રાંધવાની સૂચનાઓ
- 1
હાફૂસ કેરી ને ધોઈ ને તેની છાલ કાઢી લેવી.તેના ટુકડા કરવા.તેમાંથી અડધી કેરી ના ટુકડા એક બાઉલ માં અલગ રાખી દેવા.
- 2
એક બ્લેન્ડર જાર માં દહીં,બાકીના કેરી ના ટુકડા અને સાકર નાખી બરાબર બ્લેન્ડ કરી લેવું.
- 3
આ લસ્સી એક બાઉલ માં કાઢી લેવી. ફ્રીજ માં એક કલાક ઠંડી કરવા મૂકી દેવી.
- 4
ફ્રીજ માંથી મેંગો લસ્સી નો બાઉલ કાઢી તેમાં થોડા કેરી ના ટુકડા નાખી મિક્સ કરી લેવા. બે સર્વિંગ ગ્લાસ માં ઠંડી કરેલી મેંગો લસ્સી નાખવી.તેના પર બદામ પિસ્તા ની કતરણ અને કેરી ના ટુકડા થી ગાર્નિશ કરી પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેંગો રબડી
#દૂધઆ વાનગી દૂધ અને પાકી કેરી થી બને છે.સ્વાસ્થ્યવર્ધક છે,ઝડપ થી બની જાય છે.પાર્ટી અથવા મહેમાનો માટે પરફેક્ટ છે. Jagruti Jhobalia -
કેરી નો આઈસ્ક્રીમ
#કૈરીઆ આઈસ્ક્રીમ ઘર ની સામગ્રી થી ,કોઈ પણ કેમિકલ કે પાઉડર કે ઇસેન્સ વિના તદ્દન સહેલી રીતે બની જાય છે.ખૂબ સ્વાદિષ્ટ,અને હેલ્ધી અને ક્રીમી બને છે. Jagruti Jhobalia -
મેંગો ડ્રાયફ્રુટ લસ્સી (Mango Dryfruit Lassi Recipe In Gujarati)
#કૈરી#goldenapron3#week19#curd Yamuna H Javani -
મેંગો લસ્સી (mango lassi recipe in gujarati)
#goldenapron3 #week 19 #કૈરી /મેંગો રેસિપિસ Parul Patel -
મેંગો સાગો પુડીંગ
#ફ્રૂટફરાળ માં ખાઈ શકાય એવું એક પુડીંગ.. પાકી કેરી અને સાબુદાણા ની ખીર ને એક ઈનોવેટીવ વાનગી નું રૂપ આપી ખૂબ જ સહેલાઇથી બની જાય એવું સ્વાદિષ્ટ ડેઝર્ટ બનાવ્યું છે.. Pragna Mistry -
-
મેંગો ક્રીમ સ્વીટ
#પાર્ટીઆ સ્વીટ (dessert) પાર્ટી માટે એકદમ ઝડપ થી બની જાય છે.મેંગો,ક્રીમ અને ડ્રયફ્રૂટ ના ત્રિવેણી સંગમ થી બનેલી આ સ્વીટ સ્વાદિષ્ટ,અને દેખાવ માં પણ ખૂબ સુંદર લાગે છે. Jagruti Jhobalia -
કેરી ની રબડી
#સમરઉનાળો આવે એટલે સ્ત્રીઓ રસોડામાં એકદમ બિઝી થઈ જાય. બાર મહિના નું અનાજ,મસાલા,અથાણાં ભરવા,બનાવવા. કેરી ની સીઝન એટલે રસ,પૂરી નું જમણ.કાચી કેરી ના અથાણાં બનાવવા, પાકી કેરી ની વિવિધ વાનગી બનાવવી.ગરમી ની મોસમ માટે વિવિધ શરબત બનાવવા .ઉકળતી ગરમી માં ઠંડા શરબત,લસ્સી ખાવાનું મન થાય.તો ચાલો એક સ્વાદિષ્ટ કેરી ની રબડી બનાવીએ. Jagruti Jhobalia -
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
કેરી ની સિઝન મા મારા ઘર મા અચૂક બનતુ પીણુ. અને મારા પપ્પા નુ ફેવરિટ.#cookpadindia Rupal Bhavsar -
-
મેંગો કેક
#મોમMother's Day નિમિત્તે આજે મેં મેંગો કેક બનાવી છે.મારા મમ્મીને હાફૂસ કેરી ખૂબ ભાવતી. કેરી માંથી બનેલ કોઈ પણ વાનગી કેરી નો રસ, કેરી નો આઈસ્ક્રીમ, કુલ્ફી તેને ભાવતી.તેને કેક પણ બહુ ભાવતી.તેથી મેં આજે તેની મનપસંદ હાફૂસ કેરી ની કેક બનાવી છે.dedicated to my mom. Jagruti Jhobalia -
-
-
-
-
-
-
મેંગો ગોલા
#કૈરી Thank you દીપિકા જી, સોનલ બેન તમે બનાવ્યુ તો મેં પણ પ્રયત્ન કરીયો ગોલા બનાવ વાનો . અને ખુબ જ સરસ બનિયો છે. Thank you so much ones again Khyati Joshi Trivedi -
-
-
-
-
-
-
#દૂધ...#મેંગો લસ્સી
મેંગો લસ્સી અત્યારે કેરીની સિઝન ચાલે છે ને ગરમી પણ સખ્ત થતી હોય છે તો કંઈ ને કંઈ ઠન્ડું પીવાનું મન થતું જ હોય છે તો તેમાં પણ આવી કોઈ ઠન્ડી વસ્તુ મળી જાય તો કંઈ ના જોઈએ. તો મેં આજે મેંગો લસ્સી બનાવી છે તે પણ સાવ સાડી જ બનાવી છે ત્યારે કંઈ પણ લેવા જઈએ છીએ તો ઘણી વસ્તુ માર્કેટમાં નથી મળતી તો જે હોય તેનાથી ચલાવી લેવું પડેછે. Usha Bhatt -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12665502
ટિપ્પણીઓ (2)