પોંક ચીલા (Ponk Chila Recipe In Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#JWC4
પોંક,જે સ્વાદિષ્ટ અને હેલ્ધી માત્ર શિયાળા માં મળતાં ગુજરાત માં પ્રખ્યાત તેમાંથી બેસન ચીલા માં પોંક ખૂબ જ સરસ ટેસ્ટ લાવે છે.જે બની ગયાં બાદ તરત જ સર્વ કરો.તેમાં ચોખા નો લોટ ઉમેરવાંથી ક્રિસ્પી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1/2 કપપોંક
  2. 1/2 કપબેસન
  3. 1/4 કપચોખા નો લોટ
  4. 3 ચમચીકોથમીર
  5. 1/4 ચમચીલાલ મરચું પાઉડર
  6. 1/4 ચમચીહળદર
  7. ચપટીહીંગ
  8. મીઠું પ્રમાણસર
  9. તેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બાઉલ માં પોંક,બેસન અને ચોખા નો લોટ ઉમેરો.તેમાં કોથમીર,મીઠું,હળદર,લાલ મરચું પાઉડર,હીંગ ઉમેરો.

  2. 2

    તેમાં 1/2 કપ થી વધારે પાણી ઉમેરી બેટર બનાવો.નોનસ્ટિક પેન માં તેલ થી ગ્રીસ કરી પાથરી ફરતે તેલ મૂકી ફાસ્ટ તાપે ચડવાં દો. પલટાવી શેકો.ગોલ્ડન બ્રાઉન કલર નાં કરવાં.

  3. 3

    તેને કેચઅપ અને ફુદીના ની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes