ગુજરાતી લંચ

આજ નું મારૂં લંચ રોટલી, ગુવાર બટાકા નું શાક, લાપસી, બટાકા વડા, ખીચા, ચટણી, અથાણું અને કેચઅપ.
મજ્જા પડી ગઈ...!!
ગુજરાતી લંચ
આજ નું મારૂં લંચ રોટલી, ગુવાર બટાકા નું શાક, લાપસી, બટાકા વડા, ખીચા, ચટણી, અથાણું અને કેચઅપ.
મજ્જા પડી ગઈ...!!
રાંધવાની સૂચનાઓ
- 1
એક કુકરમાં તેલ મૂકી તેમાં હીંગ હળદર લીલું મરચું લસણ ની પેસ્ટ અને પાણી નાખી ઉકાળવું ત્યારબાદ એમાં બટાકા અને ગુવાર નાખી કુકર બંધ કરી દો અને ૩ સીટી વગાડવી ત્યારબાદ ગેસ બંધ કરી દો. કુકર ઠંડુ પડે એટલે એમાં ખાંડ અને કોથમીર નાખી બરાબર હલાવી શાક સવૅ કરો.
- 2
લાપસી માટે એક કુકરમાં ઘી મૂકી લાપસી નો ભરડો નાખી બરાબર શેકાવા દેવું. બ્રાઉન કલર થવા આવે એટલે એમાં ગરમ પાણી નાખી કુકર બંધ કરી ફાસ્ટ ગેસ પર મૂકવું ૧ સીટી વાગે એટલે ધીરા તાપે થવા દેવું. ૩ સીટી વાગે એટલે ગેસ બંધ કરી દેવું.
- 3
ત્યારબાદ કુકર ખોલીને એમાં ખાંડ, કેસર વાટેલી ઈલાયચી કાજુ કિશમિશ અને બદામ કતરણ નાખી બરાબર હલાવવું. તૈયાર છે સ્વાદિષ્ટ લાપસી..
- 4
બટાકા વડા માટે બાફેલા બટાકા ને બાફી છાલ કાઢી માવો કરવો એમાં લીલું મરચું, મીઠું, લીંબુ આદું લસણ ની પેસ્ટ નાખી બરાબર હલાવી ગોળા બનાવી લેવા. ત્યારબાદ એક બાઉલમાં ચણાનો લોટ રવો હીંગ મીઠું અને પાણી નાખી ખીરું બનાવવું ત્યારબાદ એમાં ગોળા મિક્સ કરી ગરમ તેલમાં તળી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લોકડાઉન લંચ
#લોકડાઉનઆજ નું મેનુ છે કાંદા બટાકા નું શાક, પાલક ભાજી નું શાક, ખીચડી, કાઢી, રોટલી, દહીં અને લીંબુ અથાણું. Asmita Desai -
સૂકી ભાજી અને થેપલા
મારી ટ્રેડિશનલ ડીશ છે ગુજરાત ના બધા લોકો ની ફેવરિટ મેથી ની ભાજી ના થેપલા અને બટાકા ભાજી નું શાક... સાથે અથાણું, ધાણા ની ચટણી, પાપડ અને સલાડ... Charmi Shah -
-
વડાપાંઉ
#જોડીઆ ડીશ મુંબઈ ની પ્રખ્યાત ડીશ છે જેમાં પાંઉમાં બટાકા વડા, કોથમીર ચટણી, આમલીની ચટણી, લસણની ચટની નાખીને બનાવવામાં આવે છે. Harsha Israni -
ગુવાર ડુંગળીનું શાક
Luckily આજે સરસ કુણી ગુવાર મળી ગઈ તો લંચ માં રોટલી સાથે ગુવાર નું શાક બનાવી દીધું. Sangita Vyas -
તુવેર દાળ ની છુટ્ટી ખીચડી (Tuver Dal Chhuti Khichdi Recipe In Gujarati)
આજે લંચ માં તુવેર દાળ ની ખીચડી ખાટી મીઠી કઢી ગુવાર બટાકા નું શાક રોટલી છાશ પાપડ બનાવ્યું હતું. Sonal Modha -
સમર લંચ રેસીપી
#લંચ લંચ માં મેં બટાકા નું શાક- રોટલી,દાળ-ભાત,અને ઉનાળાની ઋતુમાં આવતો ફળોનો રાજા એટલે કેરીનો રસ બનાવ્યું છે.જે કચુંબર, ફરસાણ, ચટણી, છાશસાથે ખાવાની મજા આવે છે. Ankita Tank Parmar -
આખા ગુવાર નું શાક (Akha Guvar Shak Recipe In Gujarati)
ગુવાર નું શાક તો ઘણી વખત બનાવું છું પણ આજે ગુવાર સરસ કુણો હતો તો આખા ગુવાર નું શાક ખાવાની ઈચ્છા થઈ તો એ બનાવી દીધું. Sonal Modha -
ગુજરાતી થાળી
#એનિવર્સરી#મેઇન કોર્ષગુજરાતી થાળી:કઢી, છુટ્ટી ખીચડી, બટેટા નું શાક, ભાખરી તથા રોટલી, આથેલા લાલ મરચાં, ગાજર નું ખમણ, લીલી હળદર, કાકડી, કેઈળા , પાપડ અને સાબુદાણાની ફરફર.Ila Bhimajiyani
-
બટાકા વડા #ગુજરાતી
ગુજરાતી ઓ ફરસાણ ખાવા માટે પ્રખ્યાત છે. અને વરસાદ ની સીઝનમાં તો ભજીયા, ગોટા, બટાકા વડા. વગેરે દરેક ના ઘરમાં બને જ છે. તો ચાલો વરસાદ પડે છે તો બટાકા વડા ખાઈ લઈએ... Bhumika Parmar -
વરા નું રીંગણ બટાકા નું શાક.(Vara Nu Ringan batata Shak Recipe)
#LSR#Cookpadindia#Cookpadgujarati ગુજરાત માં લગ્ન પ્રસંગ માં બને તેવું સ્વાદિષ્ટ રીંગણ બટાકા નું શાક. લગ્ન પ્રસંગ માં વરાની દાળ, ભાત, પુરી, કંસાર, રીંગણ બટાકા નું શાક, કચુંબર પાપડ અને ફરસાણ સાથે પીરસવા માં આવે છે. Bhavna Desai -
-
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
@Ghanshyam10 હેતલ બહેન ની રેસિપી મુજબ તૈયાર કરેલ ગુવાર બટાકા નું શાક#RB12 Ishita Rindani Mankad -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
મુંબઈ ના ફેમસ બટાકા વડા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
બપોરનું ખાણું
#આલુ બપોરના ખાણું માં રોટલી, ભીંડા બટાકા નું શાક, કેરીનો રસ, ગુવાર ની કાચરી,, કોથમીર કાચી કેરીની ચટણી, કાચી કેરીનું અથાણું, ને સર્વ કર્યું છે. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
ગુજરાતી ભાણું
#એનિવર્સરી#વીક ૩#કુક ફોર કુકપેડઆજે મે એનિવર્સરી વીક૩ માટે મૈનકોॅસ મા દહીંવડા,વટણા નુ શાક,ભાત,રોટલી,કચુંબર,પાપડ,છાસ ને સાથે ખજુર પાક.બનાવયા મજા પડી ગઈ બધા ને.. Shital Bhanushali -
-
-
લાપસી ફાડા-આલૂ ટીક્કી
#સ્ટાર્ટર્સસાબુદાણા વડા જેવા સ્વાદ વાળાં બનાવો આ સ્વાદિષ્ટ લાપસી ફાડા- આલૂ ટીક્કી. Jasmin Motta _ #BeingMotta -
ગુજરાતી ભાણુ
#વિકમીલ૨#સ્વીટ ગુજરાતીઓને બપોરના જમવા પણ વિવિધતા હોય છે જેમ કે રોટલી દાળ ભાત શાક સલાડ અને સ્વીટ.જેમાં ગુવારનું શાક ગુવાર બટેટા નું શાક મગ ની છડી દાળ કોબી ટામેટાનું સલાડ અને બીરજની મીઠી સેવ Khyati Joshi Trivedi -
ગુજરાતી ડીશ(રસ પૂરી)
#માઈલંચઆજનું મારું લંચ છે રસ પૂરી, બટાટા નું શાક, જીરા રાઈસ,તડકા દાલ,ભૂંગળા,ગાજર નું સલાડ.. ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે તો રસ પૂરી ની જમાવટ લાઈએ...તો ચાલો ટ્રાય કરીએ. Mayuri Unadkat -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
