કોફી આઈસ્ક્રીમ (Coffee ice cream recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઠંડા દૂધ માં બે ચમચી કોનફલોર નાખવું પછી તેને બરાબર મિક્સ કરવું. મિક્સ થઈ ગયા બાદ દૂધ ને ગેસ પર ગરમ કરવા મુકી હલાવતા રહેવું.
- 2
ત્યારબાદ દૂધ ઘટૃ થવા આવે એટલે તેમાં ખાંડ અને કોફી નાખી ફરી ઘટૃ થવા દેવું. પછી ગેસ પરથી ઉતારી દૂધ ને ઠંડુ થવા દેવું. દૂધ ઠંડુ થઇ જાય એટલે તેમાં અડધું કપ મલાઇ નાખી મિકસર જાર માં પીસી લેવું.
- 3
પછી તેને એરટાઈટ ડબ્બા મા ભરી બે કલાક ડીફીઝર મા સેટ થવા માટે મુકવું ડીફીઝર માંથી કાઢી ફરી મિક્સરમાં પીસી લેવું.પછી આઇસ્ક્રીમને એરટાઈટ ડબ્બા મા ભરી સાત થી આઠ કલાક માટે સેટ થવા મુકવું. સેટ થઇ જાય પછી તેને ચોકલેટ સોસ ચોકલેટ ચીપ્સ નાખી સવ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોફી આઈસ્ક્રીમ (Coffee ice cream recipe in Gujarati)
આઇસ્ક્રીમ નાના મોટા દરેકની પ્રિય વસ્તુ છે. આઇસ્ક્રીમ અલગ-અલગ ઘણા ફ્લેવરમાં બનાવી શકાય. બાળકોને ચોકલેટ ફ્લેવર સૌથી વધારે પસંદ પડે છે જ્યારે મોટાઓને ડ્રાયફ્રુટ વાળો આઇસ્ક્રીમ વધારે પસંદ આવે છે. ફ્રુટવાળા આઈસ્ક્રીમ પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં અહીંયા જે કોફી આઇસક્રીમ બનાવ્યો છે એ કોફી પસંદ કરતા લોકોએ એક વખત જરૂર થી ટ્રાય કરવો જ રહ્યો. કોઈપણ પ્રકારના આર્ટીફીશીયલ ફ્લેવર્સ કે કલર વગર બનતો આ આઇસ્ક્રીમ સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.#GA4#Week8 spicequeen -
કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ (Cold Coffee With Ice Cream Recipe In Gujarati)
#GA4#Week8 Ragini Ketul Panchal -
-
-
કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ (Cold Coffee With Ice Cream Recipe In Gujarati)
#cooksnapchallange#Week3#coffee#drinkreceipe#cookpadindia#cookpadgujarati મારી ઓલટાઇમ ફેવરિટ છે કોલ્ડ કોફી. Alpa Pandya -
-
કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ (Cold Coffee with Ice cream recipe in Gujarati )
#GA4 #Week8 #Coffee #Milk વિદ્યા હલવાવાલા -
-
-
-
-
આઇસ્ક્રીમ કોફી(Ice cream Coffee Recipe In Gujarati)
#ફટાફટમેં કોફી બનાવી છે અને કોફીમાં આઈસ્ક્રીમ ઉમેર્યો છે જેથી તે કોફી બહુ જ ટેસ્ટી લાગે છે અને બહુ જલ્દીથી બની જાય છે. મેં અહીં frothy એટલે કે ઝાગ વાળી કોફી નથી બનાવી કારણ કે અહીં આઈસક્રીમ ઉમેરી છે જેથી કરીને frothy ની જરૂર નથી ફક્ત બે ત્રણ મિનિટ માટે જ કૉફી નું મિક્ચર બીટ કર્યું છે. Pinky Jain -
-
કોફી ચોકલેટ કૂકીઝ આઇસ ક્રિમ(Coffee Chocolate Cookies Ice-cream recipe in gujarati)
#goldenapron3#week15#puzzle#cookieનાના મોટા બધાનો મનગમતો એટલે ચોકલેટ ફ્લેવર. તો ચાલો આપણે આજે કોફી ચોકલેટ કૂકીઝ આઇસ્ ક્રિમ બનાવીએ. Bhavana Ramparia -
-
કોફી ક્રમ્બલ આઈસ ક્રીમ (Coffee Crumble Ice cream)
#CD#icecream#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate ice cream recipe in Gujarati)
#સમરઅત્યારે lockdown માં કોરોનાવાયરસ ને કારણે બહારનો આહાર ખાવો તેના કરતા ઘર ની બનાવેલી વાનગીખાવી વધારે હિતાવહ છે. Nila Mehta -
-
કોલ્ડ કોફી વીથ વેનીલા આઈસ્ક્રીમ (Cold Coffee With Vanilla Ice Cream Recipe In Gujarati)
#GA4#Week8 Vaishali Soni -
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate ice cream recipe in gujrati)
#મોમચોકલેટ આઈસ્ક્રીમ મારા પરિવારના દરેક સભ્યોને ખૂબ જ ભાવે છે એટલે હું વારંવાર બનાવું છું Kajal Panchmatiya -
-
-
ચોકો વેનિલા કોફી વિથ આઇસક્રીમ (Choco Vanilla Coffee With Ice-cream Recipe In Gujarati)
#GA4#Week8 Nutan Shah -
-
-
-
ડાલગોના કોફી
હું કોફી નથી પીતી પરંતુ આ ડાલગોના કોફી મારી દીકરી એ કાલે બનાવી હતી. એ હંમેશા કુકપેડ ની રેસીપી જોવે છે.એને પણ મન થયું બનાવવા નુ અને સરસ બનાવી.મે પણ થોડી ટેસ્ટ કરી લીધી..સરસ બનાવી હતી.એના કહેવાથી આ રેસીપી share કરું છું. Bhumika Parmar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12573530
ટિપ્પણીઓ (3)