મીક્ષ ભજીયાં અને દહીંવડા(Mix Bhajiya and dahivada recipe in gujarati)

ચાલો કોણ કોણ આવો છો ભજીયાં ને દહીંવડા ખાવા!!!!
😋😋
વરસાદ પડતો હોય, અને ગરમ ભજીયા ન ખાધા હોય તો તેને ચોમાસુ કહેવાય ખરું???
આજે બહાર સરસ રીમઝીમ વરસાદ પડતો હતો, એટલે મેં ઘરમાં બધાને પૂછ્યું કે ભજીયાં બનાવું??? બધાની અલગ અલગ ફરમાઈશ આવી. હવે શું કરવું!!! તો મેં બધાને ભાવતાં અલગ અલગ ભજીયાં અને દહીંવડા બનાવ્યાં. પતિ નાં ફેવરેટ પાલક ગોટાં અને મકાઈ નાં ભજીયાં, મારી પુત્રી નાં ફેવરેટ બટકાની પીત્તી નાં અને કાંદા નાં ભજીયાં, મારા ફેવરેટ મગની દાળ- કાંદા નાં અને ચટપટાં દહીંવડાં. મસ્ત ગરમા ગરમ ભજીયાં અને દહીંવડા ખાવાની ખુબ જ મઝા આવી.
વરસાદ અને ભજીયાં અને જોડે મસ્ત આદું-મસાલાં વાળી ચા.... બશ બીજું શું જોઈએ!!!! 😋😍આ બધાનું શું જોરદાર પરફ્કેટ કોમ્બીનેશન હોય છે!!! શું કહેવું છે તમારું?
😊😊😍🥰
તમને પણ ફોટો જોઈને જો ખાવાનું મન થયું હોય તો, તો તમે પણ મારી આ રેશીપી જોઈને બનાવો ફટાફટ અને આનંદ લો. અને મને જરુર થી જણાવજો કે તમારા ફેવરેટ ભજીયાં કયા છે???
મીક્ષ ભજીયાં અને દહીંવડા(Mix Bhajiya and dahivada recipe in gujarati)
ચાલો કોણ કોણ આવો છો ભજીયાં ને દહીંવડા ખાવા!!!!
😋😋
વરસાદ પડતો હોય, અને ગરમ ભજીયા ન ખાધા હોય તો તેને ચોમાસુ કહેવાય ખરું???
આજે બહાર સરસ રીમઝીમ વરસાદ પડતો હતો, એટલે મેં ઘરમાં બધાને પૂછ્યું કે ભજીયાં બનાવું??? બધાની અલગ અલગ ફરમાઈશ આવી. હવે શું કરવું!!! તો મેં બધાને ભાવતાં અલગ અલગ ભજીયાં અને દહીંવડા બનાવ્યાં. પતિ નાં ફેવરેટ પાલક ગોટાં અને મકાઈ નાં ભજીયાં, મારી પુત્રી નાં ફેવરેટ બટકાની પીત્તી નાં અને કાંદા નાં ભજીયાં, મારા ફેવરેટ મગની દાળ- કાંદા નાં અને ચટપટાં દહીંવડાં. મસ્ત ગરમા ગરમ ભજીયાં અને દહીંવડા ખાવાની ખુબ જ મઝા આવી.
વરસાદ અને ભજીયાં અને જોડે મસ્ત આદું-મસાલાં વાળી ચા.... બશ બીજું શું જોઈએ!!!! 😋😍આ બધાનું શું જોરદાર પરફ્કેટ કોમ્બીનેશન હોય છે!!! શું કહેવું છે તમારું?
😊😊😍🥰
તમને પણ ફોટો જોઈને જો ખાવાનું મન થયું હોય તો, તો તમે પણ મારી આ રેશીપી જોઈને બનાવો ફટાફટ અને આનંદ લો. અને મને જરુર થી જણાવજો કે તમારા ફેવરેટ ભજીયાં કયા છે???
રાંધવાની સૂચનાઓ
- 1
સૈાથી પહેલા એક વાસણ માં બંને બેસન અને ચોખાનો લોટ લઈ તેમાં મીઠું, હીંગ, મરચું પાઉડર નાંખો અને એકદમ થોડું જરૂર મુજબ પાણી નાખી ખીરું બનાવી. ખીરું બહુ જાડું કે બહુ પતલું નથી કરવાનું એનું ખાસ ધ્યાન રાખવું, અને ગાંઠો વગરનું ખીરું તૈયાર કરો. હવે, બટાકાં ની છાલ કાઢી ને તેની ગોળ પીત્તી કરી ને લો અને કાળી નાં પડે એટલે તેને મીઠાં વાળા પાણી માં રાખો. હવે, કાંદા ની પણ રીંગ કે પતલી પટ્ટી ઓ સમારી લો.
- 2
હવે એક તાવડી માં તેલ ગરમ કરવા મુકો. સરસ ગરમ થાય એટલે બટાકા ની પીત્તી ને બનાવેલા ખીરા માં બોળી તળી લો. એડ રીતે કાંદા ની પટ્ટી પણ ખીરા માં બોળી ને તળી લેવી એક પ્લેટ માં બધી કાઢી લેવી. બંને પર ગરમ ગરમ માં ચાટ મસાલો છાંટી લો, ગરમ સર્વ કરવા.
- 3
સૌથી પહેલાં પલારેલી મગની દાળનું પાણી બધું કાઢી લેવું. તેને મીક્ષરમાં પીસી લેવી. પીસતી વખતે ૧-૨ ચમચી જ પાણી ઉમેરવું. એકદમ થીક રાખવું, પાણી પીસતી વખતે વધારે નાં પડે તેનું ધ્યાન રાખવું. હવે, હીંગ, મીઠું, આદુ મરચાની પેસ્ટ અને ઝીણો સમારેલો કાંદો ઉમેરી સરસ મીક્ષ કરી હાથ થી ફેંટી લો. ત્યારબાદ તેમાં ચણાનો લોટ તેમજ કોથમીર એડ કરી ફરી સરસ રીતે મીક્ષ કરી લો.
- 4
તેલ ગરમ કરવા મુકો. સરખું ગરમ થાય એટલે ભજીયા ઉતારવાં.
- 5
સૌથી પહેલા, પલારેલી અડદ ની દાળ અને મીક્ષ કરેલી મગ ની દાળ માંથી બધું પાણી નિતારી લો. પછી તેમને મિક્સર મા ક્રશ કરી લેવી. હવે બંને દાળ પિસાય ગયા બાદ ૫-૧૦ મિનિટ માટે એક જ દિશા માં હાથ વડે ખીરા ને ફેટી લેવું, ત્યારબાદ તે મિશ્રણ મા સ્વાદ અનુસાર મીઠું નાખો. તે નાખ્યા બાદ તેને 2 મિનીટ ફરી થી ફેટી દેવું. આ કરવું ખુબ જ જરુંરી છે. એવું કરવાથી તે ખુબ જ પોચા અને સરસ થશે. પછી તેને ગરમ તેલ મા ભજીયા ની જેમ પાડી લો.