લીલાં શાકભાજી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.તો આજે મેં ગુવાર બટાકા નું થોડું અલગ રીતે શાક બનાવ્યું. Sonal Modha -
ફલાવર બટાકા અને વટાણા નું શાક (Flower Bataka Vatana Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#ફલાવર,બટાકા અને વટાણા નું શાક Krishna Dholakia -
વડા પાંવ(vada pav recipe in Gujarati)
#માઇઇબુક #વડા પાંવ એ બધા ને બવ જ ભાવે છે મારા બેવ છોકરા ને બવ જ ભાવે છે એટલે માં ઘરે ટ્રાય કયૉ પણ બવજ ટેસ્ટી બન્યા Heena Upadhyay -
સ્ટફ ટામેટા વડા
#સ્ટફડ આ વડા ખાવામાં ખુબ જ સરસ લાગે છે તેમજ તેને ગ્રીન ચટણી અને મીઠી ચટણી સાથે સર્વ કરો તો ખુબ જ સરસ લાગશે. Kala Ramoliya -
લાપસી કેરેમલ પુડીંગ
લાપસી ગુજરાતી ના ઘરમાં દરેક પ્રસંગે બનતી ખૂબ જ ફેમસ ડીશ છે જેની સાથે મેં ફયુઝન કર્યું છે . ગુજરાતી સાથે વિદેશી ડેઝટ.#Gujjuskitchen#ફયુઝનવીકHeena Kataria
-
કાઠિયાવાડી ગુવાર બટાકાનું શાક (Kathiyavadi Cluster Beans Bataka Shak Recipe In Gujarati)
#EB#week5 ગુવાર સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે .ગુવાર માં પુષ્કળ વિટામિન્સ ,મિનરલ્સ રહેલા છે .ગુવાર પોષક અને ઉર્જાવર્ધક છે .ગુવાર પચવામાં ભારે હોય છે તેથી ગુવાર ના શાક માં અજમાં નો વઘાર કરવામાં આવે છે.... અને ટેસ્ટ પણ સારો આવે છે... મેં અહીં આ ગુવાર બટાકા નું શાક કાઠિયાવાડી સ્ટાઈલ માં લસણ લાલ મરચાં ની ચટણી ઉમેરીને એકદમ ચટાકેદાર શાક બનાવવામા આવ્યુ છે. Daxa Parmar -
ફરાળી પ્લેટ (લંચ પ્લેટ)
#SFRશ્રાવણ માસ એટલે તહેવાર નો મહિનો . ઉપવાસ અને ફરાળી વાનગી બંને આ મહીના મા વધારે .એટલે નવું બનાવવું પણ ગમે. ફરાળી પ્લેટ મા દૂધી હલવો , મોરેયો, કઢી, કાચા કેળા અને સાબુદાણા ના વડા, કાચા કેળા નગેટસ , બનાના FRY , લીલી ચટણી. Parul Patel -
ગુજરાતી થાળી
#ડિનર લોક ડાઉન વધતું જાય છે ઘર માં બધા ની ફરમાઈશ પૂરી કરી તો આ દિવસો પણ પેલા ૨૧દિવસ જેમ નીકળી જશે અને આપડે આ કોરોના ના કહેર થી બહાર નીકળી જાશું એવી જ આશા સાથે આજે મે ગુજરાતી થાળી બનાવી જેમાં ફ્રૂટ સલાડ ..બટાકા વડા .. ટિંડોડા નું શાક .. અને પૂરી બનાવી ઘર ના પણ ખુશ .. અને આ દિવસો પણ ધીમે ધીમે પસાર થવા લાગશે... આશા રાખું બધા મિત્રો ને મારી ડિશ ગમશે ...😊🙏🙏🙏 Jyoti Ramparia -
લસણિયો મસાલા રોટલો (Lasaniya Masala Rotlo Recipe In Gujarati)
#MBR9Week9આજે લંચ માં મસાલા રોટલો,મિક્સ દાળ,ભાત અને ગુવાર નું શાક બનાવ્યું. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