દહીંવડા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળ ને 4 કલાક પલાળીને ક્રશ કરી લો.અને મગની દાળ ને પણ 4 કલાક પલાળીને ક્રશ કરી લો. અને તેમાં ક્રશ કરેલાં આદુ-મરચાં અને જરૂર પ્રમાણે મીઠું ઉમેરો. મિશ્રણને 10 મિનિટ ફીણી લો.જેમ વધુ ફીણો તેમ વડા પોચા બને છે.
- 2
.હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થતાં તેમાં હાથથી/ચમચાથી વડા મૂકો.અને ગોલ્ડન ક્રીસ્પી તળી કાઢી લો.અને બાજુમાં એક બાઉલમાં પાણીમાં ડુબાડો.
- 3
ત્યારબાદ એ રીતે બધા વડા ઉતારી લો.અને પાણીમાં ડુબાડી દો.10 મિનિટ પાણીમાં રાખો. પછી વડા બે હથેળી વચ્ચે દબાવીને હળવા નીતારી લો.
- 4
સર્વિંગ પ્લેટમાં નીતારેલા વડા લઈ તેના ઉપર ગળ્યું દહીં,આંબલીની ચટણી,ચાટ મસાલો, લાલ મરચું/લસણની ચટણી,લીલી ચટણી,સેવથી ગાર્નિશ કરી સર્વ કરો.
- 5
દહીં વડા એ એક જ દાળ અથવા એકથી વધુ દાળ મિક્સ કરી બનાવી શકાય છે. દહીં વડા તમે ઈચ્છો એ પ્રમાણે એક ચટણી/બે કેતેથી વધારે ચટણી,દાડમ,
લીલી દ્રાક્ષ,ટુટીફ્રુટી,વગેરે ઉમેરી પીરસી/ખાઈ શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીંવડા (Dahiwada Recipe in Gujarati)
#GA4#Week26 ગેસ્ટ આવવાનું ફીકસ હોય તોથોડી પ્રીપેશન કરી મૂકીએ એટલે કે વડા તળીને તૈયાર રાખીએ તો ગેસ્ટ આવે ત્યારે ફટાફટ સવૅ કરી શકાય છે Smitaben R dave -
-
સ્પાઈસી ડોનટ/વેજ.પનીર રીંગ સમોસા
#LB#લંચ બોકસ#SRJ#સુપર રેશીપી ઓફ જુન#RB13#માય રેશીપી બુક Smitaben R dave -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6નામ પરથી સૌને ખ્યાલ આવી જ જાય કે પાંચ દાળને ભેગી કરીને બનાવેલ દાળ.રોજબરોજ એક જ જાતની દાળ અને ભાત ખાવાથી કંટાળો આવે .તેથી આ રીતે બનાવેલ દાળ ખૂબ જ ટેસ્ટી અને નાવિન્યસભર લાગે.વડી હેલ્ધી અને ચટપટી તો ખરી જ. Smitaben R dave -
-
-
સેવલીનું શાક
#MDC#મધસૅ ડે ચેલેન્જ#RB5#માય રેશીપી બુક#Nidhi#સમર રેશીપી અમે નાના હતા ત્યારની યાદ, સાંજે ૪-૫ વાગે ભૂખ લાગે ત્યારે મારા બા આ રેશીપી ફટાફટ બનાવી આપતા ખાટુ-મીઠું,ચટપટુ શાક અમને બહુ ભાવતું હું પણ મારા બાળકો માટે બનાવુ છું પણ એ જે સ્વાદ બાના હાથનો આજે ક્યાંય મળતો નથી એ વાત જ નીરાળી હતી.બીજી ઘણી રેશીપી મગની ફોતરાંવાળી દાળના વડા,રગડો-ઉપમા,બટાકાવડા,શેકેલા ડુંગળી-બટાકા-શક્કરીયા-મરચાંની ચાટ વગેરે.જેનું લીસ્ટ બહુ લાબું છે.આ રેશીપી હું મારી માતાને સમર્પિત કરૂ છું. Smitaben R dave -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#SDસમર સીઝનમાં આપણે બને તો હળવુ ફૂડ પ્રીફર કરીએ. અને એમાં પણ પાણીપુરી કે દહીંવડા જેવી ઠન્ડી આઈટમ કે ચાટ મળી જાય તો તો પૂછવું જ શું... Hetal Poonjani -
