રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટોફી લઇ તેના રેપર કાઢી લો
- 2
એક મીક્સિ બાઉલ માં જેલી ના નાન નાના પીસ કરી નાખી દો દૂધ ખાંડ મિલ્ક પાઉડર ઉમેરી પેસ્ટ બનાવી આ બાઉલ ને ફ્રીઝર મા બે સેટ કરવા માટે મુકી દો
- 3
મલાઈ ને વ્હિસ્કર ની મદદ થી સ્મૂધ પેસ્ટ બનાવી લો બાઉલ ને ફ્રીઝર માંથી બહાર કાઢી તેમા મલાઈ ઉમેરી રિવર્સ મોડ માં એક રસ કરી કેન્ડી મોલ્ડ માં ભરી સાત થી આઠ કલાક સુધી સેટ કરી લો તૈયાર છે કેન્ડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કસ્ટડઁ વીથ સ્ટ્રોબેરી જેલી
#એનિવર્સરી#ડેઝર્ટ્સ/સ્વીટ્સઆ ડેઝટ્ઁસ ખૂબ જ સરળ છે બનાવવામાં અને નાનાં-માેટાં સૈવને ભાવે એવું છે. ઉનાળામાં ખાવાની પણ મજા આવે છે. Ami Adhar Desai -
-
-
-
સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ (Strawberry IceCream Recipe In Gujarati)
#strawberryicecream#icecream#strawberry#valentine2022#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
-
-
-
-
-
ઓરીઓ કેન્ડી (Oreo Candy recipe in gujarati)
મેં ૫ કેન્ડી બનાવી હતી. ૫ કેન્ડી બનાવવા માટે ૪ ઓરીઓ પાઉચ દૂધ લીધું છે. એ રીતે તમે તમારી કેન્ડી પ્રમાણે દૂધ લઈ શકો છો. Charmi Shah -
ચોકલેટ (Chocolate recipe in Gujarati)
#WCD##7 જુલાઈ#માઇઇબુક#પોસ્ટ ૭#ડાર્ક ચોકલેટનું સેવન કરવાથી માનસિક તણાવ દૂર થાય છે. આ અભ્યાસ અનુસાર ચોકલેટનું સેવન કરવાથી તણાવ વધારતા હોર્મોન્સને નિયંત્રિત કરી શકાય છે. ચોકલેટમાં કોકો ફ્લેવનોલ તત્ત્વ રહેલું હોય છે જે વધતી ઉંમરની અસરને સમય કરતા પહેલા અસરકારક થતા અટકાવે છે. સૌની મનપસંદ છે. નીલમ પટેલ (Neelam Patel) -
-
-
ફ્રુટ જેલી કેક (Fruit Jelly Cake Recipe In Gujarati)
#WDહું આ રેસીપી એકતા બેન તથા બધા ગ્રુપ એડમીન સમર્પિત કરું છું.સાથે સાથે એ બધી ટેલેન્ટેડ લેડીસ ને જી સામાન્ય વાનગીને પણ પોતાની આવડતથી એક અલગ જ રંગ રૂપ આપીને સ્પેશિયલ બનાવે છે. Amee Shaherawala -
જેલી (Jelly Recipe In Gujarati)
સાવ સરળ રેસિપી છે..નાના બાળકો ને બનાવતા શીખવાડી દેવી જોઈએ..નાના મોટા સૌની પસંદ.. Sangita Vyas -
-
-
-
સ્ટ્રોબેરી મિલ્ક શેક વીથ વેનીલા સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ
Frozen સ્ટ્રોબેરી 🍓 હતી તો મેં આજે એ use કરી ને મિલ્ક શેક બનાવ્યું. Sonal Modha -
-
વોટરમેલન કેન્ડી સમર સ્પેશિયલ (Watermelon Candy Summer Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#APR Sneha Patel -
-
-
ઓરીયો / માર્શમેલો કેન્ડી (Oreo / Marshmallow Candy Recipe In Gujarati)
#FDS #chocolate pops Ami Desai -
બીસ્કીટ કેન્ડી(Biscuit Candy Recipe In Gujarati)
કીડ્સ ને આ લોકડાઉન મા કેન્ડી નુ મન થાય તો ઈનસ્ટ્ન્ટ ઘર મા રહેલી વસ્તુઓ માથી સહેલાઈથી બની જાય. Avani Suba
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16239986
ટિપ્પણીઓ (8)