- 6
હવે એક વાશણ માં એ વડા ડુબ્ એટલું પાણી લેતેમાં હિંગ ઉમેરો અને તલેલા વડા ને ૨૦ મીનીટ પાણી પલરવા દો. ત્યારબાદ તેને દબાવી પાણી નીચવી લો. હવે, તેને એક પ્લેટ માં કાઢી ઉપર દહીં અને બંને ચટણી ઓ પાથરી દો. જીરુ પાઉડર, મરચું પાઉડ અને ચાટ મસાલો ભભરાવી દો.
- 7
સૌથી પહેલા એક બાઉલ માં ચણા નો લોટ, સમારેલી પાલખની ભાજી અને બઘાં મસાલા ઉમેરો. મીઠું ઉમેરો અને મિક્સ કરી લો. હવે એકદમ થોડું જરૂર મુજબ પાણી ઉમેરો અને ખીરું તૈયાર કરો. હવે, સોડા નાખી હલાવી લો.
- 8
તાવડી માં તેલ ગરમ કરવા મુકો અને ભજીયાં ઉતારો. ગરમ સ્વાદિષ્ટ પાલખના ભજીયાં તૈયાર છે. તમે પાલખની જગ્યા એ મેથીની ભાજી પણ વાપરી શકો છો.
- 9
સૌથી પહેલા એક બાઉલ માં છીણેલી મકાઈ લેવી. તેમાં બેસન, રવો, મરચું હળદર, જીરું પાઉડર, મીઠું હિંગ જરૂર લાગે તો ચમચી પાણી ઉમેરી ખીરું તૈયાર કરો (અમેરિકન મકાઈ માં ખુબ જ પાણી હોય છે, એટલે જો તે મકાઈ હશે તો પાણી ની જરુર નહીં પડે). ખીરું બહુ પતલું ના રાખવું, જરુર પડે તો, ૧ ચમચી ચણા નો લોટ એડ કરો.
- 10
હવે તેલની તાવડી મૂકી, તેલ ગરમ થાય એટલે નાના નાના ભજીયા ઉતારી લો.
- 11
કાંદા, આથેલાં મરચાં, ફુદીનાં કોથમીર ની ચટણી અને મરચાં મીઠાં વાળું દહીં
- 12
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીક્ષ વેજીટેબલ સુપ (Mix Vegetables Soup Recipe In Gujarati)
સુપ!!! આપડે બધા બહુ બધી જાતનાં અલગ અલગ સુપ પીતાં હોઈએ છીએ. ટોમેટો નો સુપ, ઈટાલીયન સુપ, ચાઈનીઝ સુપ,મેક્સીકન સુપ કે પછી મીક્ષ વેજીટેબલ નો સુપ. જ્યારે, બીજું કશું કાંઈ ખાસ ખાવાની ઈચ્છા ના હોય તો સુપ એ એકદમ બેસ્ટ અને એકદમ હેલ્ધી ઓપ્સન છે.મારી દીકરી ને બહુ બધા વેજીટેબલ ભાવતાં નથી, પણ સુપ માં હું ગમે તેટલાં વેજીટેબલ નાંખું, કોઈ પણ માથાકૂટ વગર પે્મ થી પી લેતી હોય છે. એટલે હું અવાર નવાર સુપ બનાવતી જ હોવું છું આજે, મેં મીક્ષ વેજ સુપ બનાવ્યો છે. તેમાં તમે તમને ગમતાં બધાં વેજીટેબ્સ નાંખી શકો છો.આ મીક્ષ વેજીટેબલ સુપ માં, ગાજર, ટામેટા અને કેપ્સીકમ તો હોય જ, પણ જોડે પાલક, તો કોઈવાર દૂધી પણ નાંખી ને બનાવી સકાય છે. બધું મીક્ષ કરી ને તમે એક ખુબજ હેલ્ધી વાયટામીન થી ભરપૂર એવો સુપ બનાવી શકો છો. હું આ સુપ માં એક સફરજન પણ નાંખું છું, તેનાં થી સુપ ની થીકનેસ આવી જશે અને બધા વેજીટેબલ જોડે એ ટેસ્ટ પણ બેલેન્સ કરી લેશે.તમે પણ મારી આ રીત થી એકદમ હેલ્ધી પણ એકદમ ટેસ્ટી સુપ બનાવી જોજો. અને જરુર થી જણાવજો કે તમે બીજાં કયા વેજીટેબલ યુઝ ક્યાઁ અને સુપ કેવો બન્યો હતો??#માઇઇબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
પોડી મસાલો Podi Masala Powder recipe in Gujarati)
પોડી એ ચણાની દાળ, અડદની દાળ અને બીજા થોડા મસાલા સાથે તૈયાર કરવામાં આવતો ખુબ જ સ્વાદિષ્ટ મસાલો છે.એ મિલાગાઈ પોડિ, ગન પાઉડર, ઇડલી કરમ પોડિ અથવા ચટણી પોડી એવા જુદા જુદા વિવિધ નામોથી ઓળખાય છે. પુડી અથવા પોડિ એ સામાન્ય દક્ષિણ ભારતીય શબ્દ છે જેનો મતલબ પાઉડર એવો થાય છે. તે મોટે ભાગે ઈડલી સાથે ખવાય છે, તેથી તે ઇડલી પોડિ તરીકે ઓળખાય છે.પોડી પાઉડર પર તલનું તેલ અથવા ગરમ ઘી નાંખીને ખાવાથી તે ખુબ જ ટેસ્ટી લાગે છે. અમારી ઘરે અમે સાઉથ ઈન્ડિયન ફુડ ખુબ બનતું હોય છે,એટલે હું હંમેશા આ ટેસ્ટી તીખો પોડી મસાલો બનાવી ને જ રાખતી હોવું છું. અમે પોડી મસાલો, ઈડલી, ઢોંસા, મેંદુવડા, ઉત્પમ એ બધાં જ જોડે યુઝ કરીએ છીએ. મારી દિકરી નો તો આ પોડી મસાલો ખુબ જ ફેવરેટ છે!!પોડી માં બધી વસ્તુ ઓને સરસ સેકી ને પીસી લઈ મીક્ષ કરવામાં આવે છે. ખુબ જ સરળ રેસિપી છે. પોડી પાઉડર થોડો કકરો રાખવામાં આવે છે. હું હંમેશા વધારે પ્રમાણ માં પોડી મસાલો બનાવી એને એરટાઇટ કાચની બરણીમાં સ્ટોર કરી રાખું છું. જો તમે એને રેફ્રિજરેટર રાખશો તો,છ મહિના સુધી એ એકદમ સરસ જ રહે છે. બહાર રાખશો તો ત્રણ મહિના સુધી આરામથી બહાર સરસ રહી સકે છે.પોડી બનાવવાની બહુ બધી અલગ રીત હોય છે. સામાન્ય રીતે તેમાં ઘરમાં જ અવેલેબલ હોય એવાં જ સામાનનો વપરાશ થતો હોય છે. હું આ પોડી મસાલો ચણાદાળ, અડદની દાળ, સુકાં લાલ મરચાં, હીંગ, મીઠું, મેથી દાણાં, તલ અને લીમડાનાં પાનથી બનાવું છું. ઘણાં લોકો તેમાં સૂકું કોપરું, ગોળ અને આંમલી પણ નાંખે છે.તમે ઇચ્છો તો તમે વાપરી સકો છો. તમે મારી આ રીત થી આ પોડી મસાલો કે ગનપાઉડર બનાવી ને જરુર થી જોજો. ખુબ જ સરસ ટેસ્ટી લાગે છે. અમારો તો આ ખુબ જ ફેવરેટ છે તમારો પણ ફેવરેટ બની જસે.#Cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
વેજીટેબલ ઉપમા(vegetable upma recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલચાલો રેસ્ટોરન્ટ સ્ટાઈલ ગરમા ગરમ ઉપમા ખાવા 😋😋 જોડે ફીલ્ટર કોફી પણ છે. કોણ કોણ આવે છે??? ☕️😍રવા ઉપમા એક ઉત્તમ ભારતીય નાસ્તો છે. જે સોજીથી (રવા થી) બનાવવામાં આવે છે, જેમાં સોજી અને અને બહુ ઓછા મસાલા નો ઉપયોગ કરી સ્વાદીસ્ટ ઉપમા બનાવવામાં આવે છે.ઉપમાં ઘરે સરળતાથી ઉપલબ્ધ હોય એવા ઘટકો સાથેની બનતી એક ખૂબ જ સરળ રેસીપી છે. તે એક આરોગ્યપ્રદ અને પૌષ્ટિક વાનગી છે.આજે મેં રેસ્ટોરન્ટ સ્ટાઇલ થી બનાવ્યો છે. એકદમ દાણાદાર. મેં તે મોટો રવા નો ઉપયોગ ને બનાવ્યો છે, એટલે સરસ છુટ્ટી બને છે. ઉપમામાં પાણી નું માપ ખુબ મહત્વનું છે. એક ભાગ રવો હોય તો ત્રણ ગણું પાણી લેવું ખુબ જરુંરી હોય છે. મારી મમ્મી તેમાં ૧ ભાગ જેટલું દહીં અને ૨ ભાગ નું પાણી લે છે, અને બહું જ સરસ સ્વાદીસ્ટ ઉપમાં બનાવે છે. તમે પણ આ રીતે બનાવી જોવો. બહુ જ સરસ બનશે.ઘણાં લોકો તેમાં ડુંગળી( કાંદા) પણ ઉપમા ની રેસીપી માં વાપરે છે. હું અહીં દહીં નો ઉપયોગ કરું છું, એટલે કાંદા નો ઉપયોગ નથી કરતી. આયુઁરવેદ માં દહીં અને કાંદા જોડે ખાવાની મનાઈ છે. તે બંને વિરુધ્ધ આહાર ગણવામાં આવે છે. જો તમારે તેમાં કાંદા ખાવા જ હોય તો પછી દહીં નો ઉપયોગ ના કરશો. દહીં ને બદલે, એક ભાગ રવા જોડે ત્રણ ભાગ પાણી લેજો.તમે, સાદો ઉપમાં, મસાલા ઉપમાં, વેજીટેબલ ઉપમાં એમ અલગ અલગ રીતે ઉપમાં બનાવી શકો છો. આ બધા માં વેજીટેબલ ઉપમાં મારો ફેવરેટ છે.તમે પણ મારી આ રેશીપી થી એકદમ બહાર રેસ્ટોરન્ટ માં હોય તેવો ઉપમાં બનાવી જોવો. અને જરુર થી જણાવો કે તમને એ કેવો લાગ્યો?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
મેંદુવડા (Medu Vada Recipe in Gujarati)
#trendWeek1મારી Daughter નું સૌથી ફેવરેટ ફુડ. એને હું પૂછું કે શું ખાવું છે? કશું સ્પેશિયલ બનાવું તારા માટે, તો સૌથી પહેલા એ મેંદુવડા જ કહેશે. એને મેંદુવડા ખુબ જ ભાવે છે.મેંદુવડા બનાવવાની પણ બધા ની અલગ રીત હોય છે. બધા પોતાની જરુરીયાત અને ટેસ્ટ મુજબ બનાવતાં હોય છે. હું અડદની દાળ ને ૫-૬ કલાક માટે પલારી, એકદમ ઓછું ૨-૩ ચમચી પાણી નાંખી પીસી એમાં જરાક ચોખાનો લોટ, પોડી મસાલો, ખમણેલો કાંદો, લીલાં મરચાં, લીમડાંના પાન, આદુ અને મીઠું નાંખી ને બનાવું છું. પોડી મસાલાથી એનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. મારી Daughter એ એકલાં જ ખાતી હોય છે, પણ સાઉથ માં લોકો મોટે ભાગે એને રસમ, ચટણી કે સાંભાર જોડે ખાતા હોય છે.આજે મેં મેંદુવડા ટોમેટો ચટણી અને પોડી મસાલા જોડે પીરસ્યાં છે. ચાલો ગરમા ગરમ મેંદુવડા ખાવા!! જો તમને ગમે તો મારી રેસિપી જરુર થી ટા્ય કરજો....ચાલો તો આપડે મારી રીતે મ્ંદુવડા બનાવીએ...#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
રવાનો શીરો (Rava no Shiro recipe in Gujarati)
શીરા નું નામ આવતા જ બધાના મોં મા પાણી આવી જાય છે!સાચું કીધું ને!!! 😋😋🥰😊રવાનો શીરો એક ઝડપી, સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે. શીરો (હલવો ), જે મોટાભાગે બધાં ભારતીય ઘરોમાં અવાક નવાર બનતો જ હોય છે. અમારા ઘરે મારી મમ્મી એ ખુબ જ સરસ બનાવે છે. આ શીરો બનાવવા માં શૌથી સારી વસ્તુ એ છે કે તમારે કોઈ પૂર્વ તૈયારીઓ કરવાની જરૂર હોતી નથી, અને ઘરનાં જ હોય તેવા સામાનથી ફટાફટ સ્વાદિષ્ટ શીરો બની જાય છે.રવા નાં આ શીરા માં રવો(સોજી), ઘી, ખાંડ અને દૂધ/પાણી એ મેઈન ઘટકો ની જરુર પડે છે. તમે ઇચ્છો તો, બદામ, પિસ્તા,ચારોળી, ઇલાયચી, કેસર એ બધું નાંખી શકો છો. લગભગ ૧૫ મિનિટમાં (થોડો બનાવવા નો હેય તો) તેને બનાવી શકાય છે.શુદ્ધ દેશી ઘી સાથે જો એને તૈયાર કરવામાં આવે તો તેનો સ્વાદ પણ ખુબ જ સરસ આવે છે. હું તેને વધુ સારા સ્વાદ માટે પાણીની જગ્યાએ દૂધનો ઉપયોગ કરીને તૈયાર કરવાની સલાહ આપું છું.પરંપરાગત રીતે રવા ના શીરા સાથે પૂરી અને કોઈ રસાવાળું શાક સરસ લાગે છે. પણ તમે તેને ગમે તેની જોડે પીરસી શકો છો. બપોરના જમવામાં, નાસ્તામાં,રાત્રિભોજન માં કે પછી ડેઝર્ટ તરીકે પીરસી શકે છો.ચાલે તો આપડે મારી મ્મમી ની રીત થી શીરો બનાવીશું. તમે પણ આ રીતે બનાવી જોવો અને જરુર થી જણાવો કે તમને કેવો લાગ્યો!!#માઇઇબુક#Cookpad#Cookpadindia#Cookpadgujarati Suchi Shah -
