થેપલા (Thepla Recipe In Gujarati)

હેલ્ધી લછેદાર થેપલા
આપડે બધાને એક breakfast ma સુ બનાવીએ આ પ્રશ્ન આવતા હસે.
આજે મે એક નવા ટાઈપ ના થેપલા બનાવ્યા. જેવા બે જાત નો આનંદ છે થેપલા અને લછેદાર પરાઠા નું.
છે ને નવી વાનગી ...
ચાલો આજે હેલ્થી લછેદાર થેપલા બનાવીએ. હેલ્થી એટલે કે મે ઘઉં નો લોટ વાપર્યો છે
થેપલા (Thepla Recipe In Gujarati)
હેલ્ધી લછેદાર થેપલા
આપડે બધાને એક breakfast ma સુ બનાવીએ આ પ્રશ્ન આવતા હસે.
આજે મે એક નવા ટાઈપ ના થેપલા બનાવ્યા. જેવા બે જાત નો આનંદ છે થેપલા અને લછેદાર પરાઠા નું.
છે ને નવી વાનગી ...
ચાલો આજે હેલ્થી લછેદાર થેપલા બનાવીએ. હેલ્થી એટલે કે મે ઘઉં નો લોટ વાપર્યો છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં લોટમાં મરચા ના ઝીણા કટકા અને કાપેલો પુદીના નાખો સ્વાદ મુજબ મીઠું નાખો ૩ ચમચી જેટલું તેલ નાખો સરખી રીતે મિક્સ કરો અને સરસ લોટ પલાળવો
- 2
હવે એક ગુલો લો, એની રોટલી વણો. રોટલી પર પહેલા સરખી રીતે તેલ ચોપડો,પછી લોટ ભભરાવો. ત્યારબાદ અને ચટપટું કરવા માટેના ઉપર ચીલી ફ્લેક્સ નાખો અને થોડો થાબડી દો
- 3
ત્યારબાદ એ થેપલા ને ફેન ફોલ્ડિંગ માં ફોલ્ડ કરો. સરખી રીતે એને દબાવી દો પછી એનો એક circle shape મા એને ને વીંટી ને એનો ગુલ્લો તૈયાર કરી લો
- 4
હવે આ ગુલ્લાને સરખી રીતે વણી લો. તવાપર બંને બાજુથી સરખી રીતે શેકી લો. આ રીતે આપણે ઈઝીલી પરાઠા બનાવાય. ત્યારબાદ તમે ગમે તેના સાથે સર્વ કરો.
અને ના પડ પણ છૂટા થઈ જાય છે અને ક્રિસ્પી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધીના ગ્લુટેન ફ્રી થેપલા (Dudhi Gluten Free Thepla Recipe In Gujarati)
દૂધીના ગ્લુટેન ફ્રી થેપલાઆપડે દૂધીના થેપલા જાત જાત ના લોટ થી બનાવીયે છે.આજે મે થેપલા ગ્લુટેન ફ્રી બનાવ્યા છેHealthy bhi aur tasty bhiમે બાજરા અને oats ના લોટ થી બનાવ્યા છે. Deepa Patel -
પાલકના થેપલા (Palak Thepla Recipe In Gujarati)
થેપલાનું નામ આવે એટલે ગુજરાતી ઓ આવે ગુજરાતીઓની સવાર નો હેલ્ધી નાસ્તો એટલે થેપલા આ એક એવી વાનગી છે કે તમે એક દમ જલ્દી અને ઘરમાં મળી રહેતી વાનગીથી બને છે આ વાનગીમાં દુધી, મેથીની ભાજી કોથમિર લીલું લસણ ગાજર અને ઘઉં ની લોટ અને થોડા માસલાથી બનતી વાનગી છે તો ચાલો બનાવીએ પાલકના થેપલા.#GA4#week 20થેપલા Tejal Vashi -
મેથી થેપલા
#cookpadturns3#OnerecipeOnetreeથેપલા અને ગુજરાતીઓ નો એક અતૂટ નાતો છે. થેપલા એ ગુજરાતીઓ ની ઓળખ છે. દેશ-વિદેશ માં પોતાની ચાહના ફેલાવનાર થેપલા ને Cook pad ના જન્મદિન માં સામેલ કરવા જ પડે ને? તો લો થેપલા માં પણ cook pad🙂. Happy Birthday Cook pad🎂 Deepa Rupani -
થેપલા (Thepla Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતી થેપલા. આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે. આ થેપલા ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ થેપલા ચા, કોફી અથાણા અને દહીં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બધા ની મનગમતી વાનગી છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week20 Nayana Pandya -
-
થેપલા (Thepla Recipe In Gujarati)
#AM2આજે મે ભાત અને મેથી માંથી થેપલા બનાવ્યા છે.બહુ જ પોચા અને સ્વાદિષ્ટ બનાવ્યા છે. Hetal Manani -
પાલક થેપલા (Palak Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Theplaપાલક ના થેપલા બનાવવા મા સરળ છે અને ટેસ્ટી પણ..છોકરા ઓ અને વૃદ્ધો માટે બહુ સારા છે જે પાલક નો ખાતા હોય તો થેપલા મા નાખી ને બનાવવા થી એ લોકો ને ભાવશે.Komal Pandya
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Theplaમેથી ના થેપલા મારી પ્રીય આઈટમ છે તેથી મે આજે થેપલા બનાવ્યા છે. Vk Tanna -
થેપલા (Thepla Recipe In Gujarati)
#GA4#Week20#THEPLA થેપલા એ વિશ્વભરમાં પ્રસિદ્ધ એવી ગુજરાતી વાનગી છે, જેનો દેખાવ ભાખરી જેવો હોય છે. તે ઘઉંના લોટમાં મસાલા ભેળવીને, તેને વેલણની મદદથી ભાખરીની જેમ વણીને તેલમાં શેકીને તૈયાર કરાય છે. થેપલા ખૂબ જ હેલ્થી છે. એમતો થેપલા ચા સાથે ખાવા ની મજા જ આવે પણ વઠવાળી મરચાં જોડે પણ સરસ લાગે છે. Dimple 2011 -
ગોળ વાળા ગળ્યા થેપલા
#પરાઠાથેપલાઆ થેપલા સાતમ ના તહેવાર માં ખાસ બને છે. પુરી પણ બને છે.અને 3,4 દિવસ સુધી સારા રહે છે . ટ્રાવેલિંગ માં લઇ જઇ શકાય છે. થેપલા સાથે બટાકા નું શાક,અથાણું,સંભારો ખાઈ શકાય છે વિવિધ જાત ના થેપલા બને છે .તેમાંથી આ એક ગળ્યા થેપલા સૌ ના ભાવતા છે.ગોળ શરીર સારો છે.તો આ માટે પણ થેપલાં માં વાપરી શકાય.છે. Krishna Kholiya -
થેપલા (thepla recipe in gujarati)
#સાતમ આજે રાંધણછઠ છે તો બધા ઠંડામાં થેપલા તો બનાવતાજ હોય છે. તો આજે મેં લીલી મેથી વાળા થેપલા અને સાથે સુકી ભાજી બનાવી છે. Sonal Lal -
મેથી નાં થેપલા (Methi na thepla recipe in Gujarati)
થેપલા એ ગુજરાતી લોકો ની જાણીતી વાનગી છે થેપલા ખાસ ખરી ને નાસ્તા માં લેવાતી વાનગી છે થેપલા ને ચા અને અથાણા સાથે સર્વ કરવા માં આવે છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ખીચડી થેપલા (khichdi Thepla Recipe in Gujarati)
