ક્રીમી કાજુ દ્રાક્ષ નું આઈસ્ક્રીમ

#RB7
#Week7
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
# માય રેસીપી ઈબુક ચેલેન્જ
ઉનાળાની ગરમીમાં આઇસ્ક્રીમ ઠંડક આપે છે શીતળતાનો અનુભવ કરાવે છે આજ ની રેસીપી મેં મારી ભત્રીજી દર્શિતા ને માટે ખાસ બનાવી છે કાજુ દ્રાક્ષનું આઈસ્ક્રીમ તેનું પ્રિય આઇસ્ક્રીમ છે માટે આજ ની રેસીપી હું તેને ડેડીકેટ કરું છું
ક્રીમી કાજુ દ્રાક્ષ નું આઈસ્ક્રીમ
#RB7
#Week7
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
# માય રેસીપી ઈબુક ચેલેન્જ
ઉનાળાની ગરમીમાં આઇસ્ક્રીમ ઠંડક આપે છે શીતળતાનો અનુભવ કરાવે છે આજ ની રેસીપી મેં મારી ભત્રીજી દર્શિતા ને માટે ખાસ બનાવી છે કાજુ દ્રાક્ષનું આઈસ્ક્રીમ તેનું પ્રિય આઇસ્ક્રીમ છે માટે આજ ની રેસીપી હું તેને ડેડીકેટ કરું છું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક લીટર દૂધ ને ગેસ પર ઉકાળવા મુકો તેમાંથી ચાર ચમચી દૂધ કાઢી દસ નંગ કાજુ ના ટુકડા થઈ મિક્સર જારમાં ક્રશ કરી તેની પેસ્ટ બનાવવી ત્યારબાદ 1/2વાટકી કાજુ અને 1/2વાટકી દ્રાક્ષ ને ગરમ પાણીમાં પલાળવા સોફ્ટ થાય એટલે કાઢીને કોરા કરી તેના નાના નાના ટુકડા કરવા અને વાટકીમાં ભરી લેવા અને વાટકી ભરી લેવા
- 2
ત્યારબાદ દૂધને ઉકાળવું અને તેમાં કાજુની પેસ્ટ નાખવી દૂધને ઉકાળો તેમાં 1 કપ ખાંડ નાખવી ત્યારબાદ ચાર ચમચી કોર્ન ફ્લોર લઈ એક કપ દૂધમાં મિક્સ કરવું ત્યાર પછી તેને ગાળી લેવું દૂધ ને 15 મિનિટ ઉકાળવું ઘટ્ટ થાય એટલે બાજુની મલાઈ અંદર નાખવી દૂધમાં મિક્સ કરેલ કોર્ન ફ્લોર નાખો પછી દૂધ ને એકદમ ચમચા વડે હલાવવું જેથી નીચે બેસી ન જાય આમ પાંચ મિનિટ દૂધને હલાવવું પછી દૂધ તરત ઘટ્ટ થવા માંડશે અને દૂધ ચમચા ને કોટ થાય અને ઘટ્ટ થાય પછી તેને નીચે ઉતારી લેવું તે ઠંડું પડે પછી બે કલાક એર ટાઇટ બોક્સમાં ભરી ફ્રિઝરમાં મૂકો
- 3
૧ કપ તાજી બનાવી લેવી એક લોયામાં બરફ રાખી અને મલાઈ ને મોટા વાટકામાં રાખી બરફ ઉપર મૂકી બિટર વડે હલાવવું જેથી વ્હીપ ક્રીમ તૈયાર થશે પછી ફ્રીઝરમાંથી આઇસક્રીમનું બેજ તૈયાર કરેલું છે તે કાઢી ને તેમાં વ્હીપ ક્રીમ નાખવું અને ફરી બિટર વડે હલાવી એક રસ કરી તેમાં કાજુ અને દ્રાક્ષ ના ટુકડા નાખવા અને ઉપરના ભાગમાં પણ કાજુ-દ્રાક્ષના ટુકડા નાખી ડેકોરેટ કરવું ઉપર ઇલાયચી પાઉડર છાંટવો ને પછી તેને આઠ કલાક માટે કે તેથી વધારે સમય ફ્રીઝરમાં રાખવું આમ આપણો creamy કાજુ દ્રાક્ષ નો આઈસ્ક્રીમ તૈયાર થશે
- 4
આઠ કલાક ફ્રીઝરમાંથી આઈસ્ક્રીમ કાઢી આઇસક્રીમ કાઢવાના સ્પૂન વડે એક કાચની સર્વિંગ ડીશમાં ત્રણ ભાગમાંથી કાઢીને સર્વિંગ ડીશમાં મૂકી ઉપર કાજુ અને બદામ વડે ડેકોરેટ કરી આઇસ્ક્રીમ સર્વ કરવું આ આઈસ્ક્રીમ મેં મારી ભત્રીજી દર્શિતા માટે બનાવેલું છે તે આઈસ્ક્રીમ ખૂબ જ આનંદથી ખાશે તેનો મને આનંદ છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મલાઈદાર રબડી (Malaidar Rabdi Recipe In Gujarati)
