મેંગો સાલસા(mango salsa in Gujarati)

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
Surat

#વીકમિલ3
# માઇઇબુક
#પોસ્ટ ૧૯

મેંગો સાલસા(mango salsa in Gujarati)

#વીકમિલ3
# માઇઇબુક
#પોસ્ટ ૧૯

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો
  1. કેસર કેરી
  2. કાંદો
  3. નાની ઝૂડી કોથમીર
  4. ટામેટું
  5. ૧/૨લીંબુ નો રસ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 2 નંગલીલાં મરચાં (મોરા લેવાના છે) બોવ તીખા ના હોવા જોઈએ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    કેરી ને મોટા ટુકડા કરી કાપી લેવાનું છે...

  2. 2

    કોથમીર લીલાં મરચાં, કાંદો, ટામેટું., આ બધા ને જીણું સમારી લેવાનું છે...હવે બધું ૧ બોલ માં મિક્સ કરી તેમાં મીઠું લીંબુ નો રસ નાખી બરાબર મિક્સ કરી લેવું... રેડી છે મેંગો સાલસા...કોઈ પણ પરોઠા કે નાચોસ કે તકોઝ બધા સાથે ખુબ જ yummy test lagse

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Twinkal Kalpesh Kabrawala
પર
Surat
I love cooking ..& I love to cook diffrent dishes for my family 💖
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes