ક્રિમી મેક્રોની પાસ્તા (creamy macaroni pasta recipe in Gujarati)

#ફટાફટ
જ્યારે અચાનક ભૂખ લાગે ને ફાટફટ બને એવું કઈક યમ્મી ખાવા નું મન થાય તો નાના કે મોટા બધાને એક ક નામ યાદ આવે....પાસ્તા... 😂😂😂
ક્રિમી મેક્રોની પાસ્તા (creamy macaroni pasta recipe in Gujarati)
#ફટાફટ
જ્યારે અચાનક ભૂખ લાગે ને ફાટફટ બને એવું કઈક યમ્મી ખાવા નું મન થાય તો નાના કે મોટા બધાને એક ક નામ યાદ આવે....પાસ્તા... 😂😂😂
રાંધવાની સૂચનાઓ
- 1
2 ગ્લાસ પાણીમાં નમક ને 1 ચમચી તેલ નાખી ને ઉકળી લો. પાણી ઉકળે પછી એમાં પાસ્તા નાખો. 10 મિનિટ પછી પાસ્તા ચડી ગયા હશે એને ચારણી માં કાઢી ઉપર થી થનડું પાણી નાખી દો ને 1 ચમચી તેલ નાખી મિક્સ કરી લો, જેથી આ ચોંટે નહિ.
- 2
એક કડાઈ માં બટર ગરમ કરી એમાં લીલું મરચું ને ડુંગળી નાખી સાંતળો. ત્યારબાદ એમ મેંદો નાખી ને બરોબર સેકી લો.લોટ શેકાય જાય ત્યારે એમ દૂધ નાખી ને મિક્સ કરી લો.ધ્યાન રાખો કે ગાંઠ ન પડે,જરૂર પડે તો થોડું પાણી ઉમેરવું. વાઈટ સોસ ઘટ્ટ થાય પછી એમ નમક ખાંડ, ચિલી ફ્લેક્સ, મિક્સ હબ નાખી મિક્સ કરી લો.
- 3
ત્યારબાદ વાઈટ સોસ માં બાફેલા પાસ્તા ઉમેરી દો. મિક્સ કરી ને પાસ્તા સર્વિંગ બાઉલ માં લઇ ને ઉપર થી ચીઝ છીણી લો. બસ ત્યાર છે મેક્રોની પાસ્તા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેક્રોની પાસ્તા (Marconi Pasta Recipe In Gujarati)
#GA4#Week5#Italianઇટાલિયન ફૂડ નું નામ આવે અને દિમાગ માં પિત્ઝા આવે ક્યાં તો પાસ્તા આવે. મારા દીકરા ને પૂછી ને જો જમવાનું બનવાનું હોય તો રોજ પાસ્તા જ બને. મેક્રોની એ પાસ્તા નો એક પ્રકાર જ છે, જેનો આકાર હાથ ની કોણી જેવો હોય છે.હું મેક્રોની પાસ્તા ને મિલ્ક અને બટર ના ટ્વીસ્ટ સાથે બનાવુ છું. પેને પાસ્તા માં હું તે ઉમેરતી નથી. પાસ્તા સોસ હું દેલ મોન્ટે, વીબા અને વિંગ્રિન્સ નો ઉપયોગ કરું છું. આજે મૈં દેલ મોન્ટે નો પાસ્તા સોસ ઉપયોગ કર્યો છે. Nilam patel -
મેક્રોની પાસ્તા (Macaroni Pasta Recipe In Gujarati)
#GA4#Week5#italianપાસ્તાએ નાના-મોટા સૌને ગમે એવી આઈટમ છે, તે સલાડમાં જમવામાં નાસ્તામાં ગમે તે રીતે જમવામાં લઈ શકાય છે. તે ચીઝ વારા, વાઈટસોસ, રેડ સોસ અલગ-અલગ ટાઈપ માં બનાવવામાં આવે છે. Minal Rahul Bhakta -
-
ક્રીમી ચીઝ પાસ્તા (Creamy Cheese Pasta Recipe In Gujarati)
#prc#પાસ્તા રેસિપી ચેલેન્જ Suchita Kamdar -
-
પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ(Pizza Pasta Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ નું નામ પડતાં જ નાના મોટા સૌ કોઈના મોંઢા માં પાણી આવે છે.. ખરું ને??તેમાં પણ જો સૌ કોઇ ના ફેવરિટ પાસ્તા અને પિઝ્ઝા પણ સેન્ડવીચ સાથે મળી જાય તો?? ખાવા ની મજા ત્રણ ગણી થઈ જાય!! ચાલો તો આજે બનાવીએ પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ.. આજે આપણે વ્હાઈટ સોસ પાસ્તા બનાવશું.#NSD Charmi Shah -
ઈટાલીયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5ઇટાલિયન પાસ્તાપાસ્તા એ અલગ અલગ બહુ રીતે બનાવી શકાય છે.માટે મારા કીડસ માટે બનાવતી હોવ ત્યારે હું વ્હાઈટ ગ્રેવી પાસ્તા બનાવું છું. Jagruti Chauhan -
ચીઝ મેક્રોની (Cheese Macaroni Recipe In Gujarati)
નાસ્તા માટે પાસ્તા એ બેસ્ટ ઓપશન છે .જે સવારે કે સાંજે લઈ શકાય .તેમાં વેજિટેબલ અને ચીઝ ઉમેરવાથી હેલ્ધી બને છે .બાળકો ને અને મોટા ને બધા ને ભાવે છે .આમાં કોબી ,ગાજર ,કેપ્સીકમ ઉમેરવાથી બાળકો ન ખાતા હોય તો પણ આવી વાનગી માં ખાઈ લે છે .અને ઝડપ થી બની પણ જાય છે . Keshma Raichura -
ઈટાલીયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)😊
નાના મોટા બધાને ગરમાગરમ પાસ્તા ખાવાની મઝા આવે Bhavana Shah -
-
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta recipe in Gujarati)
#RC3#week3#cookpadgujarati#cookpadindia પાસ્તા એક ઈટાલિયન વાનગી છે. પાસ્તાનું નામ પડતાજ નાના બાળકો ફટાફટ ખાવા માટે તૈયાર થઈ જાય છે. પાસ્તા રેડ સોસ અથવા વ્હાઈટ સોસ અથવા તો રેડ એન્ડ વ્હાઈટ સોસ એમ પીંક સોસ માં પણ બનાવવામાં આવે છે. આજે મેં રેડ સોસમાં પાસ્તા બનાવ્યા છે. ટોમેટો પ્યુરી, ડુંગળી, લસણ અને ઇટાલિયન હર્બસ દ્વારા બનાવવામાં આવતા આ પાસ્તા ખુબ જ સરસ લાગે છે. રેડ સોસ પાસ્તા ડિનરમાં, પાર્ટીમાં, સ્નેક્સમાં કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ બનાવી શકાય છે. Asmita Rupani -
મગ પાસ્તા (Mug Pasta recipe in Gujarati)
#prc#cookpadgujarati#cookpadindia પાસ્તા ઘણા બધા અલગ અલગ શેઈપમાં અને અલગ અલગ ટાઈપ ના મળતા હોય છે. આ પાસ્તાને બનાવવાની રીત પણ થોડી થોડી અલગ હોય છે. Pasta in red sauce, pasta in white sauce, pasta in pink sauce એ રીતે અલગ-અલગ સોસ નો ઉપયોગ કરીને પણ અલગ અલગ સ્વાદના પાસ્તા બનાવી શકાય છે. મેં આજે એલ્બો મેક્રોની પાસ્તા ને રેડ સોસ માં બનાવ્યા છે. આ પાસ્તાને મેં મગમાં ઉમેરી બેક કરી સર્વ કર્યા છે. આ રીતના પાસ્તા ખાવા ની નાના બાળકોને તો ખુબ મજા આવતી હોય છે. તો ચાલો જોઈએ આ પાસ્તા મેં કઈ રીતે બનાવ્યા છે. Asmita Rupani -
ઇટાલિયન વેજ ચીઝી પાસ્તા (Italian Veg Cheesy Pasta Recipe In Gujarati)
પાસ્તા નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. સ્પેશિયલ ઇટાલિયન સ્ટાઈલ.તો આજે મેં લંચ માં બનાવ્યા ઇટાલિયન વેજ ચીઝી પાસ્તા. Sonal Modha -
મેક & ચીઝ મેક્રોની પાસ્તા (Mac & Cheese Macaroni Pasta Recipe In Gujarati)
આ રેસીપી મેં મારાં બાળકો માટે બનાવી છે. જે બાળકો વેજીટેબલ નથી ખાતા એના માટે બેસ્ટ રેસીપી છે. બાળકો ને પાસ્તા તો ભાવતા જ હોય છે. Bindiya Nakhva -
