રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને ત્રણથી ચાર સીટી વગાડી બાફી લો ત્યારબાદ તેની છાલ કાઢીને કડાઈમાં તેલ ગરમ મૂકી હિંગ આદુ-મરચા-લસણની પેસ્ટ હળદર નાખી ૧ મિનીટ માટે સાંતળો પછી તેમાં બટાકા નાખી છૂંદો કરી લો અને તેમાં મીઠું ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરી લો અને ગેસ બંધ કરી સ્ટફિંગ પાંચ મિનિટ માટે ઠંડુ થવા દો
- 2
ત્યારબાદ બ્રેડની સ્લાઈસ બંને બાજુ બટર અને ગ્રીન ચટણી લગાડી એક્સાઇડ સ્ટફિંગ ભરી ઉપરથી કાકડી ટામેટા કાંદાની સ્લાઈસ મૂકી ચાટ મસાલો નાખી બીજી બ્રેડની સ્લાઈસ મૂકી કવર કરી લો અને ટોસ્ટરમાં બટર લગાવી બંને બાજુથી ગોલ્ડન રંગની થાય ત્યાં સુધી શેકી લો
- 3
તો હવે આપણી ટેસ્ટી ગરમાગરમ વેજીટેબલ ટોસ્ટ સેન્ડવીચ બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને ટોમેટો કેચપ અને વેજીટેબલ થી ગાર્નીશ કરો ખૂબજ હેલ્ધી બને છે.
Similar Recipes
-
ગ્રીલ વેજ મસાલા સેન્ડવીચ (Veg Masala Sandwich Recipe in Gujarati)
#FAMમારા ઘરમાં બધા ની બહુ ફેવરેટ છે Falguni Shah -
-
-
-
-
-
-
મુંબઈ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Mumbai Style Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી જોઈને મોઢામાં પાણી આવી જાય છે. મુંબઈ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ Falguni Shah -
-
-
-
-
-
-
-
ભાખરી મેગી સેન્ડવીચ (Bhakhri Maggi Sandwich Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabશરીરની તંદુરસ્તી માટે મેંદો નુકસાનકારક છે એ ખ્યાલમાં રાખીને હવે બધા મેંદા ની જગ્યાએ ઘઉંની વસ્તુઓનો ઉપયોગ કરે છે ને પણ ઘઉંના લોટની ભાખરીની રાઉન્ડ સેન્ડવીચ બનાવી છે જેમાં મેયોનીઝ ચીઝ તથા ગ્રીન ચટણી નો ઉપયોગ કર્યો છે અને મેગી તેની મેઈન સામગ્રી છે. Jyoti Shah -
-
-
-
વેજીટેબલ સેન્ડવીચ(vegetable sandwich in gujarati)
આ સેન્ડવીચ નાના-મોટા બધાને ખૂબ જ ભાવે છે. jigna mer -
-
ગ્રિલ કલબ ઢેબરા સેન્ડવીચ (જૈન)
#GA4#WEEK15#GRILL#COOKPADGUJARATI#COOKPADINDIA સેન્ડવીચ નાના-મોટા સૌને ભાવતી વાનગી છે અહીં મેં ઢેબરા સાથે ઘણા બધા શાક, બટર, લીલી ચટણી, મેયોનીઝ નો ઉપયોગ કરીને ગ્રીલ સેન્ડવીચ તૈયાર કરી છે. Shweta Shah -
ફ્રાઇડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
#CDYમારા બાળકોના બહુ ફેવરેટ છેખૂબ જ ઝડપથી બની જાય છે Falguni Shah -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
મારા ઘરમાં આ શાક બધાને બહુ ભાવે છે. Falguni Shah -
ટોમેટો વેજીટેબલ ઉપમા (Tomato Vegetable Upma Recipe In Gujarati)
શનિવારઆ રેસિપી ઘઉંના ફાડા માંથી બનાવી છે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5#week5છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#CDYમારા બાળકોના સેન્ડવીચ ઢોકળા બહુ જ ફેવરેટ છે. Falguni Shah -
ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Cheese Grill Sandwich Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16237474
ટિપ્પણીઓ (6)