નાથદ્વારા(રાજસ્થાન ) ની રબડી પ્રખ્યાત છે. નાથદ્વારા માં માટી ની નાની નાની મટુકી રબડી આપે છે. ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.#GA4#Week8#milk#મલાઈદાર રબડી Archana99 Punjani -
મેંગો મટકા આઈસ્ક્રીમ
#KRઉનાળા ની ગરમી માં ઠંડા ઠંડા આઈસ્ક્રીમ ખાવા ની ખુબ જ મઝા આવે છે અને એમાં જો મેંગો ફ્લેવર મળી જાય તો મઝા જ પડી જાય તો ચાલો.... Arpita Shah -
-
-
કાજુ-ગુલકંદ આઈસ્ક્રીમ
#RB4#week4#My recipe BookDedicated to myself onlyસ્ત્રી ઘરમાં બધા ને ભાવતી રેસીપી નું ધ્યાન રાખે અને બધાને ભાવતું બનાવે પણ કદી પોતાના ગમા-અણગમાનો વિચાર જ ન કરે. આવું પહેલા નાં જમાનામાં થતું પરંતુ આધુનિક સ્ત્રી બધાનો વિચાર કર્યા પછી પોતાનો પણ વિચાર કરતી થઈ છે.આજે મેં મને સૌથી વધુ ભાવતો કાજુ-ગુલકંદ આઈસ્ક્રીમ બનાવ્યો છે. 🌞🌴🏄🎇 Dr. Pushpa Dixit -
ગ્વાવા આઈસ્ક્રીમ - લાલ જામફળનો આઈસક્રિમ
અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB7વીક 7 Juliben Dave -
દુધીનો હલવો(Dudhi Halvo Recipe in Gujarati)
#GA4 #Week4દુધીનો હલવો ગુજરાતીઓનું મનપસંદ સ્વીટ છે દૂરથી હેલ્થ માટે ખૂબ જ સારી છે અને ઠંડક આપે છે તો દરેકે દુધી આવી જોઈએ Kalpana Mavani -
વેનીલા આઈસ્ક્રીમ(vanila icecream recipe in Gujarati)
વેનીલા આઈસ્ક્રીમ એક એવો આઈસ્ક્રીમ છે જેમાં થી જુદા જુદા ફ્લેવરના બધા જ આઇસ્ક્રીમ બનાવી શકાય છે #માઇઇબુક#પોસ્ટ૨૫ Sonal Shah -
-
વેનીલા આઇસ્ક્રીમ (Vanilla Icecream Recipe In Gujarati)
#APR#Cookpad#Cookpadgujarati#Cookpadindia# અથાણા અને આઈસ્ક્રીમ રેસીપીઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપનાર તરોતાજા રાખનાર આઈસ્ક્રીમ ખૂબ જ ઉપકારક છે ઉનાળામાં આઈસક્રીમ અદ્ભુત ઠંડક પૂરી પાડે છે Ramaben Joshi -
-
મેંગો ક્રીમી આઈસક્રીમ (Mango Creamy Icecream Recipe In Gujarati)
#KR#cookpadgujratiઉનાળા ની ગરમી માં ઠંડક આપતો અને બધા ને ભાવતો મેંગો અને તેનો આઈસ્ક્રીમ ખાવા ની ખુબજ મજા આવે છે અને ખુબજ ટેસ્ટી લાગે છે😋🍨🍧 Hina Naimish Parmar -
ઠંડાઈ આઈસ્ક્રીમ
#RB13ઘરમાં રહેલી વસ્તુઓ થી અને મિક્સર જાર ની મદદથી બનાવો cool કુલ ઠંડાઈ ice cream ગરમીની સીઝનમાં એક સાથે ડબલ ફાયદો મેળવો ઠંડાઈ આઇસ્ક્રીમ દ્વારા. એક તો આઈસ્ક્રીમ અને એ પણ ઠંડાઈ નો તો થઈ ગયું ને ડબલ... Sonal Karia -
-
-
-
-
બ્લુ માચા આઈસ્ક્રીમ (Blue Matcha Ice Cream recipe in Gujarati)
#APR#RB7ઉનાળામાં અતિશય ગરમી પડે ત્યારે હેલ્થ કોન્શિયસ લોકો માટે પણ આઈસ્ક્રીમ અને ઠંડા પીણા થી દુર રહેવું મુશ્કેલ થઈ જાય છે તો આજ ની મારી રેસિપી હેલ્થ કોન્શિયસ લોકો ને ડેડીકેટ કરું છું. બ્લુ માચા પાવડર ના ઘણા બધા ફાયદા છે. એના સેવનથી આંખોનું તેજ વધે છે,ફેસ પર થી કરચલીઓ દૂર કરે છે , અસ્થમા અને દાહ એટલે કે બળતરા સામે લડવામાં મદદ કરે છે. તો એનો ઉપયોગ કરી ને મેં સમર સ્પેશિયલ આઇસ્ક્રીમ બનાવી હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક રેસીપી શેર કરી છે તો ટ્રાય જરૂર કરજો. Harita Mendha -