થેપલા એ એક ગુજરાતી ની શાન છે. એ ઘણી વારેઇટી ના બને છે. મેથી, દૂધી, મૂળા, પાલક, વગેરે. આજે મે ખીચડી ના થેપલા બનાવ્યા છે અને એમાં થોડો મીન્ટ (પુદીના) નો ફ્લાવર આપ્યો છે. આ થેપલા આપડે ચા, દહીં, રાઇતું, ચટણી ગમે તેની સાથે ખાઈ શકીએ છીએ. Mitali Chavda (Mitali Darshan Vala) -
દૂધી અને મેથી ના થેપલા (Dudhi Methi Thepla Recipe In Gujarati)
ગુજરાતી ઓના મનપસંદ થેપલા જે બધા ને ભાવતા હોય છે મને તો થેપલા બહુ જ ભાવે. તો આજે લંચ માં દૂધી મેથી ના થેપલા બનાવી દીધા. Sonal Modha -
થેપલા (Thepla Recipe In Gujarati)
#GA4#Week7#BREAKFASTસવારે થેપલા જોડે ચા અને રાઇ વાળા મરચા મલી જાય તો એક પરફેક્ટ બ્રેકફાસ્ટ થઇ જાય છે છે.અમારા ઘર મા તે બઘા ને બહુજ ભાવે છે. Krupa -
ફરાળી થેપલા (Farali Thepla Recipe In Gujarati)
#SD#summer special dinner recipeઆજે રાજગરાના લોટ નાં તથા સ્વામિનારાયણ લોટનાં એમ બે વેરાયટીનાં ફરાળી થેપલા બનાવ્યા છે.રાજગરાનાં લોટનાં થેપલા બનાવતી વખતે ઘણી કાળજી લેવી પડે. લોટ હાથમાં અને પાટલી-વેલણમાં ચોંટે તો તેલ લગાડવું પડે. જ્યારે સ્વામિનારાયણ લોટનાં પરાઠા કે થેપલા એકદમ સફેદ અને પાતળા બને છે.ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તેને બનાવવા પણ ખૂબ જ સરળ છે. Dr. Pushpa Dixit -
મેંગો થેપલા (Mango Thepla Recipe In Gujarati)
#કૈરી #post4 આજે મેં ગુજરાતીના ખૂબ જ પ્રિય એવા કેરીમાંથી થેપલા બનાવેલ છે... મેથીના-થેપલા માં જેમ મેથીની થોડી કડવાશથી થેપલા નો સ્વાદ અનેરો થઈ જાય છે તેમ કેરી ના થેપલા માંથી કેરીની મીઠાશ ના લીધે થેપલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..... Bansi Kotecha -
-
મેથી થેપલા
#ઇબુક૧#પોસ્ટ 24શિયાળાની સીઝન માં મેથી સરસ મળે છે,અહીંયા મેં મિક્સ લોટ અને મેથી ના થેપલા બનાવ્યા છે જે હેલ્થી અને ટેસ્ટી છે. Dharmista Anand -
મસાલા થેપલા (Masala Thepla Recipe In Gujarati)
#MA સાંજે જમવા માં અને સવાર મા નાસ્તા મા મોજ પડી જાય એવા ગરમ ગરમ થેપલા sm.mitesh Vanaliya -
દુધી ગ્લુટેન ફ્રી થેપલા (Dudhi Gluten Free Thepla Recipe In Gujarati)
#EBદુધી થેપલા ગ્લુટેન ફ્રીદુધી થેપલા આપડા સૌ ના ફેવરિટ.મારા ઘરે હું થેપલા ગ્લુટેન ફ્રી બનાવુ છુંમે જુવાર નો લોટ વાપર્યો છે.જુવાર ખાવા થી વજન ઘટવા મા હેલ્પ થાય છે Deepa Patel -
-
થેપલા (Thepla Recipe In Gujarati)
