો પાથરી તેની ઉપર છીણેલું બીટ પાથરી તેની ઉપર ચીઝનું છીણ મૂકી સેન્ડવીચ spredવાડી બ્રેડની સ્લાઈસ મૂકી એની ઉપર કાકડી ટામેટા અને ડુંગળી મૂકી તેની પર ચાટ મસાલો છાંટી ચીઝનુ છીણ પાથરી એની ઉપર ત્રીજી બ્રેડની સ્લાઈસ મૂકી દેવી
- 4
પછી તેની પર બટર લગાવી સેન્ડવીચ મેકર ની અંદર ગોઠવી બંને બાજુ ગ્રીલ થઇ જાય ત્યાં સુધી થવા દેવી
- 5
પછી ગરમ ગરમ સેન્ડવિચને કટ કરી ઉપર ચીઝ થી ગારનીશ કરી ગ્રીન ચટણી અને કેચપ સાથે સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ
#GA4#ga4#week3#sandwich #foodie #instafood #sandwiches #foodphotography #yummy #delicious #cheese #homemade #bread #healthyfood #sandwichlover Deepa Shah -
-
ખારી બુંદી નું રાઇતું (Khari Boondi Raita Recipe In Gujarati)
#cooksnap challenge#MBR9#WEEK9 Rita Gajjar -
ચીઝ આલુ મટર ગ્રીલ સેન્ડવીચ ( Cheese aloo Mutter grill sandwich r
#CDYPost114 મી નવેમ્બર બાળદિન તરીકે ઉજવવામાં આવે છે. ખાસ કરીને બાળકો ને પાસ્તા , પીઝા અને સેન્ડવિચ બહુજ ફેવરિટ હોય છે. મારા કીડ્સ ને અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બહુ ભાવે છે. મે ચીઝ આલુ મટર ગ્રીલ સેન્ડવીચ બનાવી છે. જેની રેસિપી હું શેર કરું છું. Parul Patel -
-
-
-
વેજ પિઝા સ્ટાઇલ ગાર્લિક ચીઝ ગ્રીલ સેન્ડવીચ (ફ્યુઝન સેન્ડવીચ)
#NSD#Mycookpadrecipe 23 નેશનલ સેન્ડવીચ ડે ના દિવસે સેન્ડવીચ બનાવવા નો મોકો મળ્યો. આમ તો કોઈપણ સેન્ડવીચ ભાવે જ. પરંતુ હવે ચીઝ જેમાં હોય એ બધું ભાવે. આજે જે મે સેન્ડવીચ બનાવી એ બે ત્રણ વસ્તુ ભેગી કરી ફ્યુઝન ટાઇપ એટલે પિત્ઝા, ગાર્લિક બ્રેડ અને ચીઝ ગ્રિલ એમ ત્રણ નું મિશ્રણ કરી સંપૂર્ણ મારું જ ક્રિએશન છે. રસોઈ બનાવવા નો અને એમાં નવા પ્રયોગો કરવા એ પ્રેરણા રૂપ છે. એટલે સંપૂર્ણ મારી શોધ ક્યો કે ક્રિએશન કહો જે કહો એ મારું પોતાનું. Hemaxi Buch -
પાલક આલુ પરાઠા (Palak Aloo Paratha Recipe In Gujarati)
#cooksnap challenge#લીલા શાકભાજીમેં આ રેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી કલ્પનાબેન માવાણી ની રેસીપી ને ફોલો કરી ને બનાવી છે Rita Gajjar -
-
ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Cheese Grill Sandwich Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe in Guja
#MDC#RB4#aloomatargrillsandwich#cookpadgujaratiમોઢે બોલું 'માં' અને મને નાનપણ સાંભરે,પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા.માં નું નામ સાંભળતાની સાથે જ બધું જ ભૂલી ને બાળપણ યાદ અચૂક આવે અને એમાં પણ માં ના હાથની રસોઈ કોને યાદ ન હોય? મેં સૌથી પહેલી રેસિપી જો શીખી હોય તો એ છે સેન્ડવીચ બનાવવાની રીત જે મને મારી મમ્મીએ શીખવાડી હતી. તો આ રેસિપી હું મારી મમ્મીને સમર્પિત કરું છું. Mamta Pandya -
