રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં 1/2 કપ પાણી લઈ ચા ઉમેરી ઉકાળવું
- 2
ત્યારબાદ દૂધ અને ખાંડ ઉમેરી ઉકાળવું
- 3
બરાબર ઊકળી જાય પછી ગાળીને સર્વ કરો
Similar Recipes
-
-
ચા (Tea Recipe In Gujarati)
#GA4#Week8ચાલો પીવા ગરમા ગરમ કડક મીઠ્ઠી ચા અને મીઠા મરચાં ની પૂરી ખાવા..... Sunday morning special tea ... અઠવાડિયા માં એક વાર આપણા પતિ પરમેશ્વર ચા પીવડાવતા હોય તો ના પડાય જ નહીં...👌👌 Megha Kothari -
ચા (Tea Recipe In Gujarati)
આજે ઇન્ટર નેશનલ ટી ડે છે અને તેમાંય ચા ના રસિયા , ચા દિવસ માં 3 વાર તો ખરીજ મોર્નિંગ 2 વાર અને બપોરે અને બાકી જયારે ચા થાય ત્યારે કમિશન ખરું જ Bina Talati -
-
-
ચા (Tea Recipe In Gujarati)
ચા ગુજરાતી લોકો નું પ્રિય પીણું છે. ચોમાસામાં વરસાદ પડતો હોય ત્યારે મસાલા વાળી ગરમાગરમ ચા પીવા ની મજા આવે છે. આમ તો રોજ સવારે આ પીવાતી હોય છે. ચા પણ જુદી જુદી પીવાતી હોય છે.આદુવાળી, તુલસી વાળી, ઇલાયચી વાળી, લીલી ચા વાળી, ફૂદીના ની. sneha desai -
-
-
-
-
-
-
-
મસાલા ચા (Masala tea recipe in Gujarati)
શિયાળાની સીઝન ચા પીવા નું મન થાય છે. એમાં મસાલાવાળી ચા હોય તો પીવાની મજા આવે છે. હજી મસાલાવાળી ચા બનાવી છે.#GA4#Week8#Milk#મસાલાચા Chhaya panchal -
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
#MasalaTeaચા મારી મમ્મી ની ફેવરીટ છે. જયારે મમ્મી ની તબીયત સારી નથી હોતી ત્યારે તે મને ચા બનવાનું કહે છે. એટલે મેં આજે એને માટે મસાલા ચા બનાવી.Poojan MT
-
-
-
-
બ્રીટીશ ચા (British Tea Recipe In Gujarati)
#childhoodPost - 2બ્રીટીશ ટીBachapan Ke Din .... Bachapan Ke Din.........Bachapan ke Din Bhi Kya Din The...Aay ........ Hay....... Hay... .બાળપણ નું નામ આવતા જ દરેક વ્યક્તિ ના મ્હો પર ખુશી ની લહેર ઉમટે છે.... મને શોખ હતો દરેક ને ચા પીવડાવવાનો.... પપ્પાજીએ મને કાચના ટી સેટ વસાવી આપ્યા હતાં .... સવાર સવારમાં બધાં ને સાચુંકડી ચા નો લાભ આપતી... બાકીના સમયે ખોટુંકડી ચા પીવડાવતી..... જે ટી સેટ થી રમીને મોટી થઇ તે હજી સુધી જીવની જેમ સાચવ્યાં છે.... તો ચાલો આજે સાચુંકડી ચા તમને પિવડાવું Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16251588
ટિપ્પણીઓ