ભજીયાં(Bhajiya Recipe in Gujarati)
#MW3#ભજીયાંભજીયાં એ ગુજરાતી નું પ્રિય ફરસાણ છે.વરસાદ પડતો હોય ત્યારે ડુંગળી ના ભજીયાં ખાવા ની મજા જ કંઈક અલગ હોય છે. અમારે ત્યાં શિયાળું વરસાદ પડે છે.એટલે સવારે વસાણું ને સાંજે ભજીયાં 😀😀 Daxita Shah -
થેપલા અને થેપલા બાઈટ્સ (Thepla & Thepla Bites recipe in Gujarati)
#GA4#Week20#Theplaથેપલા એટલે આપડા ગુજરાતી ઓની ઓળખ. બધા ની ઘરે એ અલગ અલગ જાતનાં બનતાં જ હોય છે. સવારનાં નાસ્તામાં હોય કે, ટા્વેલીંગમાં જોડે લઈ જતાં હોવ, સ્કુલ લંચ બોક્ષ માં અપાય, સાંજ ના જમવામાં ખાવ, કે પછી પીકીનીક પર જતાં જોડે લઈ જાવ. થેપલા તો જોડે હોય જ. થેપલા બહુ બધાં જાતનાં અલગ રીતનાં બનતાં હોય છે. બધાં પોતાની અનુકુળતા અને ટેસ્ટ અને જરુરીયાત મુજબ બનાવતાં હોય છે.અમારી ઘરે મેથી ની ભાજી નાં, પાલખનાં, દૂધીનાં, આવોકાડો નાં થેપલાં ઘઉનાં લોટમાં મોટે ભાગે રુટીનમાં અને શિયાળામાં બાજરીનાં મેથી ની ભાજી વાળા ઢેબરાં બનતાં હોય છે. આજે મેં પાલખનાં ઘઉંના લોટ માંથી થેપલાં બનાવ્યાં છે, અને એજ લોટ માં જરા સોડા, ઘી અને બેકીંગ પાઉડર ઉમેરી નાનાં નાનાં થેપલાં બાઈટ્સ બનાવ્યા છે. એ મેં પહેલી વાર બનાવ્યા. બહુ જ સરસ થયા છે. ઘરે બધાને ખુબ જ ભાવ્યા. એને બનાવવા પણ ખુબ જ ઈઝી છે, અને એકદમ ટેસ્ટ બાઈટ્સ બને છે. આ થેપલાં બાઈટ્સ એકદમ ઠંડા થાય પછી એર ટાઈટ ડબ્બા માં ભરી લો. ૧૦ દિવસ સુધી એકદમ સરસ રહેસે. મારે ૨ કપ લોટ માંથી નાનાં નાનાં ૬૫ જેવાં બાઈટ્સ બન્યાં છે. અને ૮ મોટા કુકી સેપનાં કર્યાંછે. ચા- કોફી જોડે ખાવ કે પછી એકલા!!!તમે પણ મારી આ રેસિપી થી બનાવી ને જરુર થી જોજો. બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. બનાવો અને જરુર થી જણાવો કે કેવાં લાગ્યા!!#Cookpad#CookpadGujarati#CookpadIndia#થેપલા#થેપલાબાઈટ્સ#TheplaBites Suchi Shah -
પાણીપુરી નું પાણી - ચાર અલગ ફ્લેવર(Four Different Types Of Water Pani Puri Recipe In Gujarati)
શું આપણે પાણીપુરી ખાધા વિના રહી શકીએ છીએ? આ પ્રશ્નનો જવાબ અમારા માટે તો હંમેશાં “ના” જ છે. મને અને મારી દિકરી ને પાણી પૂરી બહુ જ ભાવે છે. 😘 અમે બીજી કોઈપણ વસ્તુઓ ખાધા વગર રહી શકીએ છીએ, પરંતુ પાણી પૂરી વગર બહું જ અઘરું છેં. ... 😉😊 ઘરે અમારી કોઈની Birthday હોય, Graduation હોય, Anniversary હોય કે બીજો કોઈ સારો પ્રસંગ. પાણીપુરી તો જરુર થી બને.પાણી પૂરી બનાવવી ખુબ જ સહેલી છે. એક વાર પૂરી બનાવી કે થોડા દિવસ સુધી એનો આનંદ લઈ શકાય છે. આજે પાણીપુરી ની બહુ બધી પૂરી તો ઘરે સરસ બનાવી લીધી, હવે વારો મસ્ત ચટાકા વાળા પાણી નો. આમ તો હું દર વખતે ફુદીના લીલાં મરચા નું પાણી એકલું જ બનાવું છું. આ વખતે ઘર માં બધા ને બહાર ની જેમ જુદા જુદા પાણી સાથે મળતી પાણીપુરી ખાવાની ઇચ્છા થઈ હતી. એટલે જુદા-જુદા ચાર પાણી બનાવ્યાં. ફુદીના લીલા મરચાં નું પાની, જલજીરા પાની, લસણ અને લાલ મરચાંનું પાણી અને આંબલી નું ખાટ્ટું મીઠું પાણી. બહું જ સરસ બન્યા બધા... શું મઝા આવી છે; પાણીપુરી ખાવાની!!!! 😋😋આ બધાં માં લસણ વાળું પાણી મારું સૌથી વધારે ફેવરેટ છે. બહુ બધી બાળપણ ની યાદો જોડાયેલી છે. હું જ્યારે નાની હતી તે વખતે, અમારા નાનાં સુંદર ગામમાં લસણ વાળા પાણી ની અને રગડા વાળી એમ બેજ જાતની પાણીપુરી મળતી હતી.અમે એજ ચટાકેદાર પાણી ખાઈ ને મોટા થયા. હવે તો સમય બદલાયો અને વિવિધ જાતનાં પાણી મળતાં થયાં છે. પણ મને હજુ પણ એ મસ્ત તીખાં તમતમતાં લસણ વાળા પાણી ની પાણીપુરી નો ટેસ્ટ યાદ છે.. સાચું કહું તો લખતા લખતાં મોં મા પાણી આવી ગયું....તમે જ જોઈ ને કહેો... લાગે છે ને જોરદાર!!! તમારા મોં મા પણ જો જોઈને પાણી આવી ગયું હોય તો, ફટફટ તમે પણ બનાવી લો અને એન્જોય કરો. 😊🥰#માઇઇબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
પાસ્તા (Pasta in Red Sauce Recipe in Gujarati)