બોમ્બે ગ્રીલ સેન્ડવીચ(Bombay grill sandwich recipe in Gujarati)
#NSDબોમ્બે માં દરેક ગલી અને શેરીઓમાં સેન્ડવીચ માટેની લારી અથવા તો સ્ટોલ હોય એમ કહેવાય કે સેન્ડવીચ એટલે બોમ્બેનો famous street food છે કે કોઈપણ ટાઈમે ખાઈ શકો છો તો મેં પણ અહીં એકદમ ચટપટી ચટણી ગ્રીલ સેન્ડવીચ બનાવી છે મેઆજેબ્રેકફાસ્ટ માટે ટ્રાય કરી છે Shital Desai -
ચીઝ સેન્ડવીચ(cheese Sandwich Recipe in Gujarati)
#NSDઅહીં મેં સવારના ગરમ નાસ્તામાં સેન્ડવીચ બનાવી છે. Bijal Parekh -
-
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
સેન્ડવીચ નાના મોટા સહુને ખૂબ જ ભાવે છે. સેન્ડવીચને અલગ-અલગ સ્ટફિંગ ભરીને કાચી (ગ્રીલ કયાઁ વગરની) અને ગ્રીલ કરીને ( શેકીને) એમ બે રીતે ખવાય છે. પણ અમુક પ્રકારના સ્ટફિંગમાં ગ્રીલ કરેલી સેન્ડવીચનો ટેસ્ટ વધુ સારો લાગે છે. એમાં તીખું અને ચટાકેદાર ખાવાવાળી વ્યક્તિઓને આ ચીઝ ચિલી ગ્રીલ સેન્ડવીચ વધુ અનૂકુળ આવશે.#GA4#week15 Vibha Mahendra Champaneri -
-
-
-
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week15#Grillસેન્ડવીચ એ એવી લોકપ્રિય વાનગી છે કે કોઈ પણ વ્યક્તિ આ વાનગી ગમે તે સમયે ખાવા માટે કહો તો ના ન કહી શકે. અને મને તો સેન્ડવીચનુ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે.અમારા ઘરમાં દરેકને બધા જ પ્રકારની સેન્ડવીચ ભાવે છે. એટલે હું દર વખતે અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બનાવું છું.અત્યારે વટાણા સરસ મળે છે એટલે આ વખતે આલુ-મટર સેન્ડવીચ બનાવી છે. Urmi Desai -
ચણા ના લોટના પુડલા (Chana Flour Pudla Recipe In Gujarati)
#Bye bye winter recipe challenge #BW#winter vegetables#Cooksnap challenge#Dinner recipe Rita Gajjar -
-
ચીઝ સેન્ડવીચ (Cheese Sandwich Recipe In Gujarati)
આ સેન્ડવિચ મેં કુકપેડ ગ્રુપના ઓથર સૌરભ શાહ ની રેસિપી જોઈને તેને ફોલો કરીને થોડા ફેરફાર કરીને બનાવી છે ખુબ જ સરસ બને છે થેન્ક્યુ સૌરભ શાહ Rita Gajjar -
ગ્રીલ સેન્ડવીચ(Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week15#Grill#post3રેસીપી નંબર 151.સેન્ડવીચ એવી ફૂડ આઇટમ છે કે જે દરેકને ભાવતી હોય છે કારણકે તેમા નીતનવી વેરાઈટી બનાવી શકાય છે.મે હક્કા નુડલ્સ બનાવ્યા હતા. તેમાંથી થોડા નુડલ્સ વધેલા હતા અને વેજિટેબલ્સ પણ વધેલા તો તેમાંથી મેં આજે નૂડલ્સ મેયો ચીઝ સેન્ડવીચ બનાવી છે. અને તેમાં પણ ગ્રીલ કરી છે તો બધાને ભાવેજ. Jyoti Shah -
-
-
આલુ ચીઝ ટોસ્ટ (Aalu Cheese Toast recipe in Gujarati)
#આલુબટાકા એ એવી સામગ્રી છે જેના વગર ઘણી વાનગી અધુરી છે. તો આજે હું બટાકાની સેન્ડવીચ રેસીપી લઈને આવી છું જે ગ્રીલ કે ટોસ્ટ બંને રીતે બનાવી શકાય છે. Urmi Desai -
-
More Recipes
ટિપ્પણીઓ