ગ્રીલ વેજ મસાલા સેન્ડવીચ (Veg Masala Sandwich Recipe in Gujarati)

Falguni Shah @FalguniShah_40
#FAM
મારા ઘરમાં બધા ની બહુ ફેવરેટ છે
ગ્રીલ વેજ મસાલા સેન્ડવીચ (Veg Masala Sandwich Recipe in Gujarati)
#FAM
મારા ઘરમાં બધા ની બહુ ફેવરેટ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટાને બાફી છૂંદો કરી એક પેનમાં તેલ બટર ગરમ થાય પછી તેમાં હિંગ આદું મરચાની લસણ ની પેસ્ટ એક મિનીટ માટે સાંતળી લો
- 2
ત્યારબાદ બટેટાનો છૂંદો ઉમેરો તેમાં જરૂર મુજબ બધા મસાલા કરી બરાબર મિક્ષ કરી લો
- 3
ત્યારબાદ બ્રેડની સ્લાઈસ તેના પર બટર અને ગ્રીન ચટણી લગાવી તેના પર મસાલો ભરી પછી એક બ્રેડની સ્લાઈસ મૂકી પાછું બટર લગાવી બધા વેજીટેબલ સ્લાઈસ મૂકી ઉપરથી ચાટ મસાલો છાંટો અને ત્રીજી સ્લાઈસ બટર લગાવી ઉપર ઢાંકી દો
- 4
ત્યારબાદ ગ્રીલ પેન સેન્ડવીચ મૂકી ઉપરથી બટર લગાવી બદામી રંગની થાય ત્યાં સુધી શેકી લો આ સેન્ડવીચ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે
- 5
ત્યાર બાદ ગરમા-ગરમ સર્વિંગ પ્લેટમાં લઈને ગ્રીન ચટણી અને ટોમેટો કેચપ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
વેજ સેન્ડવીચ(Veg Sandwich Recipe in Gujarati)
#NSD મિત્રો સેન્ડવીચ નું નામ એવું છે કે જે દરેક ને ભાવતી જ હોય છે મારા ઘરમાં સેન્ડવીચ મારી દિકરી જ બનાવતી હોય છે તો ચાલો ઇસી ચીઝી વેજ સેન્ડવીચ જોઈએ..🍞 Hemali Rindani -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5#week5છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#CDYમારા બાળકોના સેન્ડવીચ ઢોકળા બહુ જ ફેવરેટ છે. Falguni Shah -
ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Cheese Grill Sandwich Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
ગ્રીન વેજ. સેન્ડવીચ (Green Veg Sandwich Recipe In Gujarati)
મારા ૧૫ વર્ષ નાં દિકરા નિરામય ને સેન્ડવીચ બહુ પસંદ કરેછે. આજ ની સેન્ડવીચ ની બધીજ તૈયારી નાં ભાગ રુપે બ્રેડ અને વેજીટેબલ અેણે લાવિ આપ્યા#CDY kruti buch -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#SFRશ્રાવણ સ્પેશિયલ રેસીપીઆ વાનગીને સાતમના દિવસે સાંજે ડિનર માટે બનાવી હતી. અને બટાકા બીટ બધું આગલી દિવસે બાફી લીધું હતું. Falguni Shah -
-
-
-
-
-
-
-
વેજ મેયો સેન્ડવીચ (Veg Mayo Sandwich Recipe In Gujarati)
#ChooseToCookમારા બાબા ની ભાવતી વાનગી હમેશા એવી સેન્ડવીચ Sejal Pithdiya -
મુંબઈ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Mumbai Style Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી જોઈને મોઢામાં પાણી આવી જાય છે. મુંબઈ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ Falguni Shah -
-
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe In Gujarati)
#NSD આ સેન્ડવીચ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સવારના નાસ્તા માટે બનાવી શકાય. આ સમૃદ્ધ બનાવવામાં ખૂબજ સરળ છે. બાળકોને પણ બહુ જ ભાવે છે. Nita Prajesh Suthar -
-
-
ચીઝ બટર મસાલા ઢોસા (Cheese Butter Masala Dosa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી લાગે છે મારા બાળકોના બહુ જ ફેવરેટ છે, Falguni Shah -
-
વેજ ચીઝ સેન્ડવીચ (Veg Cheese Sandwich Recipe In Gujarati)
#NSD સેન્ડવીચ ઘણી રીતે બનાવવામાં આવે છે.તે નાના મોટા દરેક વ્યક્તિને ભણાવતી હૉય છે.સેન્ડવીચ કાચી અને સેકેલી બંને રીતે બનાવાય છે મે આજે વેજીટેબલ સેન્ડવીચ બનાવી છે.તે તમને જરૂર ગમશે. Aarti Dattani -
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
આપણે ટોસ્ટ સેન્ડવીચ ખાઈએ છીએ..પણ ગ્રીન સેન્ડવીચ ની મજા જુદી જ છે.એમાં વેજીટેબલ ઉપરાંત માખણ અને ચટણીઓ, ટોમેટો સોસ યુઝ થતો હોવાથી ખુબજ ટેસ્ટી અને જોતાજ મોંમાં પાણી આવી જાય એવી બને છે.😋 અને ઝટપટ બનતી વાનગી છે. Varsha Dave -
બોમ્બે વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ..... ઓલ ટાઈમ ફેવરિટ કોઈપણ ટાઈમે ખાઈ શકો છો તમે. ફેમિલી ના બધાજ મેમ્બરને almost સારી લાગતી હોય છે.. મેં બનાવી છે વેજીટેબલ સેન્ડવીચ કોલેજમાં ,રેલ્વે સ્ટેશન ,પર ટે્નમા , મળતી હોય છે... અને એ ખાવાની મજા પણ અલગ જ હોય છે ખૂબ ખૂબ જ ઓછા સામનો થી બનતી અને ફટાફટ બનતી વેજીટેબલ સેન્ડવીચ....... Shital Desai -
વેજ મેયો સેન્ડવીચ(veg Sandwich Recipe in Gujarati)
#GA4#week12#Mayonnaiseનાના બાળકો સલાડ નથી ખાતા તો આ રીતે સેન્ડવીચ બનાવી ને ઉપર થી ચીઝ નાંખી ને આપીએ તો ચોક્કસ થી ખાઈ જશે. Reshma Tailor -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15141286
ટિપ્પણીઓ (4)