દાલ મુનગા (Dal Munga Recipe In Gujarati)

#CRC
#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ
@krishna_recipes_ inspired me for this recipe
તુવેર દાળ અને મુનગા એટલે સરગવાની શીંગ ની દાળ બનાવાય જે રોટી કે રાઈસ સાથે સર્વ કરી શકાય છે.
આ દાળ સાઉથનાં સાંભર જેવી લાગે પરંતુ લીમડાના પાન, આંબલી ની ખટાશ અને સાંભર મસાલો ન હોય. અને થોડી થિક દાળ હોય છે.
પારંપરિક દાલ મુનગા માં ફક્ત ઘી-જીરાનો જ વઘાર કરે. ફક્ત દાળ અને સરગવાનો જ ટેસ્ટ આવે. બેઝીક મલાસા જ વપરાય જેવા કે હળદર, મરચું અને મીઠું. તો પણ માટીનાં વાસણ માં ધીમા તાપે ચુલે બનતી આ દાળ ખૂબ જ ટેસ્ટી લાગે છે.
દાલ મુનગા (Dal Munga Recipe In Gujarati)
#CRC
#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ
@krishna_recipes_ inspired me for this recipe
તુવેર દાળ અને મુનગા એટલે સરગવાની શીંગ ની દાળ બનાવાય જે રોટી કે રાઈસ સાથે સર્વ કરી શકાય છે.
આ દાળ સાઉથનાં સાંભર જેવી લાગે પરંતુ લીમડાના પાન, આંબલી ની ખટાશ અને સાંભર મસાલો ન હોય. અને થોડી થિક દાળ હોય છે.
પારંપરિક દાલ મુનગા માં ફક્ત ઘી-જીરાનો જ વઘાર કરે. ફક્ત દાળ અને સરગવાનો જ ટેસ્ટ આવે. બેઝીક મલાસા જ વપરાય જેવા કે હળદર, મરચું અને મીઠું. તો પણ માટીનાં વાસણ માં ધીમા તાપે ચુલે બનતી આ દાળ ખૂબ જ ટેસ્ટી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવરદાળ (કોરી) ને બરાબર ધોઈ હળદર અને મીઠું નાંખી ને ૪-૫ સીટી લઈ કુકરમાં બાફી લો. પછી બ્લેન્ડર વડે બ્લેન્ડ કરી લો. છત્તીસગઢ માં લોકો દાનેદાર જ રાખે છે.
- 2
ત્યાં સુધી શાક સમારી તૈયાર રાખો. હવે દાળમાં બધા શાક, મીઠું અને ડ્રાય મસાલા નાંખી ઉકાળો.
- 3
હવે વઘારિયામાં તેલ મૂકી જીરું-લસણ-લાલ મરચું-હીંગનો વઘાર કરો. તરત જ દાળ માં વઘાર રેડી ૨-૩ મિનિટ ઉકાળો.
- 4
પછી કોથમીર નાંખી ગરમાગરમ દાળ સર્વ કરો. આ દાળ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે. જેસર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
#DRદાલ પાલક બહુ જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. આ દાલ બનાવો તો શાક ન બને તો પણ ચાલે કારણ કે પાલક હોવાથી ન્યુટ્રીશન મળી રહે સાથે ઘી માં બનવાથી રિચ દાલ બને જે તમે રોટી અને રાઈસ સાથે સર્વ કરી શકો.દિવાળી નું કામ હોય, છોકરાવને પરીક્ષા હોય જ્યારે તબિયત સારી ન હોય કે થાક લાગ્યો હોય ત્યારે આ દાલ બહુ જ સારુ ઓપ્શન છે. નાનપણથી મમ્મી ના હાથ ની બનાવેલી આ દાળ ખાધી છે અને હવે મારા બાળકો ને પણ બહુ જ ભાવે છે. Dr. Pushpa Dixit -
રો મેંગો દાળ(Raw Mango dal recipe in Gujarati)
#KR દાળ માં ખાટી કેરી ઉમેરાવાં થી દાળ માં ખટાશ આવે છેઅને તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે.અહીં તુવેર ની દાળ નો ઉપયોગ કરી ને બનાવી છે. Bina Mithani -
બીસી બેલે ભાત (Bisi Bele Bath Recipe In Gujarati)
#DR#દાળ રેસીપીબીસી બેલે ભાત કર્ણાટકની વાનગી છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ડિશ તુવેર દાળ અને ચોખા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને તેમાં શાકભાજી પણ ઉમેરવામાં આવે છે. પસંદગી મુજબના વધારે કે ઓછા શાકભાજી ઉમેરી શકાય. આ ભાતમાં ઉમેરવામાં આવતો ખાસ પ્રકારનો મસાલો અને આંબલી એક અલગ જ સ્વાદ આપે છે. આ ડીશ દહીં કે રાયતા અને બટાકાની ચિપ્સ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Dr. Pushpa Dixit -
