મખની સૉસ ફોર પાસ્તા (Makhani Sauce For Pasta Recipe In Gujarati)

Tumse Mil Ke...
Aisa Laga Tumse Mil Ke
Arama Huye Pure Dil ke....
Areee Arrre Arrrrree
હું તો મખની સૉસ ફોર પાસ્તા ની વાત કરી રહી છું....
મખની સૉસ ફોર પાસ્તા (Makhani Sauce For Pasta Recipe In Gujarati)
Tumse Mil Ke...
Aisa Laga Tumse Mil Ke
Arama Huye Pure Dil ke....
Areee Arrre Arrrrree
હું તો મખની સૉસ ફોર પાસ્તા ની વાત કરી રહી છું....
રાંધવાની સૂચનાઓ
- 1
૧ કઢાઈ મા ઘી ગરમ થયે એમાં જીરુ.... ડુંગળી... આદુ.... લસણ... સુકા લાલ મરચાં... કાજુ....વારાફરતી નાંખી ને સાંતળો.... હવે ટામેટા નાંખી ૨ મિનિટ થવા દોઅને પછી મીઠું, મરચું, ધાણાજીરુ, હળદર અને ગરમ મસાલો નાખી ૧ મિનિટ સાંતળો.... હવે ૨૦૦ ગ્રામ પાણી નાંખી ઉકળે એટલે ઢાંકણ ઢાંકી ને ૫થી ૭ મિનિટ થવા દો.... ગેસ બંધ કરી દો અને ઠંડું પડે એટલે કસૂરી મેથી નાંખી મીક્ષી મા ક્રશ કરી લો
- 2
૧મોટી નોનસ્ટીક કઢાઈ મા માખણ ગરમ થયે એમાં મેંદો શેકો અને પછી દૂધ નાંખી હલાવતા રહો.... ગાંઠ ના પડે એ જોવું...એકદમ થીક સૉસ થાય એટલે એમાં ગ્રેવી મીક્ષ કરો અને ૨થી૩ મિનિટ પછી ઓરેગોનો... મીઠું અને ચીઝ મીક્ષ કરો અને સતત હલાવતા રહો....હવે ગેસ બંધ કરી દો
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મખની સૉસ ફોર પાસ્તા (Makhni Sauce For Pasta Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujarati મખની સૉસ ફોર પાસ્તા Ketki Dave -
મખની પાસ્તા સૉસ (Makhani Pasta Sauce Recipe In Gujarati)
મખની સૉસ :- ૧ વાર બનાવશો.... તો એનો સ્વાદ તમે ભૂલી નહીં શકો Ketki Dave -
પાસ્તા ઇન મખની સૉસ (Pasta In Makhani Sauce Recipe In Gujarati)
#prc#Cookpadgujarati#cookpadindiaપાસ્તા ઇન મખની સૉસ Ketki Dave -
પાસ્તા ઇન મખની સૉસ (Pasta In Makhni Sauce Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiપાસ્તા ઇન મખની સૉસ Ketki Dave -
પાસ્તા ઇન વ્હાઇટ સૉસ (Pasta In White Sauce Recipe In Gujarati)
#prc#cookpadindia#Cookpadgujaratiપાસ્તા ઇન વ્હાઇટ સૉસ Ketki Dave -
ચીઝી ગાર્લિક પાસ્તા ઈન વ્હાઇટ સૉસ (Cheesy Garlic Pasta In White Sauce Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiચીઝી ગાર્લિક પાસ્તા ઇન વ્હાઇટ સૉસ Ketki Dave -
વ્હાઇટ સૉસ ચીઝી પાસ્તા (White Sauce Cheesy Pasta Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiવ્હાઇટ સૉસ ચીઝી પાસ્તાWHITE SAUCE CHEESEY PASTA Ketki Dave -
પાસ્તા ઇન વ્હાઇટ સૉસ (Pasta In White Sauce Recipe In Gujarati)
#mrPost 16પાસ્તા ઇન વ્હાઇટ સૉસ Ketki Dave -
-
મખની ગ્રેવી પાસ્તા