થેપલા ગુજરાતી લોકો ના ફેવરિટ હોય છે ગમે ત્યારે થેપલા ખાવા પસંદ આવે. Harsha Gohil -
થેપલા (Thepla Recipe In Gujarati)
#GA4 #Week20 થેપલા એ ગુજરાતના સૌરાષ્ટ્રની એક સુંદર ઓળખ આપે છે. જેને ગુજરાતીઓ નાસ્તામાં બપોરે જમવામાં કે સાંજના જમણમાં પણ ઉપયોગ કરે છે. જે નાનાથી મોટા સૌને પ્રિય છે. જે જુદી જુદી રીતના બનાવવામાં આવે છે.... આજે આપણે તલ અને અજમા નાખીને થેપલા બનાવીશું..... Khyati Joshi Trivedi -
કોળાં ના થેપલા (Pumpkin Thepla Recipe In Gujarati)
#ChooseToCook#PumpkinThepalaRecipe#ThepalaRecipe#PumpkinRecipe સામાન્ય રીતે થેપલા દેક ગુજરાતીઓ ની મનપસંદ વાનગી છે..દરેક અન્ય વાનગી ની જેમ થેપલા ને વિવિઘ વેરાયટી માં બનાવી શકાય છે...જેમ કે સાદા થેપલા,મસાલા વાળા થેપલા, દૂધી, કોબીજ, મેથી ના....એમ ઘણી વેરાયટી ના થેપલા બનાવીએ છીએ...પણ આજે મેં ખાસ મારી દાદી ની પસંદ ના કોળાં ના થેપલા બનાવ્યાં છે....મારી દીકરી ને પણ ખૂબ જ ભાવે...કોળું આવે એટલે...થેપલા, પૂરી, શાક,હલવો....બનાવીએ. Krishna Dholakia -
થેપલા (Thepla Recipe in Gujarati)
# મેથી ની ભાજી ના થેપલા આ થેપલા હું મારી મમ્મી પાસે થી બનાવતા શીખી છું પણ મમ્મી ના હાથ નો ટેસ્ટ તો કંઈ અલગ જ છે.#MA Sugna Dave -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
થેપલા ગુજરાતીઓની ખૂબ પ્રખ્યાત વાનગી છે અને દરેક ગુજરાતી ઘરોમાં અવાર નવાર બનતી રહે છે.#GA4#Week20#Thepla Rajni Sanghavi -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10સામાન્ય રીતે દુધી એ હેલ્થ માટે ખૂબ જ સારી કહેવાય આજે આપણે દૂધીના થેપલા બનાવીશું આ માટે આપણે ત્રણ જાત નો લોટ લઈશું અને દૂધીનો ઉપયોગ કરીશું આ થેપલા સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને જમવામાં તથા નાસ્તામાં ખાઈ શકાય છે ચા સાથે ,દહીં સાથે કે ચટણી સાથે લઈ શકાય છે Varsha Karia I M Crazy About Cooking -
સાબુદાણા થેપલા(sabudana thepla recipe in gujarati)
#ઉપવાસ#વ્રત સ્પેશ્યિલ રેસિપીઆજે મે વ્રતમા ખવાય એવી નવી વસ્તુ બનવાનો ટ્રાય કર્યો આપડે સાબુદાણા ની ખીચડી ને વડા તો ખાએ જ છે તો આજે મે સાબુદાણાના એવા પરાઠા કે જે આપડે નાસ્તા મા કે વ્રત મા બનાવી ને ખાય શકીયે જે ખાવા મા ખૂબ જ પોચા રૂઈ જેવા અને તીખાં ચટપટી લાગે છે જે દહીં જોડે ખાઈએ તો ગળપણ અને તીખું બને નો સ્વાદ આવે છે. Jaina Shah -
આલુ મેથી થેપલા.(aloo methi thepala recipe in Gujarati)
#GA4 #week4 #gujarati #thepala. Manisha Desai
More Recipes
ટિપ્પણીઓ (2)