મગ નું સૂપ (Moong Soup Recipe In Gujarati)
#SJC#સૂપ/જ્યુસ રેશીપી#ડાયેટ રેશીપી#MBR3#Week૩*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* આપણામાં કહેવત છે જે ખાય મગ તેના ચાલે પગ.મગ હેલ્થ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે.કોઈપણ બીમાર વ્યક્તિને મગ કે મગનું સૂપ કે મગ બાફેલું એકદમ આછું પાણી આપો તોપણ એ વ્યકિતને ખૂબ જ એનૅજીપૂરી પાડે છે.વડી મગ પચવામાં પણ ખૂબજ હલકા છે.તેથી ડાયેટફૂડ તરીકે પણ ખૂબ મહત્વ ધરાવે છે. Smitaben R dave -
મીક્ષ ભજીયાં અને દહીંવડા(Mix Bhajiya and dahivada recipe in gujarati)
ચાલો કોણ કોણ આવો છો ભજીયાં ને દહીંવડા ખાવા!!!!😋😋વરસાદ પડતો હોય, અને ગરમ ભજીયા ન ખાધા હોય તો તેને ચોમાસુ કહેવાય ખરું???આજે બહાર સરસ રીમઝીમ વરસાદ પડતો હતો, એટલે મેં ઘરમાં બધાને પૂછ્યું કે ભજીયાં બનાવું??? બધાની અલગ અલગ ફરમાઈશ આવી. હવે શું કરવું!!! તો મેં બધાને ભાવતાં અલગ અલગ ભજીયાં અને દહીંવડા બનાવ્યાં. પતિ નાં ફેવરેટ પાલક ગોટાં અને મકાઈ નાં ભજીયાં, મારી પુત્રી નાં ફેવરેટ બટકાની પીત્તી નાં અને કાંદા નાં ભજીયાં, મારા ફેવરેટ મગની દાળ- કાંદા નાં અને ચટપટાં દહીંવડાં. મસ્ત ગરમા ગરમ ભજીયાં અને દહીંવડા ખાવાની ખુબ જ મઝા આવી.વરસાદ અને ભજીયાં અને જોડે મસ્ત આદું-મસાલાં વાળી ચા.... બશ બીજું શું જોઈએ!!!! 😋😍આ બધાનું શું જોરદાર પરફ્કેટ કોમ્બીનેશન હોય છે!!! શું કહેવું છે તમારું?😊😊😍🥰તમને પણ ફોટો જોઈને જો ખાવાનું મન થયું હોય તો, તો તમે પણ મારી આ રેશીપી જોઈને બનાવો ફટાફટ અને આનંદ લો. અને મને જરુર થી જણાવજો કે તમારા ફેવરેટ ભજીયાં કયા છે???#સુપરશેફ3#મોન્સૂન_સ્પેશ્યલ#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5#Week5#Winter kitchen challenge#પરંપરાગત "દાલ-રોટી ખાઓ પ્રભુ કે ગુન ગાઓ".કડીને સાથૅક કરતી આ રેશીપી હોય ત્યારે વાડી-ખેતર યાદ આવે.ઉનાળાની રૂતુ હોય શાકભાજી મોંઘા હોય યા જોઈએ તેવા મળતા ના હોય ત્યારે આ દાળ બનાવવી હાથવગો ઉપાય કહી શકાય.બને પણ જલ્દી અને ખાવામાં એકદમ ટેસ્ટી ચટાકેદાર ત્રેવટી દાળ જેમાં ત્રણદાળ મીક્સ કરીને મસાલા કરી ફ્રાય કરી તૈયાર કરાય એવી દાળ. ત્રેવટી દાળએ ખેડુતો અને મજુરોના ખોરાકની શાન છે. Smitaben R dave -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#MVF#મોન્સુન વેજીટેબલ & ફ્રુટસ રેશીપી Smitaben R dave -
