મટર સમોસા

#FFC5
Week - 5
ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જ
આ સમોસા ખુબ જ ટેસ્ટી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક વાસણ માં મેંદો, ઘી નું મોવણ અને મીઠું નાંખી પાણી થી લોટ બાંધી 15 મિનિટ રેસ્ટ આપી દો.ત્યાર બાદ લીલા વટાણા અને બટાકા ને બાફી દો અને આદુ, લસણ, મરચાં, ડુંગરી ચોપ કરી દો.
- 2
તાવડી માં તેલ લઇ રાઈ, જીરૂ અને હિંગ નાંખી ચોપ કરેલા આદુ, લસણ, મરચાં અને ડુંગરી નાંખી મીઠું નાંખી હલધર નાંખી બાફેલા વટાણા નાંખી ખાંડ અને લીંબુ નો રસ સિવાય ના બધા સૂકા મસાલા નાંખી સહેજ પાણી રેડી હલાવી બાફી ને સમારેલા બટાકા નાંખી હલાવી ખાંડ, લીંબુ નો રસ નાંખી હલાવી લીલા ધાણા નાંખી ગેસ બંધ કરી દો.સ્ટફિંગ બાઉલ માં લો.
- 3
- 4
હવે લોટ માંથી મોટી પુરી વણી વચ્ચે થી કટ કરી દો. એક કટ કરેલા ભાગ નો કોન વાળી તેમાં સ્ટફિંગ મૂકી બંધ કરી સમોસા રેડી કરી દો ત્યાર બાદ બધા સમોસા આ રીતે ભરી ધીમા તાપે તળી દો.
- 5
રેડી છે મટર સમોસા...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વેજ ચીઝી ઓટ્સ ચીલ્લા
#FFC7#Week - 7#ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જઆ ચીલ્લા ખુબ જ હેલ્થી છે અને ડાયેટ મીલ છે તેમ જ ખુબ જ ટેસ્ટી છે. Arpita Shah -
પંચમેલ દાળ (રાજસ્થાની સ્ટાઇલ)
#FFC6#Week - 6ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જઆ દાળ ખુબ જ ટેસ્ટી છે અને આ દાળ સબ્જી, પરાઠા અને બાટી સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
-
રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર
# Winter Kichen Challange#Week 2ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે.રોટલી, પરાઠા કે નાન સાથે સર્વ કરી શકાય છે. Arpita Shah -
-
વટાણા અને બટાકા નું શાક
#FFC4#Week - 4#Food Festivalઆ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે અને નાની નાની 2-3 ટિપ્સ ધ્યાન માં રાખશો તો તેનો ટેસ્ટ રસોઈયા બનાવે તેવો જ લાગે છે. Arpita Shah -
ટિક્કડ અને આલુ - પ્યાઝ - મટર સબ્જી (રાજસ્થાની વાનગી)😄
# Weekendઆ વાનગી રાજકોટ ની ખુબ ફેમસ છે. મારા ઘર માં બધા ને બહુ ભાવે છે. Arpita Shah -
-
ચીઝી ચટપટા શક્કરપરા
#FFC8#Week - 8ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જચીઝ નું નામ અવે એટલે બધા બાળકો ને દરેક વાનગી ખુબ જ પ્રિય લાગે છે એટલે જ મેં આજે ચીઝી ચટપટા શક્કરપરા બનાવ્યા છે અને ટેસ્ટ માં તો ખુબ જ સરસ લાગે છે તો ચાલો... Arpita Shah -
-
-
મેથી લસણિયા બિસ્કિટ ભાખરી
#FFC2ફૂડ ફેસ્ટિવલ 2Week 2 માં નાસ્તા માં ઘણી વખત હું બનાવતી હોઉં છું. ચા સાથે કે પછી જમવા માં શાક સાથે ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
ગાજર અને વટાણા ની સબ્જી 😄
