કસ્ટડૅ આઇસ્ક્રીમ (Custard Ice Cream Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને ગરમ કરો. 2-3 ઉભરા આવે એટલે કસ્ટડૅ પાઉડર ને 2 ચમચી દૂધ માં મિક્સ કરી લો અને નાખી દો. થોડી વાર સતત હલાવતા રહો.
- 2
હવે ખાંડ નાખી મિક્સ કરી લો. પછી ડ્રાઇફ્રુટ પાઉડર નાખો. ઠંડું થવા દો. પછી એક ડબ્બા માં નાખી 5-6 કલાક માટે ફ્રીજર માં સેટ થવા દો.
- 3
હવે આઇસક્રીમ પર મલાઈ નાખી બ્લેન્ડર ફેરવી લો અને ફરી ડબ્બા માં ભરી સેટ કરવા મૂકો. તૈયાર છે કસ્ટડૅ આઇસક્રીમ. ચોકલેટ સીરપ નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બિસ્કીટ કસ્ટડૅ પુડિંગ (Biscuit custard pudding recipe in Gujarati)
#goldenapron3#week21#custard#વિકમિલ૨#માઇઇબુક#પોસ્ટ7 Monali Dattani -
-
ચોકલેટ આઇસ્ક્રીમ (Chocolate Ice Cream Recipe In Gujarati)
#APR#RB10#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
-
-
-
-
-
-
-
-
-
ઠંડાઈ કસ્ટડૅ પુડિંગ (Thandai Custard Pudding Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6#WEEK6#COOKPAD Swati Sheth -
પાન આઇસ્ક્રીમ (Paan Ice Cream Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujaratiમારા ફેમિલી માં બધા ની ફેવરિટ આઈસ્ક્રીમ એટલે હોમ મેડ પાન આઈસ્ક્રીમ .એટલે ઉનાળા માં 2 થી 3 વખત તો હું બનાવુ જ કેમકે એકદમ સહેલાઇ થી બને છે .આની પેસ્ટ ફ્રીઝર માં સ્ટોર પણ કરી શકાય છે . Keshma Raichura -
-
-
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#APR@Nidhiji1989 inspired me for this recipe Amita Soni -
દૂધ સેવૈયા કસ્ટડૅ ની ખીર (Milk Sevaiya Custard Kheer Recipe In Gujarati)
#mr#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16234491
ટિપ્પણીઓ