#GA4#Week5#Italianપાસ્તા એમ નામ જ સાંભળીને બધાના મોં મા પાણી આવી જાય છે. પાસ્તા એ વલ્ડ ફેમસ ઈટાલીયન ફુડ છે, અને હવે એ બધાની ઘરે બનતું નાના મોટા બધાનું ફેવરેટ ફુડ છે. પાસ્તા બહુ જ બધી અલગ જાતનાં હોય છે, અને બહુ બધી અલગ રીતે બનતાં હોય છે. અમારી ઘરે, પેને પાસ્તા, મેકો્ની પાસ્તા, રીગાટોની પાસ્તા અને વાઈટ સોસ માં બનતાં ફેટચીની પાસ્તા બીજા બધાં પાસ્તા કરતાં વધારે બનતાં હોય છે.આજે આપડે બેસીક રેડ સોસમાં બનતાં પાસ્તા બનાવસું. પાસ્તા સોસ બનાવવો પણ ખુબ જ ઈઝ છે, પણ આજે મેં તૈયાર સોસ યુઝ કર્યો છે. આમતો મોટે ભાગે બધાં મેંદા માંથી બનાવેલા પાસ્તા યુઝ કરતાં હોય છે, આજે મેં હોલ વ્હીટ માંથી બનેલાં પાસ્તા યુઝ કર્યાં છે. જે મેંદા કરતાં પચવામાં પણ હલકા હોય છે.મેં બે અલગ પાસ્તા બનાવ્યાં છે, પેને પાસ્તા અને રીગાટોની પાસ્તા. બંને માં બધું સેમ જ કર્યું છે, ખાલી એક ને ઓવનમાં જરા વાર બેક્ડ કર્યાં છે , અને બીજા ને ખાલી તાવડીમાં બધું ઉમેરી બનાવ્યાં છે. મારી Daughter ને બેક્ડ કરેલાં વધારે ચીઝ વાળાં ભાવે છે, અને Husband ને ઓછી ચીઝ વાળાં સાદા પીસ્તા ભાવે છે.તમે પણ આ રીતે પાસ્તા બનાવી જોજો. અને જરુર થી જણાવજો કે તમને કેવાં લાગ્યાં અને કયા પાસ્તા વધારે ભાવે છે!!!!#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
ગાજરનાં પરોઠા (Carrot Paratha Recipe In Gujarati)
#GA4#Week1સ્ટફ પરોઠા અમારા ઘરમાં બધાના સૌથી વધારે ફેવરેટ છે. અમારી ઘરે, ગાજરનાં, મૂળા ના, કોબી ના, પાલખનાં, પનીરનાં, પાલક પનીર નાં, બટાકાના, બીટ નાં, પાપડના આવા પરોઠા અવાર નવાર બનતાં હોય છે. આ બધામાં ગાજરનાં પરોંઠા બધા ના સૌથી વધુ વધારે ફેવરેટ છે.ગાજરનાં પરોઠા બનાવવા માં પણ ખુબ સહેલાં છે, અને ફટાફટ ઘરમાં જ હોય એવા સામાન માથી બની જતાં હોય છે. આ પરોઠા સ્કુલ નાં લંચ બોક્ષ માં આપો, નાસ્તાં મા ખાવ કે પછી ડીનર માં ખાવ. બેસ્ટ ઓપ્સન છે.મારી મોમ આ બધાં પરોઠા ખુબ જ સરસ બનાવે છે. એટલે હું હંમેશા એમના રીત થી જ બનાવું છું. તમે પણ આ રીત થી ગાજરનાં પરેઠા બનાવી જોવો. તમને પણ ખુબ જ ભાવસે. જરુર થી જણાવજો કે તમને કેવા લાગ્યાં આ ગાજરનાં પરોઠા!!#Paratha#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
પનીર ટિક્કા મસાલા (Paneer tikka masala recipe in Gujarati)
#trend3Week3પનીર ટીક્કા મસાલા એ ખુબ જ ફેમસ ઈન્ડીયન ફુડ છે. પનીર ટીક્કા બે પ્રકારનાં હોય છે. એકતો તમે એને ડા્ય ચટણી સાથે સવઁ કરી સકો છો કે પછી તમે એને ગે્વી વાળાં નાન કે પરાઠા અને જીરા રાઈસ જોડે સવઁ કરી સકો છો. પનીર ટીક્કા મસાલા જે રેસ્ટોરાંમાં પીરસવામાં આવે છે તેને સ્વાદિષ્ટ બનાવવા માટે એ લોકો એને તંદૂરમાં સરસ શેકે છે, તંદૂરમાં બનાવવા થી એમાં એક સરસ સ્મોકી સ્વાદ આપે છે. જે ખુબ જ સરસ લાગે છે.પનીર ટિક્કા મસાલા ઘરે પણ બહાર જેવાં જ સ્વાદિષ્ટ બનાવી સકાય છે. થોડો સમય વધારે લાગે છે, પણ ઘરે પણ તમે બહાર જેવાં ઘરે જ બનાવી એનો આનંદ લઈ સકો છો. પનીર ટિકકા મસાલા ડા્ય કે ગે્વી વાળા બનાવવા માટે સૌથી પહેલા પનીર, કેપ્સીકમ અને કાંદા ને દહીં માં મસાલા નાંખી મેરીનેટ કરવામાં આવે છે. પછી એને ઓવન કે લોઢી પર રોસ્ટ કરવામાં આવે છે, અને પછી એને ગે્વી માં ઉમેરી શાક તરીકે નાન કે પરોઠા જોડે ખાવામાં આવે છે કે પછી, ડા્ય ખાવા હોય તો તેને રોસ્ટ કરી ચટણી જોડે ખાવામાં આવે છે. અહીં મેં બંને રીતે બનાવ્યા છે.તમે મારી આ રેસિપી જરુર થી ટા્ય કરજો. એકદમ ટેસ્ટી પનીર ટિક્કા મસાલા બને છે. જરુર થી જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી!!#પનીરટિક્કામસાલા#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
રગડા પેટીસ (Ragda Pattice recipe in Gujarati)
#trend2Week2રાગડા પેટીસ એ મહારાષ્ટ્ર અને ગુજરાતનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. તેમાં બટાટાની પેટીસ જોડે ચટાકેદાર પીળા વટાણાં નો રગડો ચટણીઓ, કાંદા અને સેવ સાથે પીરસવામાં આવે છે. જોઈ ને ખાવાનું મન થાય એવું ટેસ્ટી ફુડ છે.રાગડા પેટીસ નાં બે મેઈન ઘટકો, એક તો વટાણાંનો ચટાકેદાર રગડો એ વટાણાને પલારી બાફીને મસાલાં કરી ને બનાવવા માં આવે છે. આ રગડો એકલાં પાંવ જોડે અને એમાં સેવ અને ચટણી નાંખીને પણ ખાઈ સકાય છે.બીજું મહત્વનું ઘટક આમાં એની બટાકાની પેટીસ હોય છે. બાફેલા બટાકાં માં બહુ ઓછા મસાલા કરી એને બનાવવામાં આવે છે.અમારી ઘરે તો આ રગડા-પેટીસ બધાને ખુબ જ ભાવે છે. ઘરમાં જ હોય એવા સામાંનમાંથી બની જતી ખુબજ ઈઝી અને ટેસ્ટી વસ્તુ છે. તમે પણ મારી આ રીત થી બનાવી ચટાકેદાર ટેસ્ટી રગડા-પેટીસ નો આનંદ માણો.#RagdaPattish#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
-
વેજીટેબલ સેન્ડવીચ (vegetable Sandwich recipe in Gujarati)
#GA4#Week3#sandwichસેન્ડવિચ તમે નાસ્તાં માં ખાવ, લંચ માં કે ડીનર માં ખાવ, ટા્વેંલીગ કરતાં હોય તો જોડે લઈ જાવ, છોકરાઓને સ્કુલ ના લંચ બોક્ષમાં આપો કે પછી પીકનીક પર લઈ જાવ. ગમે તે સમયે ખાઈ સકાય છે. બધા પોતાના ટેસ્ટ અને જરુરીયાત મુજબ અલગ પ્રકારની સેન્ડવીચ બનાવતાં હોય છે.અમારી ઘરે, કોથમીરની લીલી ચટણી અને બહુ બધા વેજીટેબલ્સ મુકી ને બનાવેલી સેન્ડવીચ બધાને સૌથી વધારે ભાવે છે. વડોદરા માં અલકાપુરી વિસ્તારમાં એક બોમ્બે સેન્ડવીચ લારી વાળો ઊભો રહે છે. બહુ જ સરસ મીક્ષ વેજીટેબલ્સ વાળી ચટણી સેન્ડવીચ બનાવે છે. મારી તો એ ખુબ જ ફેવરેટ છે, એટલે ઘરે પણ હું હંમેશા એમના જેવી સેન્ડવીચ બનાવું છું. આ સેન્ડવીચ માંલીલી ચટણી નો મેઈન ટેસ્ટ હોય છે. ચટણી એકદમ તીખી ચટાકેદાર બની હોય તોજ સેન્ડવીચ ની મઝા આવે છે. સેન્ડવીચ કેચઅપ અને પોટેટો ચીપ્સ સાથે પીરસવામાં આવે છે.તમને કેવી સેન્ડવીચ ભાવે છે એ જરુર થી જણાવજો, અને મારી આ રીતે બનાવેલી સેન્ડવીચ પણ જરુર થી ટા્ય કરજો! તમે મારી જેમ આ સેન્ડવીચ બનાવી ફોટા પાડવામાં બહુ સમય ના કરસો.... ફટાફટ બનાવો અને મસ્ત ટેસ્ટી સેન્ડવીચ એન્જોય કરો.#cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
દહીંવડા (Dahivada Recipe in Gujarati)
#PS ચટપટી વાનગીનું નામ આવે એટલે ચટપટા દહીંવડા યાદ આવે જ. ગરમીમાં ઠંડા ઠંડા દહીંવડા ખાવાની બહુ જ મજા આવે છે. દહીંમાં થોડો ગરમ મસાલો નાંખવાની દહીંના સ્વાદમાં તાર ચાંદ લાગી જાય છે. Sonal Suva -
ખીચું (પાપડીનો લોટ) (Papdi no lot recipe in Gujarati)
#GA4#Week4#Gujaratiપાપડી નો લોટ એ ચોખાના લોટમાંથી બનાવવામાં આવતી પરંપરાગત ગુજરાતી વાનગી છે. ચોખા ના લોટને પહેલાં ગરમ પાણી માં થોડા જરુરી મસાલા સાથે મીક્ષ કરવામાં આવે છે, અને પછી એને બાફવામાં આવે છે. એ સામાન્ય રીતે ખીચું કે ખિચ્યા એવા નામ થી પણ ઓળખવામાં આવે છે. તેમાં ખુબ જ ઓછા મસાલા જે ઘરમાં જ હોય જેમકે, લીલી મરચાં,આખું જીરું , મીઠું, ખારો અને જરા સોડા નાંખી ને બનાવવાનાં આવે છે. બધાની તે બનાવવા ની રીત ઘર મુજબ બદલાય છે. બધા પોતાના ટેસ્ટ મુજબ બનાવતાં હોય છે. ઘણાં લોકો એમાં તલ અને અજમો પણ ઉમેરતાં હોય છે.ગુજરાતીઓ ની ઘરે આ પાપડીનો લોટ એટલેકે ખીચું અવાર નવાર બનતું જ હોય છે. મોટે ભાગે બધાં ઉનાળાની ગરમી માં આખા વરસ માટે પાપડી બનાવી ને મુકે, એટલે એ સમય પર તો ખાસ બધા ની ઘરે આ લોટ બનતો હોય છે. એક કીલો ચોખાનો લોટ હોય તો 20 ગ્રામ મીઠું અને 20 ગ્રામ ખારો યુઝ કરી પાપડી નો લોટ બનાવવવો. મારી મોમ નું માપ છે, એકદમ પરફેક્ટ માપ છે. બહુ જ સરસ પાપડી બંને છે.મારો અને મારી દિકરી નો આ પાપડી નો લોટ ખુબ જ ફેવરેટ છે. એકદમ મસ્ત ચટાકેદાર.. મઝા પડી જાય ખાવાની, બાફેલો હોય એટલે નડે પણ નહિ. અમે ઘણી વાર નાસ્તામાં કે કેટલીક વાર લાઈટ ડીનર કરવું હોય તો આ ખીચું બનાવતાં હોઈએ છીએ. જલદી પણ બની જાય અને કશું સરસ ખાધા નો આનંદ પણ આપે. ઘણાી વાર ઘણાં ને એ બાફેલા લેટ ને જોઈને ખાવાનું મન ના થાય, સાદું સીધું લોટ નું લોચા જેવું લાગે, એટલે એ લોકો માટે મેં આજે નાના મોલ્ડમાં મુકી બાઈટ સાઇઝ નું કર્યું છે. એટલે એ જોઈને પણ ખાવાનું મન થઈ જાય.#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
ફરાળી દહીંવડા(dahivada recipe in Gujarati)
#ઉપવાસફરાળી ચેલેન્જ દહીંવડા એક એવી રેસિપી છે જે બધા ને ભાવતા હોય છે અને બધા ના ઘર માં બનતા પણ હોય છે તો આજે મેં ફરાળી દહીંવડા બનાવીયા છે આ દહીંવડા હું મારી મમી પાસે થી શીખી છું જયારે ઓછા ટાઈમ માં કંઈક બનાવવા નું હોય તો દહીંવડા બેસ્ટ ઓપ્શન છે એ ટેસ્ટી પણ હોય છે અને જલ્દી બની પણ જાય છે અને આને તમે ગમે તિયારે બનાવી ને રાખી શકો છોJagruti Vishal
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#DFTમાં દહીંવડા પણ બનાવ્યા છે...દિવાળી માં આવતા વિવિધ દિવસો માં પીરસાતી વાનગી માં અમારા ઘરે ખાસ દહીંવડા બનાવવા માં આવે છે...કાળીચૌદસ ના દિવસે વડા ખાસ બને છે... Nidhi Vyas -
