લસણ કેરી નું અથાણું(lasan keri nu athanu recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#APR
આ અથાણું ખૂબ જ ટેસ્ટી બને છે.જે ભાખરી, પરાઠા, ઢોકળાં સાથે ખૂબ જ મજા આવે છે.આ અથાણા માં રાઈ નો ઉપયોગ વધારે હોવાંથી બીજા મસાલા ની જરૂર પડતી નથી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 250 ગ્રામલાડવા કેરી(ખમણેલી)
  2. 50 ગ્રામલસણ (પેસ્ટ)
  3. 50 ગ્રામઆદું (પેસ્ટ)
  4. 3/4 કપતલ નું તેલ
  5. 2ચમચા રાઈ
  6. 1/4 ચમચીહીંગ
  7. 2-3 ચમચીમીઠું
  8. 3 ચમચીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ તેલ ગરમ કરી તેમાં રાઈ તતડે પછી હીંગ નાખી આદું અને લસણ ની પેસ્ટ સોંતળો. મિડીયમ તાપે.તેની કચાશ દૂર ન થાય ત્યાં સુધી.

  2. 2

    બાદ કેરી ઉમેરી મિક્સ કરો..મીઠું નાખી ગેસ બંધ કરી મરચું ઉમેરો.

  3. 3

    કાચ ની બોટલ માં ભરી બે દિવસ પછી ફ્રિજ માં રાખવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes