મેંગો ડીલાઇટ

kruti buch
kruti buch @cook_29497715
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. પાકી કેસર કેરી નો રસ
  2. પાકી કેરી ના કટકા
  3. ૧ નાની વાટકીદુધ અને મલાઇ
  4. ૩ ચમચીબુરુ ખાંડ
  5. કાજુ બદામ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    કેરી નો રસ મોટાં વાસણ માં લેવો. પછી કેરી નાં કટકા માં બુરુ ખાંડ મીક્ષ કરી. ૨ મીનીટ અલગ રાખો. થંડા દુધ મલાઇને રસ માં ઉમેરી હેન્ડ મીક્ષી ફેરવો. કેરી નાં કટકા ઉમેરો કાજુ બદામ થી સજાવો. ફ્રીજમાં ૧ કલાક એકદમ ઠંડુ કરો ત્યારબાદ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
kruti buch
kruti buch @cook_29497715
પર

ટિપ્પણીઓ

Similar Recipes