#cookpadturns3કૂકપેડ ની 3 જી વર્ષગાંઠ પર મખની ગ્રેવી પાસ્તા સાથે કુકપેડ કેપ મારા તરફ થી ... Kalpana Parmar -
વ્હાઇટ સૉસ ફોર મેક્રોની (White Sauce For Macaroni Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiવ્હાઇટ સૉસ ફોર મેક્રોની Ketki Dave -
હલવાસન (Halwasan Recipe In Gujarati)
#DIWALI2021Post- 3HALWASAN Khane ko Mil Jaye ToTo Ye Lagta hai...Ke Jahaa Mil Gaya... Ke Jahaa Mil Gaya Ketki Dave -
મખની પાસ્તા (Makhani Pasta Recipe In Gujarati)
#MAબાળકો ના ફેવરિટ એવા પાસ્તા બનાવ્યા પણ મેં તેમાં મખની ગ્રેવી બનાવી ને બનાવ્યા છે જે ખૂબ જ સરસ થયા છે Hiral Panchal -
પંજાબી પાસ્તા (Punjabi pasta recipe in gujarati)
#GA4 #week1#પંજાબીપાસ્તા એ મારી ફેવરીટ ડિશ છે અને એટલે જ હું એને અલગ અલગ ટેસ્ટ માં બનાવી ને ટ્રાય કરું છું. તો આજે મેં બનાવ્યા છે એકદમ અલગ ઇટાલિયન અને પંજાબી નું કયુઝીન પંજાબી પાસ્તા. Tatvee Mendha -
મંચુરિયન સૉસ (Manchurian Sauce Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiમંચુરિયન સૉસ Ketki Dave -
પીન્ક સૉસ મેક્રોની
પાસ્તા - મેક્રોનીનું નામ પડતા જ બાળકો આનંદ અનુભવે. એમને સાંજના ડિનરમાં આપો તો ખુશી ખુશી ખાશે.#RB7 Vibha Mahendra Champaneri -
પાસ્તા ઇન મખની સૉસ (Pasta In Makhani Sauce Recipe In Gujarati)
પાર્ટ - ૨તુમકો ખાકે.... ઐસા લગા તુમકો ખાકેઅરમા હુએ પુરે દિલ કે... Ketki Dave -
-
પેસ્તો પાસ્તા (Pesto pasta recipe in Gujarati)
પેસ્તો પાસ્તા એક ફ્લેવર ફુલ ડીશ છે જે મારા બાળકોને ખુબ જ પસંદ છે. મેં બેસીલ અને બદામનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ પેસ્તો સૉસ બનાવ્યો છે. જો પેસ્તો સૉસ અને બાફેલા પાસ્તા તૈયાર હોય તો આ ડિશ બનાવવામાં દસ મિનિટ પણ લાગતી નથી. આ પાસ્તા નાસ્તા તરીકે અથવા તો લંચ કે ડિનરમાં ગાર્લિક બ્રેડ સાથે પીરસી શકાય.#SD#cookpadindia#cookpad_gu spicequeen -
પીઝા પાસ્તા સોસ (Pizza Pasta Sauce Recipe In Gujarati)
# હું આ સોસ ઘરે જ બનાવું છું અને સ્ટોર કરું છું એટલે જ્યારે પણ પીઝા કે રેડ સોસ માં પાસ્તા બનાવવા હોય તો જલ્દી બની જાય છે. Alpa Pandya -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
અમારા ઘરમાં શનિવારે લંચ માં અડદ બને .તો આજે મેં દાલ મખની બનાવી છે. Sonal Modha -
પીઝા સૉસ (Pizza Sauce Recipe In Gujarati)
Nazar👀 Ke Samane..... Zigar ❤ Ke Par....Koi Raheta Hei..... Wo Ho Tum.. Tum....Tum મારી નજર સામે બસ ૧ જ વસ્તુ આવે છે .....🍕 પીઝા...... પણ એના માટે પીઝા સૉસ તો બનાવવો જ પડશે ને..... તો....... ચાલો...... ચલ શરુ હો જા કેતકી..... Ketki Dave -
ટોમેટો પાસ્તા (Tomato Pasta Recipe In Gujarati)
#prc#pasta Recipe challenge પાસ્તા ખાવા સૌને ગમે છે,નાના બાળકો થી મોટી ઉંમરના દરેક ને પાસ્તા ખૂબ પસંદ હોય છે.તેને તમે અલગ અલગ રીત થી બનાવી શકો છો.ટામેટાં ની ગ્રેવી સાથે પાસ્તા નું કોમ્બીનેશન ખૂબ જામે...અને સાથે ભરપુર માત્રા માં ચીઝ નો ઉપયોગ કરો...૧૦૦% તમારા બનાવેલા પાસ્તા સૌને ભાવશે.તો,ચાલો આપણે આજે ટોમેટો પાસ્તા કેવી રીતે અમારે ઘરે બનાવી એ છીએ એ હું મૂકી રહી છું. Krishna Dholakia -
પીઝા સૉસ (Pizza Sauce Recipe In Gujarati)
દિકરો ગમે ત્યારે ફરમાઇશ કરે કે" માઁ આજે પીઝા ખાવા છે" ત્યારે હું હોંશે હોંશે એને બનાવી આપું છું... કારણ પીઝા સૉસ હંમેશા બનેલો તૈયાર હોય છે Ketki Dave -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Sabji Recipe In Gujarati)
#CB8#cookpadindia#CookpadgujaratiWeek 8DIL ❤ Tadap Tadap ke Kahe Raha Hai Kha Bhi LeTu Kaju GANTHIYA Sabji se Aankh 👀 na ChuraTuje Kasam Hai Kha Bhi Le.... Ketki Dave -
વઘારેલા દાળ ભાત (Vgharela DalBhat Recipe in Gujarati)
Huye Hai Tumpe Aasique Ham.... Bhala mano.... Bura Mano....Ye Chahat Ab Na Hogi Cum Bhala Mano..... Bura Mano Arrrrrrrrre Baprrrrre.... હું તો વઘારેલા દાળ ભાત ની વાત કરૂં છું Ketki Dave -
-
કોફતા કરી (Kofta Curry Recipe in Gujarati)
#GA4#week20કોફતા કરીChura ke Dil ❤ Mera KOFTA CURRY Bane....Pagal Huva...Diwana Huva...Pagal Huva...Diwana Huva...Kaisi Ye KOFTA CURRY Ki Bhukh Ketki Dave -
રેડ સોસ પાસ્તા (red sauce pasta recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ16આજની જનરેશન ની ફેવરેટ વસ્તુ છે ને મેગ્ગી અને પાસ્તા, રાજસ્થાનમાં સારા પાસ્તા ટેસ્ટ કરવા નથી મળ્યા મારી ચાર વર્ષની દીકરી સૌથી વધારે મેગી અને પાસ્તા ભાવે અને એના કારણે મેં પાસ્તા બંને ટાઇપના પાસ્તા બનાવવાની ટ્રાય કરી રેડ સૉસ પાસ્તા અને વ્હાઇટ સૉસ પાસ્તા જે બંને પ્રમાણમાં સારા બન્યા અને શેર કરું છું Soni Jalz Utsav Bhatt -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4#Week1#Post2#trending#Punjabi#ટ્રેન્ડિંગ#ટ્રેડિંગ#ટ્રેન્ડિંગવાનગી#દાલદાલ મખની ઉત્તર ભારત, ખાસ કરી ને પંજાબ ની ખુબ પ્રખ્યાત વાનગી છે. તેને કાલી દાલ પણ કહેવાય છે. આખા અડદ અને રાજમાં તેના મુખ્ય ઘટકો છે. તેમાં ક્રીમ અને માખણ આગળ પડતું નાખવામાં આવતું હોવાથી એકદમ ક્રીમી લાગે છે જેથી જ તેને મખની કહેવામાં આવે છે. તે જીરા રાઈસ, પરાઠા અથવા નાન સાથે ખાઈ શકાય છે. Vaibhavi Boghawala
More Recipes
ટિપ્પણીઓ (21)