# Winter Special Recipe# Winter Kichen Challangeઆ શાક શિયાળા માં ઘણી વખત મારી ઘરે બને છે અને ખુબ ફટાફટ બની જાય છે.આ શાક ઘી માં બહુ જ સરસ લાગે છે.ગાજર અને વટાણા શિયાળા માં ખુબ જ સરસ મળે છે એટલે શિયાળા વગર આ શાક ખાવા ની બહુ મઝા આવતી નથી. Arpita Shah -
-
મૈસુર મસાલા ડોસા
#TT3મારા ઘર માં બધા ને સાઉથ ઇન્ડિયન ફૂડ ખુબ જ ભાવે છે અને આ ડોસા ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
પાપડી ચાટ
#FFC8#Week - 8#ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જચાટ નું નામ પડે એટલે બધા ને ખાવા નું મન થઇ જ જાય છે અને ચાટ ની પુરી પણ ઘરે જ બનાવી છે. Arpita Shah -
તુવેર ના ટોઠા
#CB10#Week10# વિન્ટર કિચેન ચેલેન્જ -1ઉત્તર ગુજરાત ની મહેસાણા ની આ પ્રખ્યાત વાનગી છે. સૂકી અને લીલી એમ બંને તુવેર માંથી આ ટોઠા બંને છે અને તેનો ટેસ્ટ બહુ જ સરસ હોય છે. તુવેર શિયાળા માં ખુબ જ સરસ મળે છે અને એમાં થી જુદી જુદી વાનગી બનાવી ને ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#FFC6#Week6#Coopadgujarati#Cookpad#Cookpadindiaફૂડ ફેસ્ટિવલ-6આ સમોસા ચાટ બજાર ની પ્રખ્યાત છે અને આ ડિશ ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ લાગે છે આ સમોસા ચાટ ખાવા માટે લોકોની લાઈન લાગે છેટેસ્ટી ચટાકેદાર સમોસા ચાટ Ramaben Joshi -
કંકોડા અને મકાઈ નું શાક
#EB#Week13કંકોડા નું શાક ઘણા બધા ને ભાવતું નથી પણ મકાઈ સાથે બહુ જ સરસ લાગે છે.કંકોડા માં પ્રોટીન ખુબ જ હોય છે અને આ ચોમાસા માં જ મળે છે. Arpita Shah -
-
લીલી ડુંગળી અને ગાંઠિયા નું કાઠિયાવાડી શાક
# MH શિયાળા માં આ શાક ખાવા ની ખુબ જ મઝા આવે છે અને તેની સાથે રોટલા, ઘી અને ગોળ ખાવા ની ખુબ જ મઝા આવે છે. આ શાક ફટાફટ બની જાય છે. Arpita Shah -
દહીં તિખારી
#CB5#Week5દહીં તિખારી એક કાઠિયાવાડી ડીશ છે. જે રોટલી, રોટલા, ખીચડી સાથે ખુબ જ સરસ લાગે છે. અને તે ખાવા માં ખુબ જ ચટાકેદાર છે. Arpita Shah -
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
#FFC5ગુજરાતીઓ નાસ્તા ના શોખીન એટલે અવારનવાર breakfast તેમજ ડિનર માટે સમોસા ખમણ ઢોકળા દાબેલી વગેરે બનાવતા જ હોય છે.સમોસા ઘણા પ્રકારના બનાવવામાં આવે છે જેમકે ડુંગળીવાળા સૂકામસાલા ના સમોસા,આલુ મટર ના સમોસા, પટ્ટી સમોસા, ચાઇનીઝ ,પંજાબી એમ ઘણા પ્રકારના સમોસા બનાવવામાં આવે છે આજે મેં મટર સમોસા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#EB#Week7સમોસા નું તો નામ સાંભળી ને જ ખાવા નું મન થઇ જાય છે અને સમોસા તો નાસ્તા માં કે ફરસાણ માં ખાઈ શકાય છે અને જોં વરસાદ પડતો હોય તો આ ગરમા ગરમ સમોસા ખાવા ની ખુબ જ મઝા આવે છે. ગ્રીન ચટણી સાથે કે ટામેટા કેચ અપ સાથે સરસ લાગે છે. Arpita Shah -
આલુ મટર સમોસા
#સ્ટ્રીટ#ઇબુક28સમોસા સ્ટ્રીટ નું ફેમસ ફૂડ છે.. સમોસા પણ અલગ પ્રકાર ના બનતા હોય છે.. Tejal Vijay Thakkar
More Recipes
ટિપ્પણીઓ (3)