ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા મખાના ને તડકે સુકવી દેવા પછી મિકસરમા બધા ડાયફૂટ પીસી લેવા પછી એક પેનમા કાઢી લેવા મિકસરમા ખજૂર પીસી લેવો તેને બધા સાથે મેકસ કરવુ પછી મધનાખી મિક્સ કરવુ પછી નજ પાઉડર ને મિલ્ક પાઉડર નાખી ઘી નાખી લાડુવારવા તૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)
#US#cookpadgujaratiખજૂર ડ્રાયફ્રુટ લાડુ ખાવામાં સ્વાદિષ્ટ તો હોય જ છે પણ સાથે સાથે સ્વાસ્થ્યવર્ધક અને શક્તિવર્ધક પણ હોય છે. દરરોજ સવારે એક લાડુ ખાઈ લેવાથી શરીરમાં શક્તિનું સંચાર થાય છે અને શરીર હેલ્ધી રહે છે. આ લાડુ માટે બધા જ ડ્રાયફ્રુટ ના કટકાને ઘી માં રોસ્ટ કરી લેવા તેમજ ખજૂરને ઘી માં સાંતળી સોફ્ટ કરી લેવો જો ખજૂર કઠણ હોય તો મિક્સીમાં ચલાવી ક્રશ કરી અને રોસ્ટ કરવું. ત્યારબાદ બધું જ મિક્સ કરી લેવું અને સ્વિટનેસ લાવવા માટે અને હેલ્ધી બનાવવા માટે તેમાં મધ ઉમેરી લાડુ બનાવી લેવા. તો આમ આ લાડુ ઝડપથી અને સરળતા થી પણ બની જાય છે. Ankita Tank Parmar -
ખજુર ડ્રાયફ્રુટ લાડુ (Dates Dryfruit Ladoo Recipe In Gujarati)
#cookpadguj#cookpadind#winterspecial Rashmi Adhvaryu -
ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Ladoo Recipe In Gujarati)
#MBR2#Week2#My best recipe of 2022(E Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindia એનર્જી યુક્ત હેલ્ધી આરોગ્ય વર્ધક ડ્રાયફ્રુટ લાડુઆખા વર્ષ દરમિયાન ઘણી રેસીપી શીખ્યા બનાવી શેર કરી આજે હું મારી બેસ્ટ સ્પેશિયલ રેસીપી" એનર્જી યુક્ત હેલ્ધી આરોગ્ય વર્ધક ડ્રાયફ્રુટ લાડુ" ની રેસીપી બનાવીને શેર કરું છું આ મારી ફેવરિટ રેસીપી છે Ramaben Joshi -
-
ડ્રાયફ્રુટ લાડુ (dryfruit ladu recipe in gujarati)
આ રેસીપી રક્ષાબંધન નિમિત્તે મે બનાવી હતી. આ રેસીપી ફસ્ટ ટાઈમ બનાવી ને ખૂબજ સરસ બની. Vandana Darji -
પનીર ડ્રાયફ્રુટ હલવા(Paneer Dryfruit Halwa recipe in Gujarati)
#GA4 #Week6#paneer#halvaPost -11પ્રસાદ સૌ પનીરની સાથે મખાના અને બીજા ડ્રાયફ્રુટ ના ઉપયોગ થી બનતી આ મીઠાઈ સ્વાદિષ્ટ અને કેલ્શિયમ...પ્રોટીન તેમજ ફાઈબર ના ભરપૂર ગુણ ધરાવે છે ...આ મિશ્રણ ને ગરમ દૂધ સાથે લેવાથી સાંધા ના દુઃખાવા...વિસ્મૃતિ (memory loss)...અનિંદ્રા જેવા રોગો સામે રક્ષણ આપે છે...અને મીઠાઈ તરીકે તો ઉત્તમ સ્વાદ ધરાવે છે.... Sudha Banjara Vasani -
-
-
ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Ladoo Recipe in Gujarati
કુકપેડ ની 4th બર્થડે નિમિત્તે મેં આજે ડ્રાય ફ્રુટ લાડુ બનાવ્યા છે જે શુગરફ્રી અને બહુ જ હેલ્થી છે. ખાસ અત્યારે શિયાળા માટે બેસ્ટ છે. સવાર માં ખાવાથી energetic ફીલ થાય છે.#CookpadTurns4 #dryfruit Nidhi Desai -
