વેજ ચિઝી મસાલા પાસ્તા

પાસ્તા નું નામ સાંભળતા જ બચ્ચાપાર્ટી ખુશ ખુશ થઈ જાય પાસ્તા કોઈ પણ હોય પણ તે લોકોને ખુબજ ભાવે આમ તો પાસ્તા ઘણી જાતના થાય છે તો આજે મેં એલબો વેજ પાસ્તા બનાવ્યા છે કેમકે ઘણા બાળકો શાક નથી ખાતા તો મેં તેને હેલ્દી બનાવની કોશિશ કરી છે આ રીતે પાસ્તા બનાવથી તે લોકો હોંશે હોંશે ખાશે તો વેજ પાસ્તા ની રીત જોઈ લઇએ.
વેજ ચિઝી મસાલા પાસ્તા
પાસ્તા નું નામ સાંભળતા જ બચ્ચાપાર્ટી ખુશ ખુશ થઈ જાય પાસ્તા કોઈ પણ હોય પણ તે લોકોને ખુબજ ભાવે આમ તો પાસ્તા ઘણી જાતના થાય છે તો આજે મેં એલબો વેજ પાસ્તા બનાવ્યા છે કેમકે ઘણા બાળકો શાક નથી ખાતા તો મેં તેને હેલ્દી બનાવની કોશિશ કરી છે આ રીતે પાસ્તા બનાવથી તે લોકો હોંશે હોંશે ખાશે તો વેજ પાસ્તા ની રીત જોઈ લઇએ.
રાંધવાની સૂચનાઓ
- 1
પાસ્તાને એક વાસણમાં પાણી લઈને તેને ગેસ ઉપર ગરમ મૂકવું તે ગરમ થાય ત્યારે તેમાં થોડું નમક ને એક ચમચી તેલ નાખીને તેમાં પાસ્તા નાખવા તેલ નાખવાથી પાસ્તા ચીપકે નહિ તે બોઇલ થાય ત્યાં સુધી મા વેજ ને જીણા સમારવા
- 2
તેને સમારીને એક બાજુ રાખવા ને પાસ્તાને ચેક કરીને તે થઈ જાય એટલે એક કાણા વાળા વાસણમાં કાઢી ને નિતારવા ઉપરથી ઠન્ડું પાણી રેડવું તેનાથી પાસ્તા છુટા રહેશે તેનો ફોટો લેતા ભુલી ગઈ છું પણ મેં રીત લખીછે ત્યારબાદ એક વાસણમાં તેલ એક ચમચી લેવું તે ગરમ થાય ત્યારે તેમાં આદુમરચાની પેસ્ટ નાખવી ને સાંતડવી
- 3
ત્યારબાદ તેમાં જીણા સમારેલાં ગાજર નખીને સાંતડવા પછી તેમાં સમારેલું કેપ્સિકમ નાખવું ને સાતડવું ત્યારબાદ ટામેટું સમારેલું નાખવું આ રીતે એક પછી એક નાખતું જવું ને સાતડવું કેમકે અમુક સાક જલ્દી સતડાઈ છે ને અમુક ને વાર લાગેછે એટલે આ રીત કરવી જરૂરી છે
- 4
ત્યારબાદ મસાલા કરવા મિક્સ હબ્સ ઓરેગાનો બધાં શોશોષ નાખી ને પાસ્તા પણ સાથે નાખીને મિક્સ કરવા
- 5
તે મિક્સ થાય પછી ગેસ બન્ધ કરીને બાઉલમાં લઈને ચીઝ ગ્રેટેડ કરીને સર્વ કરવા તો તૈયાર છે પાસ્તા
- 6
પાસ્તા રેડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેને પીઝ પાસ્તા
આ રેસીપી ફ્યુઝન છે જેને મેં બપોરે રોટલી વધી હોય તે માંથી બનાવી છે એટલે કે એક ઇન્ડીન બીજી ઇટાલિયન બન્ને મિક્સ થાયું ફ્યુઝન નામ મળ્યુ ઘણાના ઘરમાં બપોરની વધેલી રસોઈ સાંજે રાતે નથી ખાતા તો હું કઈ ને કઈ અલગ બનાવું છું ને ઘરના લોકો હોંશે હોંશે ખાય છે તે લોકોને ખબર પણ નથી પડતી કે સેમાંથી બન્યું છે તે લોકો જમી લે પછી કહેવાનું તો ખુશ પણ થાય ને ખાય પણ ખરી તો ચાલો હું અહી ફ્યુઝન રેસીપીની રીત આપું છું Usha Bhatt -
