ચણા મેથી કેરી નું અથાણું (Chana Methi Keri Athanu Recipe In Gujarati)

ચણા મેથી કેરી નું અથાણું (Chana Methi Keri Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ની છાલ ઉતારી ને તેના કટકા કરી તેમાં જરૂર મુજબ મીઠું અને હળદર ઉમેરી ને મિક્સ કરી તેને 5 થી 6 કલાક માટે રાખી મૂકો.ચણા અને મેથી ને અલગ અલગ બાઉલ મા પાણી ઉમેરી ને 3 થી 4 કલાક માટે પાણી માં પલાળવા રાખી દો.
- 2
શીંગ તેલ ને તપેલી માં ઉમેરી ને ધીમા ગેસ પર ગરમ કરી ધુમાડો નીકળે પછી બંધ કરી ને ઠંડુ થવા રાખી દો. કેરી ને ખાટા પાણી માંથી નિતારી ને ખાટા પાણી ને બાઉલ મા ભરી દો કેરી ને એક કપડા માં છૂટા કરી ને સૂકવી દો.
- 3
મેથી અને ચણા ને સાદા પાણી માંથી બહાર કાઢી ને તેમાંજ ખાટું પાણી ઉમેરી ને ખાટા પાણી માં ડુબા ડૂબ 4 કલાક માટે પલાળી રાખો.
- 4
એક બાઉલ મા આચાર મસાલો ઉમેરી ને તેમાં કેરી નાં સુકાયેલા કટકા ઉમેરી દો.ચણા અને મેથી ને ખાટા પાણી માંથી નિતારી ને કપડા માં સુકાવી દો ચણા અને મેથી નું પાણી સુકાઈ જાય એટલે તેને કેરી વાળા બાઉલ માં ઉમેરી ને કેરી ચણા મેથી અને આચાર મસાલો મિક્સ કરી તેમાં ઠંડુ કરેલું શીંગ તેલ જરૂર મુજબ ઉમેરી ને મિક્સ કરી ને કાચ ની બરણી માં ભરી દો.
Similar Recipes
-
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#week4#chanamethi#cookpad#cookpadgujarati#cookpadindia Priyanka Chirayu Oza -
ચણા મેથી કેરી નું અથાણુ (Chana Methi Keri Athanu Recipe In Gujarati)
#EB#Week4#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
મેથી કેરી નું અથાણું (Methi Keri Athanu Recipe In Gujarati)
#APR Varsha Karia I M Crazy About Cooking -
-
મેથી કેરી નું અથાણું (Methi Keri Athanu Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujaratiમારી બહેન આ રીતે મેથી કેરી નું અથાણું બનાવે છે ..કોઈ પણ મસાલા ને વઘાર વગર ,એમ જ ઉપયોગ કરે છે તો પણ આ અથાણું ખૂબ જ સરસ લાગે છે અને આખું વર્ષ બગડતું પણ નથી . મે પણ એ જ રીત થી બનાવ્યું . Keshma Raichura -
-
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiWeek4Post2 Bhumi Parikh -
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EBઉનાળાની સિઝનમાં અથાણાં દરેક ઘરમાં બનતા જ હોય છે. કેરીનું ગળ્યું, ખાટું, તીખું અથાણું બનાવતાં જ હશો. ગુંદા, લીંબુ વગેરેના અથાણાં ઉનાળામાં બનાવ્યા પછી બારેમાસ ખાતાં હોઈએ છીએ.#week4#cookpadgujarati#cookpadindia Neeti Patel -
કેરી મેથી નું ખાટું અથાણું (Keri Methi Khatu Athanu Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#Week4ચણા મેથીનું અથાણું ખાવાની ખૂબ જ મજા આવે છે. પિકનિક પર જવાનું હોય ત્યારે પણ સાથે લઈ જવાય છે. શાક ની ગરજ સારે છે. Jayshree Doshi -
ચણા મેથી કેરી નું ખાટું અથાણું (Chana Methi Keri Khattu Athanu Recipe In Gujarati)
#EB#week4#cookpad_Guj ઉનાળાની સિઝનમાં અથાણાં દરેક ઘરમાં બનતા જ હોય છે. કેરીનું ગળ્યું, ખાટું, તીખું અથાણું બનાવતાં જ હશો. ગુંદા, લીંબુ વગેરેના અથાણાં ઉનાળામાં બનાવ્યા પછી બારેમાસ ખાતાં હોઈએ છીએ. હવે અથાણાંના લિસ્ટમાં બીજું એક નામ ઉમેરી લો ચણા-મેથી અને કેરીના અથાણાંનું. Daxa Parmar -
-
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
મમ્મી ની સ્ટાઇલમમ્મી જે રીતે બનાવે છે એ રીતે બનાવી છેસરસો તેલ નાખવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે હુ જનરલી સરસો તેલ યુઝ કરુ છું#EB#week4 chef Nidhi Bole -
ચણા મેથી નું ઇન્સ્ટન્ટ અથાણું (Chana Methi Instant Athanu Recipe In Gujarati)
#EBWeek 4 Jignasa Avnish Vora -
ચણા મેથી નું અથાણું (chana methi nu athanu recipe in gujarati)
#EB#week4...અત્યારે આપણે આખા વર્ષ ના અથાણાં બનવાની સીઝન ચાલુ છે. એટલે દરેક ના ઘર મા અલગ અલગ પ્રકારના અથાણાં તો બનતા જ હશે. તો આજે મે પણ ચણા મેથી લસણ નું અથાણું બનાવ્યું છે. જે મારા ઘર ના સભ્યો ને ખૂબ પસંદ છે. Payal Patel -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#week4#ચણામેથી નું અથાણુંઅથાણાં ઘણી પ્રકાર ના બને છે પણ કેરી એનો મુખ્ય ભાગ છે કેરી સાથે ગુંદા, ચણા મેથી એમ વિવિધ વસ્તુ વાપરી વિવિધતા લાવી શકાય છે. ચણા મેથી નું અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ અને Varsha Karia I M Crazy About Cooking -
More Recipes
ટિપ્પણીઓ (4)