-
દાલ ફ્રાય-જીરા રાઈસ (Dal Fry- Jeera Rice Recipe In Gujarati)
#DRઘરમાં બધા ની ફેવરીટ દાલ ફ્રાય જીરા રાઈસ. જ્યારે હળવું ડિનર કરવું હોય ત્યારે જરૂર બને. મહિનામાં ૧-૨ વાર બને સાથે સલાડ હોય એટલે બીજું કંઈ જ જોઈએ. Dr. Pushpa Dixit -
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
ઉત્તર પ્રદેશ માં શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમાગરમ નાના-દાદી નાં હાથની ખૂબ જ ભાવતી રેસીપી છે.. મારા મમ્મી પણ બનાવે.. આજે એ જ રેસીપી બનાવું છું જે બાજરીના રોટલા, રોટલી કે ભાત સાથે ખૂબ જ સરસ લાગે છે. (અડદની ફોતરાવાળી દાળ) Dr. Pushpa Dixit -
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
ઉનાળામાં હળવું ડિનર કરવું હોય તો બેસ્ટ ઓપ્શન. Dr. Pushpa Dixit -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5#વિન્ટર કિચન ચેલેન્જ 5ત્રેવટી દાળ એટલે ત્રણ મિક્સ દાળ - મગની મોગર દાળ+ચણાની દાળ+તુવર દાળ. બધી દાળો પ્રોટીનથી ભરપૂર હોવાને લીધે ડાયટ માં જરૂરી છે. એમ પણ દાળ-ભાત કે દાલ-ખિચડી દરેક ઉંમરના, માદા-સાજા બધા માટે ગુણકારી છે.આ દાળ ભારતનાં લગભગ દરેક રાજ્ય માં બને છે. બસ રેસીપીમાં થોડા ફેરફાર હોય. Dr. Pushpa Dixit -
રો મેંગો દાળ (Raw Mango Dal Recipe In Gujarati)
#KR@MrsBina inspired me for this recipeકાચી કેરીની સીઝનમાં તો દાળ, આખા મસૂર કે ખિચડીમાં ચટણી હોય.. બધે કાચી કેરીનો જ ઉપયોગ થાય.. અત્યારે એમ પણ લીંબુ મોઘા છે તો કેરીની ખટાશની મજા લઈએ. Dr. Pushpa Dixit -
ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuvar Dal Recipe In Gujarati)
થોડી સ્વીટ અને ખટાશ વાળી તુવેર દાળ ખાવાની મજા આવે છે.. Sangita Vyas -
દાલ-ખિચડી (dal khichdi recipe in gujarati)
#સુપરશેફ4જ્યારે રાઈસ અને દાળ નો ઉપયોગ કરી ને વાનગી બનાવવાની હોય ત્યારે સૌથી પહેલાં ખીચડી યાદ આવી જાય છે. અહીં મેં દાળ અને ચોખા ને સરખા પ્રમાણમાં લઈ ને દાળ ખિચડી તૈયાર કરેલ છે જે પૌષ્ટિક તો છે જ સાથે સાથે સ્વાદિષ્ટ પણ હોય છે. Shweta Shah -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe in Gujarati)
ગુજરાતી દાળ ટેસ્ટી લાગે અને તે પણ ગોળ આંબલી ની દાળ તો બધા માં જ ટેસ્ટી લાગે છે.. Sunita Vaghela -
દાળ ફ્રાય(Dal Fry Recipe in Gujarati)
દાળ ફ્રાય ખુબમાં જ પ્રોટીન હોય છે.. એ ખૂબ જ ટેસ્ટી લાગે છે. મારા ઘર માં બધાને દાળ ફ્રાય ખૂબ જ ભાવે છે..#trend2#dalfry Nayana Gandhi -
ડબલ તડકા દાલ ફ્રાય (Double Tadka Dal Fry Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindiaદાળ એ મુખ્ય ભોજન નું અભિન્ન અંગ છે. શાક ન હોય ત્યારે દાળ રોટલી પણ ખૂબ જ સરસ લાગે છે એવી ડબલ તડકા દાળ બનાવી છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને રાઈસ સાથે તો તેની મજા વધી જાય છે. Ankita Tank Parmar -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીરાજસ્થાન ની દાલ બાટી બહુ પ્રખ્યાત.બાફલા બાટી બને, , કુકરમાં બાટી બને અને તળીને પણ બને.. અહીં મે અપ્પે પેનમાં બનાવી છે જેથી ઓછું ઘી કે તેલ વપરાય. એમ પણ આ રેસિપી માં ઘી ડૂબાડૂબ હોય છે પણ આપણે એમાં થોડા સુધારા કરી હેલ્ધી વર્ઝન કરી શકીએ. Dr. Pushpa Dixit -
