કેસર કેરીનો રસ (mango juice recipe in Gujarati)

Kinjal Shah
Kinjal Shah @cook_17759229

કેરીની સીઝન છે અને કેરીનો રસ સ્વીટસ માં ના હોય એવું કેમ ચાલે આજે મેં ઘરે પકવેલી એટલે કે ઓર્ગેનિક કેસર કેરી નો રસ ની રેસીપી મૂકી છે.કેસર કેરી ના નામ માં જ કેસરી રંગ આવે છે. તેથી તેના રસ માં કોઈ કૂડકલર ઉમેરવો ના પડે નેચરલ જ કેસરી રંગ નો રસ બને છે. આને સ્વીટસ પણ હોય છે તેમાં ખાંડ પણ ઉમેરવી નથી પડતી. #વીકમીલ૨
#સ્વીટસ
#goldenapron3
#week23
#vrat

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મીનીટ
2વ્યકિત
  1. 1કિલો કેસર કેરી
  2. 2કપ બરફના ટૂકડા

રાંધવાની સૂચનાઓ

15મીનીટ
  1. 1

    કેરીની છાલ નીકળી તેના કટકા કરો. મિક્સર મા કેરીના કટકા અને બરફ ને ક્રશ કરો. પછી તેને એક વાસણમાં લો અને રસ ને ગાળો.કેસર કેરી હોવાથી તેનો ટેસ્ટ નેચરલ જ સ્વીટસ હોય છે. તેથી તેમાં ખાંડ ઉમેરવાની નથી હોતી.

  2. 2

    તૈયાર છે મીઠું અને સ્વાદિષ્ટ ઘરે પકવેલી કેરી નો રસ.

  3. 3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinjal Shah
Kinjal Shah @cook_17759229
પર

ટિપ્પણીઓ

Similar Recipes