દહીંવડા
#માઇઇબુક #સુપરશેફ 2Post 2ચોમાસાની ઋતુમાં બધાને ખૂબ જ ભાવશે.ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી 😍😍. VAISHALI KHAKHRIYA. -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#GA4#Week25# દહીંવડા ભુજ માં એક જાણીતું રેસ્ટોરન્ટ છે tammu..ત્યાંના દહીંવડા ખૂબ જ પ્રખ્યાત .....બિલકુલ એવી જ રીત પ્રમાણે આજે મે બનાવ્યા દહીંવડા રેસીપી શેર કરું છું આશા છે કે ગમશે Jyotika Joshi -
શામ-સવેરા (Shaam-Savera recipe in Gujarati)
#નોર્થઆપડે અલગ અલગ જાતનાં ઘણાં બધા પંજાબી શાક ખાતાં હોઈએ છીએ. પાલક પનીર અમારી ઘરે બધાનું ખુબ જ ફેવરેટ છે. એ અવારનવાર અમારી ઘરે બનતું રહેતું હોય છે. પણ દર વખતે એકનું એક ખાઈ એ તો, થોડું બોરીંગ પણ થઈ જાય એટલે આજે મેં પાલક- પનીરનાં શાક મા જે વાપરીએ મોસ્ટલી એજ બધી વસ્તુઓ વાપરી આ શામ-સવેરાં બનાવ્યું છે.શામ-સવેરા એ આપડા માસ્ટર શેફ સંજીવ કપૂર ની બહુ ફેમસ પંજાબી સબ્જીની રેશીપી છે. આમાં ઘણાં બધા સ્ટેપ છે. હું ઘણાં સમય થી તે બનાવવાનું વિચારતી હતી; પણ કોઈ દિવસ તે બનાવી ન હતી. આજે તો મેં એ રેસિપી જોઈ અને બનાવવાનું નક્કી કર્યું અને બનાવી. બનાવવામાં પાલક પનીર બનાવી એ એનાં કરતાં ખુબ જ વધારે સમય લાગ્યો પણ ખુબ જ સરસ સબ્જી બની.આ બહુ ફેમસ એવી પંજાબી સબ્જી શામ-સવેરા એ પાલક-પનીર નું એક ખુબ જ નવું અને જુદું જ રુપ છે. તે પાલક પનીર કરતાં એકદમ જ અલગ રીતે બનતું પંજાબી શાક છે. ખુબ જ સરસ બન્યું છે. બધાને ઘરે ખુબ જ ભાવ્યું. મારી દિકરી ને તો કોફતાં એકલાં પણ ખુબ ભાવ્યાં. અમને પાલક- પનીર ખાવા કરતાં આજે જરા ચેન્જ પણ મળ્યો અને એક નવી રેસિપી પણ આજે સીખવા મળી. 🙏ટેસ્ટમાં તો ખુબ જ સરસ બની છે. 😋😋 તમે પણ જરુંર થી બનાવજો અને કેવી લાગે છે, એ તમે જરુર થી જણાવજો મારા કુકપેડનાં મીત્રો!!!#માઇઇબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#GA4 #Week25દહીંવડા નું તો નામ જ સાંભળી ને ખાવા નું મન થઇ જાય છે. નાના મોટા બધા ના પ્રિય છે.2-3 રીત ફોલૉ કરશો તો દહીંવડા એકદમ રૂ જેવા પોચા બનશે. Arpita Shah -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#SDસમર સીઝનમાં આપણે બને તો હળવુ ફૂડ પ્રીફર કરીએ. અને એમાં પણ પાણીપુરી કે દહીંવડા જેવી ઠન્ડી આઈટમ કે ચાટ મળી જાય તો તો પૂછવું જ શું... Hetal Poonjani -
દાલ મખની (Dal Makhni Recipe In Gujarati)
#GA4#Week17#DalMakhani#CookpadGujarati#Cookpad#Cookpadindia Suchi Shah -
બાસુંદી(basundi recipe in Gujarati)
બાસુંદી એ મીઠું જાડું દૂધ છે, તેમાં સુકામેવા જોડે કેસર, ઇલાયચી પાઉડર અને જાયફળનો સ્વાદ હોય છે. આ સ્વાદીષ્ટ દૂધ આપડા ગુજરાતમાં અને મહારાષ્ટ્ર માં ખુબજ લોકપ્રિય છે.તહેવારોમાં તો આ બધાની ઘરે ખાસ બનતું હોય છે. પહેલા ના જમાનામાં તો બધી બહુ જાતની મીઠાઈઓ હતી નહીં, એટલે મહેમાન આવવાનાં હોય તો, પૂરી, બાસુંદી અને બટાકાવડા કે મેથીનાં ગોટા નું જમણ જમાડાતું હતું. ખુબ જ ઓછા, ઘરમાં આસાની થી અવેલેબલ હોય તેવા જ સામાન માંથી બાસુંદી જલદી બની જતી હોય છે. બાસુંદી નું દૂધ તમે ઉપવાસ માં પણ પી શકો છો.બાસુંદી માં દૂધ ને ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમી આંચ પર ઉકાળવામાં આવે છે. બાસુંદી ટેસ્ટમાં ખુબજ સરસ લાગે છે. અને હા, હું એટલું જરુર થી કહીશ કે બાસુંદી અને રબડી બંને માં સેમ જ વસ્તુ ઓ વાપરવામાં આવે છે છતાં, એ બંને ના ટેસ્ટ અને ટેક્ષચર માં ખુબ ફેર હોય છે.આ રબડી જેટલું જાડું નથી હોતું ; અને આમાં રબડી ની જેમ મલાઈનાં લચ્છાં નથી હોતાં. આ રબડી કરતાં વધુ પ્રવાહી હોય છે. આજનાં જમાનાં ના કેલેરી કોન્સીયસ લોકો માટે પણ ખુબ સારું; તેમાં રબડી કરતાં થોડી કેલેરી પણ ઓછી હોય છે. 😋😊😍તમે પણ મારી આ રેસિપી થી બાસુંદી બનાવી જોવો, અને જણાવજો કે કેવી લાગી? તમને ગરમ વધારે ભાવે કે ઠંડી કરેલી એ પણ જરુર થી જણાવજો.#વેસ્ટ#ઇન્ડિયનક્યુઈઝીનચેમ્પિયન_વેસ્ટ#ઉપવાસ#માઇઇબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
પૌંઆ ની કટલેટ (Poha cutlets recipe in Gujarati)