વેજ નુડલ્સ પાસ્તા
આમ વેજીટેબલ પસંદ હોય કે ના હોય પણ પાસ્તા નુડલ્સ નામ સાંભળતા જ વેજીટેબલ પણ પસંદ આવી જાય છે અને હેલ્ધી ડાયટ પણ થાય છે. બાલકો બહુ જ પસંદ કરે છે પાસ્તા નુડલ્સ Kruti Shah -
વેજીટેબલ પાસ્તા
#prc આજકાલ ના યુવાનો કે બાળકો ને પાસ્તા ખુબ ભાવે છે . પાસ્તા નું નામ સાંભળતા જ તેમને ભૂખ ન લાગી હોય પણ પાસ્તા જોઈ ને જ ખાવા લાગે છે .પાસ્તા ઘણા પ્રકાર ના મળે છે .મેં વેજીટેબલ પાસ્તા બનાવ્યા છે .ટેસ્ટ માં બહુ ટેસ્ટી લાગે છે . Rekha Ramchandani -
ચીઝી પાસ્તા ઈન રેડ ગ્રેવી (Cheesy Pasta In Red Gravy Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ચીઝી પાસ્તા ઈન રેડ ગ્રેવીપાસ્તા નું નામ સાંભળતા નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. થોડા સ્પાઈસી હોય તો ખાવાની મજા આવે. હું પાસ્તા માં થોડા વેજીટેબલ નાખી ને બનાવું છું તો એ બહાને છોકરાઓ ને green વેજીટેબલ ખવડાવી શકાય. તો આજે મેં રેડ સોસ વાળા પાસ્તા બનાવ્યા. Sonal Modha -
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
#TRO દિવાળી માં કામ વધારે રહે નાસ્તા બનાવવા ના હોવાથી ઝટપટ બની જાય એવું અને છોકરાઓ ની પસંદ ના મસાલા પાસ્તા બનાવિયા છે ટેસ્ટી અને ફટાફટ બની જાય છે hetal shah -
ચીઝ પનીર મેકક્ષીકન ગ્રીલ્ડ સેન્ડવીચ
#goldenapron3#week 9ચીઝ પનીર મેક્સિકન ગ્રીલ્ડ સેન્ડવીચ નામ તો સાંભળ્યું હશે ને ઘણા લોકોએ આનો ટેસ્ટ પણ કર્યો હશે તે ઘણી રેસ્ટોરન્ટ મા બનતી હોયછે ને હવે તો તેના શોખીનો ઘણી જગ્યાએ તેનો સ્વાદ પણ માણ્યો હશે તે સ્વાદમાં પણ લાજવાબ છે ને જેને સ્વીટકોર્ન ભાવતી હશે તે તો જરૂરથી આ રેશીપી નો સ્વાદ માણતા પણ હશે મેં તો કોશિશ કરીછે તે ઘરની બનાવની ખૂબ જ સરસ થાયછે બીજું રેસ્ટોરન્ટ કરતા ઘરનું ચોખ્ખુ પણ ખરું તે પણ આપણા ટેસ્ટનું બનાવી શકાય તો આજે મેં આ સેન્ડવીચ બનાવી છે તેની રીત જાણી લો Usha Bhatt -
વેજિટેબલ મેક્રોની પાસ્તા(vegetable macroni pasta in Gujarati)
