મીક્ષ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati)

Jayaben Parmar @cook_35674262
મીક્ષ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વટાણા, ફ્લાવર અને બટેકા ને મીઠું નાખી ઉકાળી લો. અને ડુંગળી અને કેપ્સીકમ ને સમારી લો. અને ટામેટાં ની પેસ્ટ બનાવી લો.
- 2
ત્યારબાદ એક પેન માં તેલ મૂકો. તેમાં જીરું અને હીંગ મૂકી ડુંગળી સાંતળો. હવે તેમાં કેપ્સીકમ નાખી સાંતળો. હવે ટામેટાં ની પેસ્ટ નાખો. હવે તેમાં લાલ મરચુ પાઉડર, ધાણાજીરુ, હળદર, મીઠું અને પંજાબી મસાલો નાખો.
- 3
ત્યારબાદ તેમાં ઉકાળેલા શાકભાજી નાખો. અને થોડું પાણી નાખી બરાબર મિક્ષ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્ષ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati)
#AM3#cookpadgujarati#cookpadindiaઆ રેસિપી માં બધા જ વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે એકદમ હેલ્થી અને સ્વાદિષ્ટ બને છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો અને કહો કેવી લાગી આ મિક્ષ વેજ. કરી Sweetu Gudhka -
-
-
મિક્સ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati)
શિયાળા માં બધા શાક ભાજી ખુબ સરસ આવે તો વિટા મીન્સ થી ભરપુર મિક્સ શાક બનાવ્યું છે. Varsha Dave -
-
-
મિક્ષ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati)
#MAઆ શાક ની Recipe હું મારાં mummy પાસે થી શીખી છું.Mummy's મિક્ષ વેજ Shree Lakhani -
-
-
-
મિક્સ વેજીટેબલ ગ્રેવી મસાલા (Mix Vegetable Gravy Masala Recipe In Gujarati)
#GA4#Week1આપણા રસોડામાં પંજાબી વાનગીઓનું પણ ખાસ મહત્વ છે. બધા શાકભાજીનો ઉપયોગ કરીને સરસ સબ્જી બને છે. આ સબ્જી તીખી હોય તો વધુ સ્વાદિષ્ટ લાગે છે. Mamta Pathak -
-
-
-
-
પંજાબી મિક્સ સબ્જી (Punjabi Mix Sabji Recipe In Gujarati)
પંજાબી મિક્સ સબ્જી#GA4 #Week1 Deepa Agnani -
-
કાજુ પનીર કેપ્સીકમ સબ્જી (Kaju Paneer capsicum Sabji Recipe In Gujarati)
#GA4#week1 Bindiya Prajapati -
-
-
મિક્સ વેજીટેબલ સબ્જી(Mix Vegetable Sabji Recipe In Gujarati)
#AM3 એપ્રિલ મિલ પ્લાન કોન્ટેસ્ટ Trupti mankad -
મિક્સ વેજીટેબલ સબ્જી(Mix Vegetable Sabji Recipe In Gujarati)
#AM3 ગુજરાતી નું ફેવરીટ ભરેલું શાક ...તે જ મસાલો નો ઉપયોગ કરી ને બનાવ્યું છે.જેમાં શાક માં મસાલો ભરવાની મહેનત નથી કરવી પડતી અને ખૂબ જ ઝડપ આ શાક બનાવી શકાય છે. આ શાક મેં મારી જાતે બનાવ્યું છે. Bina Mithani -
મિક્સ વેજીટેબલ શાક (Mix Vegetable Shak Recipe In Gujarati)
#GA4 #Week24બધા શાકભાજી થોડાંક હોય ત્યારે આ શાકભાજી બનાવી શાકભાજીનો ઉપયોગ કરી શકાય છે. આ શાક માં કારેલા સીવાય બધા શાકસરસ લાગે છે. Pinky bhuptani -
-
-
મીક્ષ વેજીટેબલ (Mix Vegetable Recipe In Gujarati)
#US#cookpadindia#cookpadgujaratiમીક્ષ વેજીટેબલઆજે ૧૫ મહેમાન હતા.... તો સીઝનલ વેજીટેબલ બનાવ્યુ Ketki Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16272656
ટિપ્પણીઓ