-
દૂધી ચણા દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#SVC@KUSUMPARMAR inspired me for this recipe. Dr. Pushpa Dixit -
મીક્ષ દાળ00(mix dal recipe in gujarati)
#સુપરશેફ૪#રાઇસ અથવા દાળઆ દાળ બનાવવામાં ધણી સરળ છે. અને તે રાઇસ અને ચપાટી સાથે ખાઈ શકાય છે. તે ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગે છે. Rupal Gandhi -
બથુઆ દાલ તડકા (Bathua Dal Tadka Recipe In Gujarati)
#MSમકરસંક્રાતિ રેસીપી ચેલેન્જશિયાળામાં જ બથુઆની ભાજી આવે. અગાઉની આવી જ રેસીપી પાલક ની ભાજીનો ઉપયોગ કરીને બનાવી છે. આ અડદની ફોતરાવાળી દાળ સાથે બથુઆની ભાજી માં જ બને અને ખૂબ જ ટેસ્ટી લાગે. પણ બથુઆની ભાજી ન મળે તો પાલકમાં પણ કરી શકાય. Dr. Pushpa Dixit -
-
સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
#બેસન+દહીં+હિંગ નો ઉપયોગ કરી સરગવાની કઢી બનાવી છે.@rekha_dave4 inspired me for this recipe. Dr. Pushpa Dixit -
કેવટી દાળ (Kevti Dal Recipe In Gujarati)
# આ દાળ માં મુખ્ય અડદ ની દાળ હોય છે.અમારા ઘરે શનિવારે આ દાળ બનતી જ હોય છે એટલે થયું આની રેસીપી તમારી સાથે શેર કરું.બધા ની ઘરે અલગ અલગ રીતે બનતી હોય છે. Alpa Pandya -
બાજરી નો ખીચડો(Bajri Khichdo Recipe in Gujarati)
આ એક શિયાળા ની સ્પેશિયલ વાનગી છે. એમાં વાપરતા તેજાના આ ઋતું માં બહુ ફાયદાકારક હોય છે Kinjal Shah -
તડકા દાલ પાલક (Tadka Dal Palak Recipe In Gujarati)
દાલ તડકા બનાવું.. પણ આજે ચણા દાળ અને તુવર દાળ સાથે પાલક નાં કોમ્બીનેશન સાથે તડકો કર્યો છે.. મસ્ત બની છે.. Dr. Pushpa Dixit -
બૂંદી કઢી (Boondi Kadhi Recipe In Gujarati)
@aruna thapar inspired me for this recipe Dr. Pushpa Dixit -
દાલ-બાટી અપ્પે પેનમાં (Dal Bati In Appam Pan Recipe In Gujarati)
બાફલા બાટીબને, , કુકરમાં બાટી બને અને તળીને પણ બને.. અહીં મે અપ્પે પેનમાં બનાવી છે જેથી ઓછું ઘી કે તેલ વપરાય. એમ પણ આ રેસિપી માં ઘી ડૂબાડૂબ હોય છે પણ આપણે એમાં થોડા સુધારા કરી હેલ્ધી વર્ઝન કરી શકીએ. મારો એવો જ પ્રયત્ન છે. Dr. Pushpa Dixit -
દાલ પાલક નુ શાક (Dal Palak Shak Recipe In Gujarati)
તુવેરની દાળમાં પ્રોટીન વધુ પ્રમાણમાં હોય છે અને પાલકમાં પણ ભરપૂર વિટામીન અને એન્ટિઓક્સિડન્ટ હોય છે તેથી આ બન્નેનું કોમ્બિનેશન એક હેલ્ધી કોમ્બિનેશન છે જેના શાક ની રેસીપી અહીંયા શેર કરી છે આ શાક વેઇટલૉસ માટે પણ ખૂબ જ ઉપયોગી છે sonal hitesh panchal -
સાંભર (Sambhar Recipe In Gujarati)
સાંભર વિના ઢોંસા, ઈડલી કે મેંદુવડા ખાવાની મજા જ ન આવે. ઠંડીમાં ગરમાગરમ સાંભર પીવાની બહું જ મજા આવે. Dr. Pushpa Dixit -
મગ ની છુટી દાળ (Moong Chuti Dal Recipe In Gujarati)
આ દાળ કઢી ભાત સાથે બહુ સરસ લાગે છે, ખાસ તો વેઢમી કઢી હોય ત્યારે આ દાળ થી સોના માં સુગંધ ભળે છે. Kinjal Shah
More Recipes
ટિપ્પણીઓ (9)