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
ટ્રેડીંગ રેસીપી ઓફ ઓક્ટોબર#TRO : મસાલા પાસ્તાપાસ્તા એક ઇટાલિયન રેસીપી છે કે નાના મોટા બધાને ભાવતી હોય છે અને તેમાં પણ ભરપૂર ચીઝ નાખી બનાવવામાં આવે તો તો બધાના મોઢામાં પાણી આવવા લાગે છે તો આજે મેં મસાલા પાસ્તા બનાવ્યા. Sonal Modha -
ક્રિમી સેઝવાન પાસ્તા રેસીપી (Creamy Schezwan Pasta Recipe In Gujarati)
#FDS#Schezwan#pasta Ami Desai -
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
હેલ્થી અને ટેસ્ટી જટપટ બને તેવા ઇટાલિયન પાસ્તા, નાના બાળકો થી લઈ ને મોટા લોકો બધા ને ભાવે તેવા પાસ્તા જે નાસ્તા માં અને જમવા માં પણ ચાલે.તો ચાલો આપડે તેની રેસિપી જોઈએ. Mansi Unadkat -
-
પીન્ક સૉસ મેક્રોની
પાસ્તા - મેક્રોનીનું નામ પડતા જ બાળકો આનંદ અનુભવે. એમને સાંજના ડિનરમાં આપો તો ખુશી ખુશી ખાશે.#RB7 Vibha Mahendra Champaneri -
ક્રીમી પાસ્તા(Creamy pasta recipe in Gujarati)
#GA4#Week12#MAYONNAISE- મેયોનિસ બાળકો અને મોટા બધા ને પસંદ હોય જ. ઇટાલિયન પાસ્તા માં એનો ઉપયોગ બહુ જ ટેસ્ટી લાગે છે. અહીં મેયોનીઝ ના અલગ ફ્લેવર્સ લીધા છે જેનાથી ડીશ વધુ ટેસ્ટી લાગે છે. Mauli Mankad -
-
-
વેજીટેબલ પાસ્તા
#prc આજકાલ ના યુવાનો કે બાળકો ને પાસ્તા ખુબ ભાવે છે . પાસ્તા નું નામ સાંભળતા જ તેમને ભૂખ ન લાગી હોય પણ પાસ્તા જોઈ ને જ ખાવા લાગે છે .પાસ્તા ઘણા પ્રકાર ના મળે છે .મેં વેજીટેબલ પાસ્તા બનાવ્યા છે .ટેસ્ટ માં બહુ ટેસ્ટી લાગે છે . Rekha Ramchandani -
પાસ્તા (Pasta Recipe In Gujarati)
#GA4#Week5#ItalianPasta પાસ્તા એક એવી ઇટાલિયન વાનગી છે જે નાના બાળકો તેમજ મોટા ઓ ને પણ ભાવતી વાનગી છે. Heejal Pandya -
-
ક્રિમી પાસ્તા
#HMપાસ્તા રેડ ,વાઇટ ,ગ્રીન બનતા હોય છે હું આ પાસ્તા માં રેડ સોસ મલાઈ અને દૂધ નાખું છું. Ajay Mandavia -
-
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5 સૌથી સરળ અને જો શિયાળામાં બનાવવામાં આવે તો બધા જ શાકભાજી સાથે અને બધા જ ઇંગલિશ વેજીટેબલ સાથે ખૂબ જ ટેસ્ટી, અને નાના મોટા બધાને ભાવે એવા હોય છે આ ઇટાલિયન પાસ્તા Nikita Dave -
ફ્રૂટી બેક્ડ મેક્રોની (Fruity baked macaroni Recipe In Gujarati)
મેક્રોની કે બીજા કોઇપણ પાસ્તા એટલે બાળકોની બહુ જ ભાવતી વાનગી. તેમાં સાથે ક્રીમી ચીઝી વ્હાઈટ સોસ અને એક્ઝોટીક ફ્રૂટ્સ નું કોમ્બીનેશન હોય તો કોઇને પણ ભાવે જ....#GA4#ઇટાલીયન#week5#post1 Palak Sheth -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
પાસ્તા એક ઇટાલિયન ડીશ છેઅલગ અલગ રીતે બને છેછોકરાઓ માટે બનાવે છેઆજે મેં વ્હાઈટ સોસ પાસ્તા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#prc chef Nidhi Bole
More Recipes
ટિપ્પણીઓ (3)