ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)

patel dipal
patel dipal @cook_26495419

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામમેથી
  2. 100 ગ્રામદેશી ચણા
  3. 1કાચી કેરી
  4. 100 ગ્રામલસણ
  5. 250 ગ્રામઅથાણાં નો મસાલો
  6. 300મીલી તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેથી ને ધોઈ ને 8 થી 10 કલાક પલાળી રાખો, ચણા ને કેરી નાં ખાટા પાણી મા પલાળી રાખો લસણ ને છોલી ને સમારી લો કેરી ને નાની કટકી કાપી લો

  2. 2

    ચણા અને મેથી ને એક કપડાં માં થોડું કોરું કરી લો. તેલ ને ગરમ કરી લો

  3. 3

    એક મોટા વાસણમાં ચણા, મેથી, કેરી ની કટકી,લસણ ની કળી ની કટકી, અથાણાં નો મસાલો બધુ બરાબર મિક્સ કરી લો.

  4. 4

    પછી તેમાં ગરમ કરેલું તેલ ઉમેરો... તેલ ઠંડુ પડે પછી ઉમેરવાનું બરાબર મિક્સ કરી ને બરણી માં ભરી લો

  5. 5

    તૈયાર છે ચણા મેથી નું અથાણું.. બહુજ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
patel dipal
patel dipal @cook_26495419
પર

Similar Recipes