રોટી સમોસા

Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
Bhatiya

#RB5
#Week5

આમતો બધા ના ફેવરિટ હોય છે સમોસા, પણ આ તો રોટી સમોસા જે દ્વારકા ના ફેમસ છે, મારાં દીકરા મિહિરને ખુબ જ ભાવે, હું આ એને ડેડીકેટ કૃષ્ણ છું.

રોટી સમોસા

#RB5
#Week5

આમતો બધા ના ફેવરિટ હોય છે સમોસા, પણ આ તો રોટી સમોસા જે દ્વારકા ના ફેમસ છે, મારાં દીકરા મિહિરને ખુબ જ ભાવે, હું આ એને ડેડીકેટ કૃષ્ણ છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
4લોકો માટે
  1. 400 ગ્રામબટાકા
  2. 100 ગ્રામવટાણા
  3. 2 ચમચીઆદુ, મરચા, લસણની પેસ્ટ
  4. 2 ચમચીલાલ મરચા પાઉડર
  5. 2 ચમચીધાણાજીરું
  6. 4 ચમચીખાંડ
  7. 1લીંબુ નો રસ
  8. 1 ચમચીગરમ મસાલો
  9. લીલા મરચા ની કટકી
  10. ધાણાભાજી
  11. મીઠું સ્વાદ મુજબ
  12. 3વાટકા ઘઉં નો લોટ સમોસા વાળવા માટે
  13. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    બટાકા બાફી લીધા પછી તેનો માવો બનાવીએ.હવે વટાણા પણ બાફી સાઈડ માં મૂકી દઈએ.

  2. 2

    હવે બટાકાના માવામાં ઉપર મુજબ નો મસાલો એડ કરીએ.તેમજ વટાણા પણ હવે એડ કરીએ જેથી તે આખા રહે.

  3. 3

    હવે મસાલો રેડી થયા પછી ઘઉં નો લોટ બાંધીને 10 મિનિટ રાખ્યા પછી રોટી વણી તેને વચ્ચે થી કટ કરી એ અડધા ભાગ માં સમોસા નો મસાલો ભરીને તેને દરેક કિનારી પર પાણી લગાવી પેક કરીએ.

  4. 4

    હવે તેલ મૂકી તળી લઈએ.હવે સોસ સાથે તેને ગરમા ગરમ સર્વ કરીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
પર
Bhatiya

ટિપ્પણીઓ

Similar Recipes