રવા ડ્રાયફ્રુટ લાડુ (Rava Dryfruit Ladoo Recipe In Gujarati)
#GCRભાદરવા સુદ ચોથ થી ચૌદશ સધી ભગવાન ગણેશની સ્થાપના કરી પુજા અર્ચના કરી વિવિધ પ્રકારના લાડુ ધરાવવામાં આવે છે, મેં આજે રવા ના લાડુ ધરાવ્યા છે Pinal Patel -
-
ડ્રાયફ્રુટ કોકોનટ લાડુ(Dryfruit Coconut ladoo Recipe in Gujarati)
#GA4#Week14#Ladoo#post 3.રેસીપી નંબર144.અત્યારે સરસ મોસમ શિયાળાની ચાલી રહી છે અને તેમાં ખાસ ખોરાક લેવામાં શિયાળુ પાક યુક્ત અડદિયા તથા ડ્રાય ફ્રુટ માંથી બનાવેલી અને ખજૂર માંથી બનાવેલી દરેક મીઠાઈ ની વાનગી બધા લેતા હોય છે મેં આજે ડ્રાયફ્રુટ કોકોનટ લાડુ બનાવ્યા છે.આ લાડુ sugar લેસ છે તથા ફાયરલેસ{ગેસવગર} છે. Jyoti Shah -
ડ્રાયફ્રુટ ગજક (Dryfruit Gajak Recipe In Gujarati)
શિયાળામાં સૂકોમેવો ખૂબ વપરાય છે કારણકે બાર મહિના ની શક્તિ, ઊર્જા આપણે ને શિયાળામાં વસાણાં, ઘી, સૂકોમેવો માંથી મળેછે.ગજક આમ તો તલમાંથી બનેછે, પણ મેં સૂકોમેવો, બદામ, કાજુ, પીસ્તા,મગજતરીના બી, અને મખાનાનો ઉપયોગ કરી બનાયા છે.#cookpadTurns4* Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
મખાના ડ્રાયફ્રુટ લાડુ
મખાના એક સુપરફૂડ કહેવાય છે.મખાના ખાવાથી શરીરમાં જબરજસ્ત ફાયદા થાય છે.મખાનામાં કેલેરીનું પ્રમાણ ખુબ જ ઓછું હોય છે. આથી વેઇટલોસ અને હાડકાની મજબૂતી માટે તો ખુબ જ ફાયદાકારક છે.પ્રોટીન, કેલ્શિયમ,ફોસ્ફરસ, મેગ્નેશીયમ,વિટામિન B,અનેક પોષકતત્વો થી ભરપૂર છે. આજે હું મખાના ડ્રાયફ્રુટ લાડુ ની રેસિપી લઈને આવી છુંજે એક્દમ ડાઇટ અને હેલ્થી રેસિપી છે.જે ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. Jigna Shukla -
ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Ladoo Recipe In Gujarati)
#US ખાંડ વિના અને ઝડપ થી બનાવો energy થી ભરપુર લાડુ Sonal Karia -
હેલ્ઘી ડ્રાયફ્રુટ લાડુ (Healthy Dryfruit Ladoo Recipe In Gujarati)
#MBR5Week5#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
-
-
ડ્રાયફ્રુટ ચોકલેટ (Dryfruit Chocolate recipe In Gujarati)
#DIWALI2021 તહેવાર મા આપણે ઘણી બધી વાનગી બનાવતા હોઈએ છીએ તો આજે મેં દિવાળી માટે ખાસ ડ્રાયફ્રુટ ચોકલેટ બનાવી છે Kajal Rajpara -
મખાના ડ્રાયફ્રુટ લાડુ (Makhana Dryfruits Ladoo Recipe In Gujarati)
#VR#Winter Vasana recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
મિક્સ ડ્રાયફ્રુટ લાડુ (Mix Dryfruit Ladoo Recipe In Gujarati)
#DIWALI2021હેલ્ધી અને પૌષ્ટિક લાડુ ખાવા કોને ન ગમે? મને તો બહુ ભાવે.ક્યારેક બાળકો આખા ડ્રાયફ્રૂટ્સ ખાવાની ના પાડતા હોય છે ત્યારે તેમને આ રીતે લાડુ બનાવી દઈએ તો તે હોશે હોશે ખાય છે. Ankita Tank Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16272696
ટિપ્પણીઓ