રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં ચોખા ને ધોઈ ને પલાડી રાખો, પછી એક તપેલી જરૂર મુજબ પાણી ઉમેરી ને તેમાં બધા ખડા મસાલા ઉમેરી ને તેને ઉકળવા દો પછી તેમાં ચોખા ઉમેરી ને તેમાં મીઠું, તેલ ૧ ચમચી નાખી ને તેને ઢાંકી ને બફાવા દો, પછી તેને ચારણીમાં નીતારી લો ને તેને ઠંડું કરવા મૂકો,
- 2
ફરીથી એક કડાઈમાં ઘી ગરમ કરી લો તેમાં જીરું, નાખી ને બધા વેજીટેબલ ઉમેરી ને બરાબર મિક્ષ કરી લો પછી તેમાં પાણી જરૂર મુજબ ઉમેરી ને તેને ચડવા દો પછી તેમાં ભાત ઉમેરી ને પછી તેમાં હળદર પાઉડર, મીઠું, કેસર વાડું દૂધ ઉમેરી ને ઢાંકી ને ઉપર બટર નાખી ને ઢાંકી ને તેને ૫ મિનીટ સુધી રહેવા દો.
- 3
પછી તેને બરાબર મિક્ષ કરી ને ઉપર ફૂદીનો નાખી ને તેને ડિશમાં કાઢી ને ઉપર કોથમીર થી ગાર્નિશ કરીને સર્વ કરો. તો ત્યાર છે વેજ પુલાવ.
Similar Recipes
-
-
મિક્સ વેજ. પુલાવ (Mix Veg. Pulao Recipe In Gujarati)
ઠંડી ની સિજન ચાલે છે, અને બધા શાકભાજી આવે છે તો મેં વેજીટેબલ પુલાવ બનાવ્યો છે. Brinda Padia -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#BR#MBR5#Week 5#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
-
-
ટામેટા નું સુપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR3#Week 3#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
-
-
-
-
વેજ. મિક્સ ચીઝ પુલાવ
#goldenapron3#Week1Goldenapron 3 ના Week 1 નાં ઘટકો બટર, ડુંગળી, ગાજર અને રાઈસ નો ઉપયોગ કરીને વેજ. મિક્સ ચીઝ પુલાવ બનાવ્યો છૅ#રૅસ્ટૉરન્ટ Parul Patel -
-
-
-
-
-
-
બસંતી પુલાવ
#ચોખાઆ પશ્ચિમ બંગાળ ની વાનગી છે. આ પુલાવ મીઠો હોય છે. ત્યાં ની પરંપરાગત એવી આ વાનગી દુર્ગા પૂજા માં પ્રસાદ તરીકે પણ વપરાય છે. આ પુલાવ ગોવિંદભોગ ચોખા માંથી બને છે પણ અહીં એ ના મળતા હોવાથી આપણે બાસમતી ચોખા વાપરસુ. Deepa Rupani -
મસાલા પુલાવ (Masala Pulao Recipe In Gujarati)
#GA4#Week 19એકદમ સરળ અને ઝટપટ બની જતી રેસિપી.... rachna -
-
-
-
કચ્છી ખારી ભાત
#KRC#CookpadIndia#Cookpadgujrati#RB2#Week 2My recipes EBookકચ્છી રાજસ્થાની રેસીપી Vyas Ekta -
-
વેજ ડ્રાયફ્રુટ પુલાવ (Veg. Dryfruit Pulao Recipe In Gujarati)
#AM2#week2પુલાવ,બિરિયાની મસાલા ભાત આ બધૂચોખા માંથી બનતી ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે જમવા માં ખુબ જ પસંદ કરવા માં આવે છે Varsha Karia I M Crazy About Cooking -
-
બસંતી પુલાવ
#ડિનર#starપુલાવ એ નાના મોટા સૌ ની પસંદ નું ભોજન છે. જ્યારે હળવા ભોજન ની ઈચ્છા હોય ત્યારે પુલાવ, ખીચડી વગેરે સારો વિકલ્પ બને છે. આ હલકો મીઠો એવો પુલાવ ,બંગાળ ની ખાસિયત છે. Deepa Rupani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16208162
ટિપ્પણીઓ