#ફટાફટઆજે ઘરે નાસ્તાં માં બધાને કાંઈ નવું ખાવું હતું. પૌંઆ, ઉપમા, મસાલા ભાખરી એ બધા થી, ઘરે હવે બધાં થોડા કંટાળ્યાં હતાં. નાસ્તાં માં થોડી વેરાયટી હોય તો જ બધા ને મઝા આવે!!! સાચું કીધું ને?બટાકા પૌંઆ તો આપડે અવાર નવાર ઘરમાં ખાતા જ હોઈએ છીએ, પણ આજે મેં એ જાડા પૌંઆ યુઝ કરી ને એમાંથી કટલેટ બનાવીં. ખુબજ ટેસ્ટી બની હતી. બધાને ખુબ જ ભાવી. ગરમ ગરમ કટલેટ ફુદીના-કોથમીર ની ચટણી અને ટોમેટો કેચપ જોડે ખુબ જ સ્વાદિષ્ટ લાગી.આ પૌંઆ ની કટલેટ ઘરમાં જ અવેલેબલ હોય એવા જ સામાન માંથી ખુબ જ ઝડપથી બની જતી હોય છે. ટેસ્ટમાં પણ ખુબ સરસ લાગે છે. આજે મેં તેને તળી ને બનાવી હતી, પણ જો, તમારે હેલ્ધી ખાવું હોય તો એને એકદમ થોડા તેલમાં સેકી પણ સકાય છે.તમને પણ નાસ્તાં માં જો કાંઈ નવું ખાવું હોય તો, આ જરુર થી બનાવી જોજો. અને મને જરુર થી જણાવજો કે તમને કેવી લાગી?#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
મસાલા દહીંવડા (Masala Dahivada Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD મસાલા દહીંવડાગરમી ની સિઝન માં ઠંડું ઠંડું ખાવાની મજા આવે. સ્પેશિયલી બધી જ ચાટ રેસિપી 😋😋👌 તો આજે મેં મસાલા દહીંવડા બનાવ્યા. Sonal Modha -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
દહીંવડા સમગ્ર ભારતમાં ખવાતું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. ઉત્તર ભારતમાં તે દહીં ભલ્લા તરીકે પણ ઓળખાય છે. ગરમી ની શરૂઆત થઈ ગઈ છે અને તેમાં ઠંડા દહીંવડા ખાવાની મજા જ આવી જાય.#GA4#Week25 Rinkal Tanna -
લીલવા નાં ઘુઘરા (Tuver Na Lilva Na Ghughra -Kachori recipe in Gujarati)
લીલવાની કચોરી મારા Husband ની ખુબ જ ફેવરેટ, એટલે અમારા ઘરમાં તે અવાર-નવાર બનતી રહેતી હોય છે.ઘુઘરા ને કાંગરી પાડવી, એ પણ એક કળા છે. ખુબ જ ઈઝી છે, પણ જો પહેલી વાર પાડતા હોઈએ તો ખુબ અઘરું કામ લાગે. આમાં તમે જેટલી વધારે પે્કટીસ કરો એટલો હાથ સારો બેસે. મને ઘુઘરા બહુ ના ભાવે, પણ કાંગરી પાડવી ગમે.હવે, ઘુઘરા તો મોટે ભાગે વર્ષ માં એક જ વાર દિવાળી પર બને, એટલે હું જ્યારે લીલવાની કચોરી બનાવું, તો એને પણ ઘુઘરા ની જેમ જ બનાવું. એટલે મારી કાંગરી ની પે્કટીસ પણ થઈ જાય અને કચોરી દેખાય પણ સરસ. 🥰😘કેવી પડી છે, કચોરીની કાંગરી??બીજા કોણે-કોણે કાંગરી પાડવી ગમે છે?? તમે પણ કચોરી આવી ઘુઘરાની જેમ જ બનાવો છો કે કેમ એ જરુર થી જણાવજો.#માઇઇબુક#CookpadIndia#cookpad#cookpadgujarati Suchi Shah -
લેમન રાઈસ (Lemon rice recipe in Gujarati) Authentic South Indian Style
ચોખા સાઉથ ઈન્ડિયન નો મુખ્ય ખોરાક છે. તેઓ તેમાં થી બનતી વિવિધ વાનગી ઓનો પોતાના ખોરાકમાં સમાવેલ કરે છે. એમાં થી લેમન રાઈસ સાઉથ ઈન્ડિયા ની સ્વાદિષ્ટ લોકપ્રિય વાનગી છે. આપડે ગુજરાતી ઓ જેમ વઘારેલો ભાત બનાવીએ ઓલમોસ્ટ એવી જ રીતે ઘરમાં જ અવેલેબલ હોય એવા સામાનમાંથી ખુબ જ સરળતાથી બની જતી આ વાનગી છે. ખુબ જ ઓછા સામાન ની જરુર પડતી હોય છે.લેમન રાઈસ માટે રાંધેલા ચોખા અને ખુબ જ થોડા મસાલાં અને લીબું ની જરુર પડે છે. તમે બનાવીને વધેલા રાઈસમાંથી પણ તે બનાવી શકો છો. લંચમા ખાવ કે પછી ડીનરમાં, સ્કુલ લંચ બોક્ષમાં આપો કે પછી નાસ્તાં માં ખાવ. ઝડપથી બની જતી ટેસ્ટી વાનગી છે.મારી daughter ની એક સાઉથ ઈનડીયન friend che. બહુ સમય પહેલી એક વાર એણે એક વાર એની ઘરે આ લેમન રાઈસ ખાધો હતો. ઘરે આવી ને તેને એ રાઈસ માં ખુબ વખાણ કર્યાં. મને તો એવું જ લાગ્યું કે બહુ જ બનાવવાનું અઘરું હશે, અને એમાં જાત જાત ની વસ્તુઓની જરુર પડતી હશે. મેં એની friend ની મોમ ને ફોન કર્યો તો ખબર પડી કે આ તો ખુબ જ સહેલી અને ઝટપટ બની જતી વાનગી છે. ત્યાર પછી તો અમારી ઘરે આ અવાક નવાર બનતા રહેતાં હોય છે.લેમન રાઈસ માં ૩ ખાસ મહત્વની વસ્તુઓ છે. ચોખા, લીંબુ અને શીંગદીણાં. લીંબુ ની ખટાશ અને શીંગદાણા નો જે crunch આવે છે, તે એમાં ખુબ જ સરસ લાગે છે. પુલાવમાં આપડે જેવાં છુટ્ટા રાઈસ કરીએ છીએ એવો જ રાઈસ આમાં જોઈએ છે. તમે તેને કુકર મા કરો કે છુટ્ટો. હું મોટે ભાગે એને રાઈસ કુકર માં કરતી હોવું છું. અને ખાસ વાત કે તેમાં કાંદા- લશણ નો ઉપયોગ કરવામાં આવતો નથી.તમે પણ મારી આ રીત થી જરુર ટા્ય કરજો અને જરૂરથી જણાવજો કે તમને આ રાઈસ કેવો લાગ્યો??#સાઉથ#cookpad#cookpadindia#cookpadgujarati#માઇઇબુક Suchi Shah
More Recipes
ટિપ્પણીઓ (4)