#GA4#week5વેજિટેબલ પાસ્તા નાના છોકરા ના લંચ બોક્સ મા ભરવા માટે ખૂબ જ સરસ વસ્તુ છે આમ નાના છોકરા ગણા વેજિટેબલ નથી ખાતા પણ આના લીધે એ વેજિટેબલ પણ ખાઈ શકે છે આમ તો આ ઇટાલિયન વસ્તુ છે પણ આજે આપડે એને ગુજરાતી રીતે બનાવીશુ તો એના માટે આપડે આ વસ્તુ ની જરૂર પડશે. Jaina Shah -
મસાલા પેને પાસ્તા (Masala Penne Pasta Recipe In Gujarati)
#CDY 14 નવેમ્બર એટલે બાળ દિવસની ઉજવણીનું Week... બાળકો ને ભાવતી વાનગીઓ માં પાસ્તા અને નુડલ્સ પ્રથમ સ્થાન પર આવે...ડિનરમાં જો પાસ્તા મળી જાય તો બાળકો અને વડીલો પણ ખુશ ખુશાલ થઈ જાય..અમે મસાલા પાસ્તા બનાવી ને મારી પૌત્રી સાથે બાલ દિન ની ઉજવણી કરી.. Sudha Banjara Vasani -
મિક્સ વેજ મેક્રોની એલ્બો પાસ્તા (Mix Veg Macaroni Elbo Pasta Recipe In Gujarati)
#prc #2 Prafulla Ramoliya -
ચાઈનીઝ પાસ્તા (chinese pasta recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ 4 આમ તો આપડે mostly ઇટાલિયન પાસ્તા વધારે બનાવીએ છે, પણ આજે મેં એમાં થોડું ટ્વિસ્ટ આપીને ચાઈનિઝ પાસ્તા બનાવ્યા જે ખૂબ જ મસ્ત બન્યા હતા. Savani Swati -
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#MRCપાસ્તા ઈન રેડ ગ્રેવી વિથ ચીઝ.આ પાસ્તા બનાવવા માટે રેડ સોસ ન હોય તો પણ ઝડપથી બની જાય છે. Urmi Desai -
વેજ. પોટેટો પાસ્તા
#નાસ્તોઅત્યારે બ્રેકફાસ્ટનો કોન્ટેસ્ટ ચાલી રહ્યો છે. જ્યારે પણ બ્રેકફાસ્ટની વાત આવે ત્યારે આપણે એવું વિચારીએ કે તે પ્રમાણમાં હેલ્ધી હોવો જોઈએ. તેમાં પણ આપણે તો બ્રેકફાસ્ટમાં રાતની વધેલી ભાખરી-રોટલી કે થેપલાં ખાઈ લઈએ પરંતુ અત્યારનાં બાળકોને તો ઈન્સ્ટન્ટ નૂડલ્સ, પાસ્તાનો સ્વાદ ચટકારવાની આદત પડી ગઈ છે જે મેંદાનાં બનેલા હોય છે. તેમાં પણ અત્યારનાં બાળકો મિત્રો સાથે બહાર ક્રિકેટ રમવા કે બીજી કોઈ એક્ટિવિટીમાં ઓછો રસ ધરાવે છે. સ્માર્ટ ફોન અને લેપટોપનાં આ આધુનિક યુગમાં તેઓ તેમાં જ રચ્યાપચ્યા રહે છે જેના કારણે તે નૂડલ્સ-પાસ્તા જેવું જંકફૂડ પચાવી શકતા નથી અને નાની ઉંમરમાં મેદસ્વીતાનો શિકાર બને છે. તો આજે હું બાળકોને ભાવતા પાસ્તાની હેલ્ધી રેસીપી પોસ્ટ કરું છું. આ પાસ્તા મેંદામાંથી નહીં પણ બટાકામાંથી બનાવેલા છે. જે માર્કેટમાં સરળતાથી મળી રહે છે. જનરલી તો આ પાસ્તા ઉપવાસમાં ફ્રાયમ્સ તરીકે તળીને ખાવામાં આવે છે પરંતુ તે બટાકામાંથી બનાવેલા હોવાથી