દહીંવડા (Dahiwada recipe in Gujarati)
દહીંવડા એક ટેસ્ટી અને ઠંડક આપનારી વાનગી છે જે ઉનાળા દરમિયાન ખાવાની ખૂબ જ મજા આવે છે. દહીંવડા નાસ્તા તરીકે અથવા તો જમવામાં પણ પીરસી શકાય. અડદની દાળનો ઉપયોગ કરીને વડા બનાવવામાં આવે છે જેને મીઠા દહીં, લીલી ચટણી અને ખજૂર આમલીની ચટણી સાથે પીરસવામાં આવે છે. આ બધી વસ્તુઓ મળી ને ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી બને છે.દહીં વડા મારા સાસુમાં ની પ્રિય વાનગી છે. મધર્સ ડે પર હું એમને આ રેસિપી અર્પણ કરું છું.#MDC#cookpadindia#cookpad_gu spicequeen -
-
રાજસ્થાની દાલ-બાટી (Rajasthani Dal Bati Recipe In Gujarati)
#LB#લંચ બોકસ#RB13#માય રેશીપી બુક#રાજસ્થાની પરંપરાગત રેશીપી Smitaben R dave -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#GA4#Week25# દહીંવડા ભુજ માં એક જાણીતું રેસ્ટોરન્ટ છે tammu..ત્યાંના દહીંવડા ખૂબ જ પ્રખ્યાત .....બિલકુલ એવી જ રીત પ્રમાણે આજે મે બનાવ્યા દહીંવડા રેસીપી શેર કરું છું આશા છે કે ગમશે Jyotika Joshi -
જાલમુરી (Jhal Muri Recipe In Gujarati)
#SSR#સપ્ટેમ્બર સુપર 20#30mins#fatafat જાલમુરી એ મુખ્ય બંગાળી કલકત્તા શહેરનું ફેમસ સ્ટ્રીટ ફૂડ રેશીપી છે.મુરી એટલે મમરા થોડી પ્રીપેએશન કરતાં એકદમ સરળ અને ફટાફટ વાનગી કહી શકાય.સવારે નાસ્તામાં, ટી ટાઈમમાં, છોટી છોટી ભૂખ,લંચબોકસમા કે રાત્રે હલકા ફૂલકા ડીનરમા પણ લઈ શકાય એવી રેશીપી છે.. Smitaben R dave -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#ATW3#TheChafStory#Week3#PSR#પંજાબી સબ્જી રેશીપી Smitaben R dave -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#Thursday Treat સામાન્ય રીતે કઢી ખીચડી એ આપણો પરંપરાગત અને રાષ્ટ્રીય ખોરાક છે.મોટા ભાગના ઘરોમાં સાંજના કઢી-ખીચડી હળવા ખોરાક તરીકે લેવામાં આવે છે.મેં કઢી સામાન્ય જે રીતે બને છે એથી કંઈક જુદી રીતે થોડી ઈનોવેટીવ બનાવી છે.જેની રેશીપી મારી Daughter in law પાસેથી શીખી છું.આપને પણ એ જરૂર પસંદ આવશે. Smitaben R dave -