પિસ્તા વેનીલા આઈસ્ક્રીમ (Pista Vanilla Ice Cream Recipe In Gujarati)
#APR આઈસ્ક્રીમ ની વાત આવે ત્યારે નાના મોટા બડા ના મો માં પાણી આવી જાય..આજે મેં પિસ્તા વેનીલા આઈસ્ક્રીમ ટ્રાય કરીયો.મસ્ત બનીયો છે. Harsha Gohil -
-
કેસર એલચીયુક્ત દૂધ (Kesar Elaichi Milk Recipe In Gujarati)
શિયાળામાં કેસર ઈલાયચી વાળું ગરમ ગરમ દૂધ પીવાની ખૂબ જ મજા આવે છે, જે શરીરમા તાજગી આપે છે Pinal Patel -
કેરેમલ ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ(Caramel dryfruits icecream recipe in gujarati)
#GA4#Week10#ફ્રોઝનઆઈસ્ક્રીમ ખાતા જ ઠંડક નો અનુભવ થાય છે. તેથી જ તો આઇસ્ક્રીમ સૌને ભાવે છે. કેરેમલ આઈસ્ક્રીમ નો ટેસ્ટ કેરેમલ ને લીધે ક્રંચી ટેસ્ટ આવે છે. ફુલ ઓફ કેરેમલ અને ડ્રાયફ્રુટ નાખીને બનાવાતો આઈસ્ક્રીમ બનાવવામાં પણ સરળ છે. ટેસ્ટ માં પણ બેસ્ટ છે. Pinky Jesani -
-
લીંબુ નું ગળ્યું અથાણું- આચારી ગળ્યા લીંબુ (ઓઇલ ફ્રી)
અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB7વીક 7#ઓઇલફ્રી Juliben Dave -
મલાઇ મેસુબ (Malai Mesub recipe in gujarati)
#સમરઉનાળાની ગરમીમાં મલાઇ મેસુબ ખાવાથી ઠંડક થાય છે અને ટેસ્ટ મા ખુબજ સરસ છે Nisha H Chudasama -
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate ice cream recipe in gujrati)
#મોમચોકલેટ આઈસ્ક્રીમ મારા પરિવારના દરેક સભ્યોને ખૂબ જ ભાવે છે એટલે હું વારંવાર બનાવું છું Kajal Panchmatiya -
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream Recipe In Gujarati)
ગરમી નું season ચાલુ થાય એટલે બધાને આઈસ્ક્રીમ યાદ આવી જ જાય...મે પણ મારા kids નો ફેવરિટ ચોકલેટ આઈસ્ક્રીમ બનાવ્યો છે... Kinjal Shah -
કોલ્ડ કોકા વીથ આઈસ્ક્રીમ (Cold cocoa with icecream recipe in Guj
#RB1#week1#SM#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળાની ગરમીમાં કંઈક ઠંડુ પીવાની ઇચ્છા બધાને થતી હોય છે. કોલ્ડ કોકા તેના નામ પ્રમાણે જ એકદમ ચિલ્ડ વધુ સારું લાગે છે. કોલ્ડ કોકા એક તો એકદમ ઠંડુ અને તેમાં પણ તેનો ચોકલેટી ટેસ્ટ નાના-મોટા સૌને મજા પડી જાય તેવો હોય છે. તો ચાલો જોઈએ આ ઠંડું-ઠંડું ચોકલેટી કોલ્ડ કોકા કઈ રીતે બને છે. Asmita Rupani
More Recipes
- ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
- પાઇનેપલ રાયતુ (Pineapple Raita Recipe In Gujarati)
- હોટ ચોકલેટ કોફી (Hot Chocolate Coffee Recipe In Gujarati)
- ઈન્સ્ટન્ટ કુલ્ફી (Instant Kulfi Recipe In Gujarati)
- કાચી કેરી અને કાંદા નું ઇન્સ્ટન્ટ કચુંબર (Kachi Keri Kanda Instant Kachumber Recipe In Gujarati)
ટિપ્પણીઓ