તેને પાણીમાં બોઈલ કરીને વેજિટેબલ્સ, કેચઅપ અથવા દૂધ અને ચીઝ ઉમેરીને વ્હાઈટ સોસ પાસ્તા બનાવી શકાય છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તથા રેગ્યુલર પાસ્તા કરતાં પ્રમાણમાં હેલ્ધી હોય છે તો બાળકોને જ્યારે પાસ્તા ખાવાની ઈચ્છા થાય ત્યારે આ રીતે બનાવીને સર્વ કરી શકાય છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ચીઝી પાસ્તા(Cheesy pasta recipe in gujarati)
#GA4#Week10 યમી એન્ડ ટેસ્ટી આજે મેં બે સ્ટાઈલમાં પાસ્તા બનાવ્યા છે. ટોમેટોની સાથે મસાલા પાસ્તા. Varsha Monani -
પાસ્તા (Pasta Recipe In Gujarati)
#GA4#Week5#Italianમે આજે આયા પાસ્તા બનાવ્યા છે. એમાં મે મારી રીતે થોડાક અલગ રીતે બનાવ્યા છે.એમાં મે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે. Hemali Devang -
પાસ્તા પોપ્સ (Pasta Pops Recipe In Gujarati)
#prcપાસ્તા એ આજકાલ બાળકો ને ખૂબ ભાવતી વાનગી છે.,. માર્કેટ માં અનેક પ્રકાર ના પાસ્તા મળે છે...હવે તો મેગી ની જેમ પાસ્તા ખૂબ ઝડપથી બની જાય તેવા રેડી પણ મળે છે .... મે પેને પાસ્તા ને એક અલગ રીતે સર્વ કર્યા છે જે બાળકો ને ખૂબ પસંદ આવશે Hetal Chirag Buch -
વેજ. પાસ્તા
#બર્થ ડેકુકપેડ ની બર્થડે માટે પહેલા તો "Happy birthday cookpad" બર્થડે બાળકો,યુવાનો ,તથા નાના મોટા સૌ માટે સ્પેશ્યલ હોઈ છે. બર્થડે માં જે નો પણ હોઈ તેની ભાવતી વાનગી બનાવી ને સ્પેશિયલ બનાવી એ છી. પિઝા,સમોસા,નોડલ્સ, વગેરે જ પણ ભાવતું હોઈ એ. આજે મેં પાસ્તા બનાવ્યાં છે. વેજ. પાસ્તા.જે બાળકો,ટીનેજર્સ,ના ખૂબ પ્રિય હોઈ છે.તો બાળકો ના ફેવરિટ પાસ્તા. Krishna Kholiya -
વેજ. ચાઇનીઝ પાસ્તા (Veg Chinese Pasta Recipe In Gujarati)
#GA4#week14#cookpadindia#cabbageવેજ. ચાઈનીઝ પાસ્તા નાના થી લઇ મોટા વારંવાર માગશે.અત્યારે લીલી ડુંગળી લસણ અને બધા શાક મસ્ત આવે છે તો આ વેજ.ચાઈનીઝ પાસ્તા ખાતા રહી જાશો. Kiran Jataniya -
-
-
-
રેડ સોસ મેક્રોની (Red Sauce Macaroni Recipe In Gujarati)
પાસ્તા નાના બચ્ચા કે મોટા બંને ને ભાવતી વાનગી.પાસ્તા ઇન્ડિયા કરતા બહાર વધુ ખવાતી વસ્તુ છે. જેમ અપને સુકવણી કરીએ એ રીતે એ લોકો ફ્રેશ પાસ્તા પણ બનાવે અને અને સ્ટોર પણ કરે.પાસ્તા ના બહુ અલગ અલગ શેપ હોય છે. જેમ કે મેક્રોની ટ્યૂબ રિબિન..પાસ્તા ને બહુ અલગ અલગ રીતે તમે સર્વ કરી શકો છો જેમ કે સૂપ, સલાડ, મેઈન કોર્સ.તો ચાલો તમે પણ બનાવી લો આ યમી પાસ્તા મેક્રોની Vijyeta Gohil -