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#RC1 'આલુપુરી ખરેખર નાનાં-મોટાં સૌને ભાવે અને ગમે ત્યારે ખાઈ શકાય એવું વઝૅન છે.વડી બાળકોને તો અતિ પ્રિય એવી ટીફીન રેશીપી છે કારણકે આલુ સાથે બનેલ વાનગી છે.આ રેશીપી કંઈક અલગ અને ઈનોવેટીવ છે.જનરલી બધાં કાચો લોટ ઉમેરે છે. મેં અહીં ખીચુ બનાવીને એ રૂપમાં લોટ મિક્સ કરેલ છે જેનો સ્વાદ પણ અનોખો જ આવે છે.અને ક્રીશ્પી પણ જળવાઈ રહે છે.' Smitaben R dave -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#Winter kitchen challeng#Week3#WK3#MS Smitaben R dave -
-
દહીંવડા
ઉનાળામાં શાક ના વિકલ્પ ઓછા હોવાથી અને ગરમી મા કંઈક ઠંડુ ખાવાની મજા માટે દહીંવડા એક યોગ્ય વિકલ્પ છે#RB8 Ishita Rindani Mankad -
-
સીતાફળ બાસુંદી વીથ પનીર બોલ્સ (Sitafal Basundi With Paneer Balls Recipe In Gujarati)
#સીઝનલ રેશીપીહાલ સીતાફળની સીઝન ચાલી રહી છે તો સીઝનલ રેશીપી શેર કરવાની કંઈક ઓર મઝા આવે.એમાં આજે સન ડે. જેથી મેં સીતાફળ બાસુંદી બનાવી અને એમાં વેરીએશન માટે પનીર બોલ્સ ઉમેરી દીધાં જે મારું પોતાનું ઈનોવેશન છે.અને આ રેશીપી સૌ સાથે શેર કરી જે બધાને ગમશે. Smitaben R dave -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#week6#Fam સરગવો શરીરને 'Immunity', અને વીટામીન્સ પૂરા પાડે છે.ઉપરાંત વા મટાડે છે.ડાયેટમાં ખાસ ઉપયોગી છે.સરગવાનું શાક ઉપરાંત કઢી સૂપ બને છે.અને બાફીને ખાઈ શકાય છે.સરગવાના પાનનો પણ એટલો જ વિસ્તૃત ઉપયોગ થાય છે.જેમ કે પાનના થેપલા,ભાજી,મૂઠીયા વગેરે. Smitaben R dave -
દહીંવડા (Dahivada Recipe in Gujarati)
#PS ચટપટી વાનગીનું નામ આવે એટલે ચટપટા દહીંવડા યાદ આવે જ. ગરમીમાં ઠંડા ઠંડા દહીંવડા ખાવાની બહુ જ મજા આવે છે. દહીંમાં થોડો ગરમ મસાલો નાંખવાની દહીંના સ્વાદમાં તાર ચાંદ લાગી જાય છે. Sonal Suva -
ત્રિવટી દાળ (Trivti Dal Recipe In Gujarati)
#AM1#week1 ત્રિવટી દાળ એ શાકનો પયૉય કહી શકાય. ફ્કત સાથે કોઈ બી ભાત લઈ લો એટલે લંચ થઈ જાય.આજે હું આપના માટે ત્રિવટીદાળની રેશિપી લાવી છું. જે આપ સૌ જલ્દીથી બનાવવા આતુર બનશો. Smitaben R dave -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#KER#કેરલા,અમદાવાદ સ્પેશિયલ રેશીપી#DTR કેરલા હોય કે અમદાવાદ દાળવડા બંને પ્રજાના favourite ગણાય એમાંયે અમદાવાદના ત્રણ દરવાજા જાવ અને દાળવડા ન ખાઈએ તો મઝા જ ન આવે.એ રીતે કેરલામાં પત્થર પર દાળ વાટીને બનાવેલા દાળવડા ખાવાની મઝા જ કંઈક ઓર આવે એ પછી મગદાળ હોય કે ચણાદાળકે પછી અડદદાળ, મોં સ્વાદથી ભરપુર થઈ જાય, Smitaben R dave
More Recipes
ટિપ્પણીઓ