મેંગો સાલસા (Mango Salsa Recipe In Gujarati)

Amita Soni @Amita_soni
મેંગો સાલસા (Mango Salsa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરી ધોઈને છોલીને તેના પીસ કરી લો ટામેટા લીલુ મરચું અને ડુંગળીને ઝીણું સમારી લો એક બાઉલમાં કેરી ટામેટા ડુંગળી લઈ તેમાં મીઠું સમારેલું મરચું લીંબુનો રસ કોથમીર અને તીખી બુંદી નાખીને બરાબર મિક્સ કરો
- 2
તૈયાર છે મેંગો સાલસા મેંગો સાલસા ને સર્વ કરો
Similar Recipes
-
મેંગો જાંબુ સાલસા (Mango Black Plum Salsa Recipe In Gujarati)
#KR#mangoblackplumsalsa#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
મેંગો સાલસા (Mango Salsa Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઆ એક ઓઇલ ફ્રી રેસિપી છે.કેરી કે કેરી નો રસ ખાઈ ને કંઈ નવું ટ્રાય કરવું હોય તો ચોક્કસ આ બનાવજો. Neeta Parmar -
-
-
મેંગો સાલસા (Mango Salsa recipe in Gujarati)
#મોમ સમર સીઝનમાં આપણે ઘણી ટાઈપના ફ્રુટ સલાડ,સાલસા,વેજ સલાડ ટ્રાઈ કરીએ... સમર ની બેસ્ટ થીંગ શું છે?..જ્યુસી સ્વીટ કીંગ ઓફ ફ્રુટ મેંગો...મેંગોઝ માં ફાઈબર અને વીટામીન સી હોય છે જે કોલેસ્ટ્રોલ ઘટાડે છે.મેંગોઝમાં બીટા કેરોટીન હોય છે જે સ્કીન ગ્લો કરે છે.મેંગોઝમાં હાઈ ફાઈબર હોય છે જે ડાઈઝેશન ઈઝી બનાવે છે.મેંગોઝ ગરમી થી પ્રોટેકટ કરે છે.સો વાઈ નોટ મેંગોઝ ... જેમાંથી બનતુ યમી અને ફ્રેશ સલાડ ઓર સાલસા હું બનાવીશ પણ થોડા અલગ વેરીયેશન અને ટેસ્ટથી...મેંગો સાલસા જે ઘણું જાણીતું સાલસા છે સ્પેશિયલી ઈન ધીઝ મેંગો સીઝન....પ્રેરણા મારી મોમની સાલસા બનાવવા માટે...રેસીપી શેર કરું છું આઈ હોપ કે હું સાલસાનો ટેસ્ટ જાળવી શકીશ... Bhumi Patel -
મેંગો સાલસા (Mango Salsa recipe in Gujarati)
#RB9#NFRસાલસા મુળ લેન્ટીન અમેરિકન સ્પાઈસી સોસ છે કે જે મેક્સિકન ટાકોઝ સાથે સર્વ કરવામાં આવે છે. અત્યારે સમર માં ફળો નો રાજા એટલે કે કેરી બધી જ જગ્યાએ મળી રહે છે અને એમાં થી મોટા ભાગે સ્વીટ કે ડિઝર્ટ બનાવવા માં આવે છે. તો એકવાર આ સ્પાઈસી સેવરી ડીશ જરૂર થી ટ્રાય કરજો ખુબ જ સ્વાદિષ્ટ બને છે. Harita Mendha -
-
-
ટેન્ગિ મેન્ગો સાલસા (Tangy Mango Salsa Recipe in Gujrati) (Jain)
#NFR#no_fire_recipe#cool#mango#salsa#tangy#ઇન્સ્ટન્ટ#tempting#nachos#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
-
-
મેક્સિકન ટોમેટો સાલસા (Mexican Tomato Salsa Recipe In Gujarati)
#rainbowchallenge#week3#redrecipes#RC3#cookpadgujarati#cookpadindia#mexican#tomatosalsa#salsa Mamta Pandya -
-
-
-
-
-
-
-
મેંગો મિલ્કશેક (Mango Milkshake Recipe In Gujarati)
#KR#cookpadindia#Cookpadgujaratiમેંગો મિલ્ક શેક Ketki Dave -
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
#KR#kerirecipichallenge#CookpadIndia#CookpadGujarati Komal Vasani -
-
-
મેંગો સાલસા વીથ મસકાચસકા
#LB આ નવો વિચાર આવ્યો કે બાળકો સલાડ નથી ખાતાં તો આ બનાવીને આપું તો સ્વાદિષ્ટ ને પોષટીક નાસ્તો ચટપટો પણ ખરો. HEMA OZA -
-
-
મેંગો શ્રીખંડ (Mango shrikhand Recipe in gujarati)
#cookpadindia#cookpad_gujarati#RB7#KRPost3 Parul Patel -
-
મેંગો સાલસા જામ(mango salsa jam recipe in gujarati)
#કૈરીઓછી ખાંડ થી બનતો ચટપટો સાલસા જામ બધા જ પોષકતત્ત્વ થી ભરપૂર છે.. અને અત્યંત સ્વાદિષ્ટ પણ લાગે છે.. Dhara Panchamia -
સાલસા સોસ (Salsa Sauce Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : સાલસા સોસમોમ્બાસા મા મારૂં ના ભજીયા બધા બહુ જ ભાવે તેની સાથે સાલસા સોસ સરસ લાગે. તો મેં આજે સાલસા સોસ બનાવ્યો. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16221280
ટિપ્પણીઓ (2)