વાઈટ અને રેડ સોસ પાસ્તા (White and Red sauce pasta recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મેં વાઈટ અને રેડ સોસ પાસ્તા બનાવ્યા છે જે મારા ચાઈલ્ડ ને ભાવે છે...તમે પણ જરૂર થી ટ્રાય કરજો... Dharti Vasani -
સ્વીટ કોર્ન સૂપ
શુપ તો ઘણી જાતના બનેછે ને લગભગને ભાવે પણ છે તે હેલ્દી પણ છે શિયાળામાં ગરમાગરમ શુપ મળે તો બધા ખુશ ખુશ થઈ જાય ટામેટાનું વતાણાનું મિક્સ વેજીટેબલ કઠોળનું આરીતે ઘણા શુપ હોય છે તો આજે મેં સ્વીટકોર્ન શુપ બનાવ્યું છે Usha Bhatt -
-
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
#TRO#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે ઇન્ડિયન ટેસ્ટના દેશી મસાલા પાસ્તા બનાવ્યા છે. આ પાસ્તા બનાવવા માટે ઇન્ડિયન મસાલા અને થોડા ઇટાલિયન મસાલાનો પણ ઉપયોગ કર્યો છે. આ પાસ્તા નો દેશી ઇન્ડિયન ટેસ્ટ નાના-મોટા સૌને ભાવી જાય તેવો બને છે. આ પાસ્તા ને બાળકોના લંચ બોક્સમાં કે મોટા ના ટિફિન બોક્સમાં કે પછી પાર્ટી સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય છે. Asmita Rupani -
વેજ પાસ્તા (Veg. Pasta Recipe In Gujarati)
જલ્દી અને રજા માં બાળકો પણ બનાવી શકે એવી લિજ્જતદાર ડિનર ની રેસિપી. ચટપટા વેજ પાસ્તા(ઓલ ઈન વન બાઉલ) Sushma vyas -
વેજ કોમ્બિનેશન રાઈસ
#ઇબુક#દિવસ ૧એમ તો બધા નૂડલ્સ ખાતા જ હોઈ છે અને બધા નું ફેવ. પણ હોઈ છે પણ મે આજે તેમાં બધા વેજિટેબલ નો યુઝ કરીને તેને અલગ રીતે બનાવ્યું છે જેમાં રાઈસ અને સાથે સાથે નૂડલ્સ બંને ને એક મિક્સ કરીને એક અલગ રીતે બનાવ્યું છે જે ખૂબ જ સરળ અને ખૂબ જ ટેસ્ટી પણ લાગશે. તો તમે પણ બનાવજો આ સ્વાદિષ્ટ ડિશ જેનું નામ છે વેજ કોમ્બિનેશન રાઈસ .. મેહુલ પ્રજાપતી કાનુડો -
હેલ્ધી ટ્રાય કલર પાસ્તા
હેલો ફ્રેન્ડ્સ આજે હુ લઈ ને આવી છૂ હેલ્ધી ટ્રાય કલર પાસ્તા. જે બાળકો ને ખૂબ જ પ્રીય હોય છે. તો ચાલો શીખીએ..# હેલ્ધી ફાસ્ટ ફૂડ Bhuma Saparia -
રેડ ચીઝી પાસ્તા (Red Cheesy Pasta Recipe In Gujarati)
#RC3Red Colour Recipeમારા બાળકો ને તો આ પાસ્તા બહુ જ પ્રિય છે. Arpita Shah -
More Recipes
ટિપ્પણીઓ