ચીઝ ટીન બીન્સ એન્ડ ટોસ્ટ (Cheese Tin Beans Toast Recipe In Gujarati)

નાના મોટા બધા ને ભાવતી ડીશ. અમે બધાં જયારે જોઈન્ટ ફેમિલીમાં સાથે હતા ત્યારે રવિવાર નું ડીનર નું મેન્યુ ફીક્સ જ હોય. છોકરાવ ને બહુ જ ભાવે 😋. ચીઝ ટીન બીન્સ એન્ડ ટોસ્ટ
ચીઝ ટીન બીન્સ એન્ડ ટોસ્ટ (Cheese Tin Beans Toast Recipe In Gujarati)
નાના મોટા બધા ને ભાવતી ડીશ. અમે બધાં જયારે જોઈન્ટ ફેમિલીમાં સાથે હતા ત્યારે રવિવાર નું ડીનર નું મેન્યુ ફીક્સ જ હોય. છોકરાવ ને બહુ જ ભાવે 😋. ચીઝ ટીન બીન્સ એન્ડ ટોસ્ટ
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ઓલિવ ઓઈલ ગરમ કરી તેમાં જીણી સમારેલી ડુંગળી નાખી દેવી પછી તેમાં આદુ મરચા અને લસણની પેસ્ટ નાખવી અને સાંતળવું. ત્યારબાદ તેમાં પીઝા સોસ નાખી ને મિક્સ કરી લેવું.
- 2
બધા જ મસાલા નાખી દેવા અને મિક્સ કરી લેવું પછી તેમાં બીન્સ નું ટીન ખોલી ને નાખી દેવું અને મીક્સ કરી લેવું. અને છેલ્લે તેમાં ખમણેલું ચીઝ નાખી ૨/૩ મીનીટ પછી ગેસ બંધ કરી દેવો અને ઢાંકી ને રાખી દેવું.
- 3
તો તૈયાર છે
ચીઝ ટીન બીન્સ એન્ડ ટોસ્ટ
બ્રેડ ને ટોસ્ટ કરી બટર લગાવી ને બીન્સ સાથે સર્વ કરવી.
Similar Recipes
-
ચીલી ચીઝ ગ્રિલ્ડ સેન્ડવીચ (Chili Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#SF ચીલી ચીઝ grilled સેન્ડવીચઆજે ડીનરમાં મેં ચીલી ચીઝ સેન્ડવીચ બનાવી . જે નાના મોટા બધા ને ભાવતી હોય છે. Sonal Modha -
વેજીટેબલ ચીઝ ગ્રિલ્ડ સેન્ડવીચ (Vegetable Cheese Grilled Sandwich Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD : વેજીટેબલ ચીઝ Grilled સેન્ડવીચસેન્ડવીચ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. અને વડી ચીઝ સેન્ડવીચ yummy 😋 Sonal Modha -
ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chilly Toast recipe in Gujarati)
#GA4#week23#toastબાળકો ને સેન્ડવિચ અને પીઝા બહુ જ ભાવે. આજે હું અહીંયા એક એવી જ રેસીપી બતાવી રહી છું જે બાળકો ને બહુ ગમશે એ છે ચીઝ ચીલી ટોસ્ટ. આ એક પીઝા અને સેન્ડવિચ નું મિશ્રણ છે. વળી આ ચીઝ ચીલી ટોસ્ટ બનાવામાં બહુ વાર પણ નથી લગતી અને ફટાફટ બની જાય છે. આને તમે ઓવેન માં પણ બનાવી શેકી શકો છે અને તવી માં પણ બનાવી શકો છો. બાળકો ને નાસ્તા માં ભરી આપવા માટે પણ આ એક સરસ રેસીપી છે. જો મેહમાન આવ્યા હોય અને તેમને પણ નાસ્તા માં સર્વ કરવું હોય ત્યારે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે. તો ફટાફટ જાણી લો આ ચીઝ ચીલી ટોસ્ટ રેસીપી Vidhi V Popat -
પીઝા મેયો ટોસ્ટ (Pizza Mayo Toast Recipe In Gujarati)
Post 49સાંજે જ્યારે ભૂખ લાગે તો 5 મિનિટ માં આ ટોસ્ટ બનાવો. Komal Dattani -
ચીઝ સેન્ડવીચ (Cheese Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી ઉપર થી ચીઝ yummy 😋મારે ઘરે મહેમાન આવ્યા છે તો છોકરાઓને સેન્ડવીચ ખાવી હતી તો મેં બનાવી આપી . Sonal Modha -
મેગી એન્ડ બેક્ડ બીન્સ ઓન ક્રેકર્સ (Maggi and Baked Beans Crackers Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆજે મેં મેગી નું એક નવું રૂપ દર્શાવ્યું છે. એમાં બીન્સ પણ એડ થાય છે અને બિસ્કિટ પણ એડ થાય છે તો એકદમ ચટાકેદાર અને હેલ્થી બંને છે. બાળકો ને મેગી, બિસ્કિટ અને ચીઝ બધું જ ડીશ માં જોવા મળે સાથે એકદમ હેલ્થી પણ થઇ જાય કારણકે તેમાં બીન્સ પણ એડ કરી છીએ તે એક કઠોળ છે જેમાં ફાઈબર અને વિટામિન્સ પણ બહુ જ હોય છે તો આ બધા નાનાં બાળકો અને મોટા લોકો ને ભાવતી ડીશ બનાવી છે. તો તમે પણ જરૂર થી બનાવજો અને કહેજો કેવી લાગી આ રેસિપી 😊🙏 Sweetu Gudhka -
ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ(Cheez Chili Onion Toast Recipe In Gujarati)
#GA4#Week23#CookpadIndia#Cookpadgujarati#Cookpadબાળકો ને સેન્ડવિચ અને પીઝા બહુ જ ભાવે. આજે હું અહીંયા એક એવી જ રેસીપી લાવી છું જે બાળકો ને બહુ ગમશે એ છે ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ. આ એક પીઝા અને સેન્ડવિચ નું મિશ્રણ છે. વળી આ ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ બનાવામાં બહુ વાર પણ નથી લગતી અને ફટાફટ બની જાય છે. આને તમે ઓવેન માં અને તવી માં પણ બનાવી શકો છો. બાળકો ને નાસ્તા માં ભરી આપવા માટે પણ આ એક સરસ રેસીપી છે. જો મેહમાન આવ્યા હોય અને તેમને પણ નાસ્તા માં સર્વ કરવું હોય ત્યારે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે. તો ફટાફટ જાણી લો આ ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ ની રેસીપી Komal Khatwani -
ચીઝ ચીલી ઓપન ટોસ્ટ ( Cheese Chilly Open Toast Recipe In Gujarati
#AsahiKaseiIndia#Bakingચીઝનો ઉપયોગ કરીને ઘણી બધી વાનગી બનાવી શકાય છે.અહીં મે નાના બાળકોને ભાવે તેવી વાનગી બનાવી છે. ચીઝ બટર નો ઉપયોગ કરીને ચીઝ ચીલી ઓપન ટોસ્ટ બનાવ્યા છે. જે સ્વાદમાં ખૂબ જ યમ્મી લાગે છે. આ ટોસ્ટ બટર અને ચીઝ પ્રોપર મિક્સ થાય તો જ સારા બને છે. Parul Patel -
બીન્સ ઓપન ટોસ્ટ (Beans open toast recipe in Gujarati) (Jain)
#કઠોળ ની વાનગી#beans#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chili Toast Recipe In Gujarati)
#GA4#Week23સવાર ના નાસ્તા માં અથવા સાંજના ટાઈમે નાસ્તામાં ચીઝ ચીલી ટોસ્ટ ખાવાની ખૂબ મજા આવે છે.અને બાળકો ને તો ચીઝ વાળો નાસ્તો હોય તો એમને તો ખાવાની મજા પડી જાય. Dimple prajapati -
વેજ. ચીઝ બસ્ટૅ પીઝા (Veg. Cheese Burst Pizza Recipe In Gujarati)
#Famઅમારા ઘરમાં બધા ને ડોમિનોઝ નાં પીઝા ફેવરિટ છે ખાસ કરીને મારા સન ને ઓલ ટાઇમ ફેવરિટ છે એટલે જ જ્યારે બધા ને પીઝા ખાવા નું મન થાય ત્યારે હું ઘરે પીઝા બનાવી દઉં છું અને મારા પીઝા પણ એટલાં જ ટેસ્ટી બને છેવેજ.ચીઝ બસ્ટૅ પીઝા Domino's style veg cheese burst 🍕 Bhavisha Manvar -
ચીલી ચીઝ ટોસ્ટ (Chilli Cheese Toast Recipe in Gujarati)
#GA4#Week23#post2#toast#ચિલ્લી_ચીઝ_ટોસ્ટ ( Chilli Cheese Toast Recipe in Gujarati ) સવારના નાસ્તામાં ખાસકરીને લોકો બ્રેડ ટોસ્ટ ખાવાનું પસંદ કરે છે. પરંતુ આજે મેં મારા બાળકો માટે ખાસ ગાર્લિક ચીલી ચીઝ ટોસ્ટ બનાવ્યા છે. જે ખાવામાં ટેસ્ટ હોવાની સાથે બનાવવામાં પણ સહેલું છે. તો તમે પણ આ સરળ રેસિપી બનાવી સકો છો..ને તમારો મોર્નિંગ breakfast enjoy કરી શકો છો. આ ટોસ્ટ એકદમ ક્રિસ્પી ને ખાવામાં એકદમ ટેસ્ટી ને ચીઝી બન્યા હતા. Daxa Parmar -
ચીઝ બસ્ટ ટોસ્ટ (Cheese Burst Toast Recipe In Gujarati)
#GA4#Week23Toastચીઝી ફલેવર, એકદમ ક્વીક તૈયાર થતું અને બાળકો નું ફેવરીટ...ચીઝી ચીઝીઈઈઈઈઈ. Shital Desai -
4 ઈન 1 પીઝા (4 in 1 pizza Recipe in Gujarati)
પીઝા નાના-મોટા સૌને ભાવતી મનપસંદ વાનગી છે પણ અલગ અલગ લોકોને અલગ અલગ પ્રકારના પીઝા પસંદ આવે છે. મેં અહીંયા ચાર પ્રકારના પીઝા ને એક મોટા પીઝા તરીકે બનાવ્યા છે એટલે મેં એને 4 ઈન 1 પીઝા નું નામ આપ્યું છે. આ ચાર ફ્લેવરના પીઝા એક જ પીઝામાં મળે છે જેની મજા જ કંઇક અલગ છે. spicequeen -
ફ્રેન્ચ ટોસ્ટ (French Toast Recipe In Gujarati)
આ એક છોકરાઓ માટે ફટાફટ નાસ્તાની રેસિપી છે. ઘણીવાર એકલા ટોસ્ટ ચા સાથે ખાઈને છોકરાઓ કંટાળી જાય છે, ત્યારે આ રેસીપી થી છોકરાઓને ટોસ્ટ કરી દેવામાં આવે તો ફટાફટ ખાઈ જાય છે. ચીઝ બટર અને મકાઈ તેને હેલ્ધી બનાવે છે. અને ફક્ત 10 મિનિટની અંદર આ રેસિપી તૈયાર થઈ જાય છે.#ફટાફટ #cook pad Archana99 Punjani -
ચીઝ ગાર્લિક બ્રેડ પીઝા (Cheese garlic bread pizza recipe in Gujarati)
#GA4#week10#cheese પીઝા લગભગ બધા લોકોને પસંદ હોય છે. તેમાં પણ નાના બાળકોને તો પીઝા બહુ ભાવતા હોય છે. કોઈ વખત ઝટપટ પીઝા બનાવવા હોય તો બ્રેડ વડે પણ પીઝા બનાવી શકાય છે. ચીઝ ને લીધે પીઝા નો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે મે આજે ચીઝની સાથે ગાર્લિંક પણ ઉમેર્યું છે ચીઝ ગાર્લિક બ્રેડ પિઝા નો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો છે તો ચાલો આ પીઝા બનાવીએ. Asmita Rupani -
ચિલી ચીઝ ટોસ્ટ(Chilly Cheese Toast Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ચિલી ચીઝ ટોસ્ટ. આ એકદમ સરળ રેસિપી છે અને ઓછા સમયમાં ટેસ્ટી રેસીપી બનીને તૈયાર થાય છે. તો ચાલો આજે આપણે ચિલી ચીઝ ટોસ્ટની રેસીપી શરૂ કરીએ.#GA4#week13 Nayana Pandya -
વેજિટેબલ ચીઝ પીઝા (Vegetable Cheese Pizza Recipe In Gujarati)
આજે મેં બનાવ્યુ છે પીઝા. પીઝા એક ઈટાલિયન વાનગી છે. પણ નાના બાળક થી લઈ ને ઘર ના મોટા દરેક ની ખૂબ મનગમતી વાનગી છે.આજે મેં પીઝામાં ચીઝ સ્લીઈસ નો ઉપયોગ કર્યો અને ખુબજ સરસ બન્યા હતા. megha sheth -
-
ડબલ ચીઝ બ્રેડ પીઝા (Double Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4#Week17#ડબલ ચીઝ બ્રેડ પીઝા Jyotika Joshi -
ક્રીમી ટોસ્ટ (Creamy Toast Recipe In Gujarati)
અહી મે વ્હાઇટ સોસ માં બધા વેજિટેબલ નાખી ને આ ટોસ્ટ બનાવ્યા છે.નાના થી લઈ મોટા સુધી બધા ને જ ભાવશે.#GA4#Week23 Shreya Desai -
-
બીન્સ એન્ડ ટોસ્ટ (Beans Toast Recipe In Gujarati)
ઝટપટ ડિનર.ફક્ત ૧૦ મિનિટ માં હરતા ફરતા બનાવી શકાય. Sangita Vyas -
-
વેજી પેરેડાઇઝ ચીઝ બર્સ્ટ પીઝા (ડોમિનોઝ સ્ટ) (Veggie Paradise Cheese Burst Pizza Recipe In Gujarati)
#GA4#Week17#Cheese#pizza#પીઝા#ચીઝ#cookpadindia#cookpadgujaratiવેજી પેરેડાઇઝ ચીઝ બર્સ્ટ પીઝા (ડોમિનોઝ સ્ટાઇલ)મેં ક્યાંક વાંચ્યું છે કે પીઝા ની શરૂવાત નેપલ્સ માં થઇ હતી. તે સમયે પીઝા ગરીબ લોકો નો ખોરાક તરીકે ગણાતો જે માત્ર એક રોટલા ઉપર ઓલિવ ઓઇલ અને અલગ-અલગ હર્બ્સ નખી ને ખાતા હતા. પણ આજ ના સમય માં તો પીઝા દુનિયાભર માં પ્રખ્યાત થઇ ચુક્યા છે અને નાના-મોટા, અમીર-ગરીબ, જુવાન-ઘરડા સૌના પ્રિય બની ચુક્યા છે. ભારત માં ચીઝ બર્સ્ટ પીઝા સૌ પ્રથમ ડોમિનોઝ દ્વારા પ્રસ્તુત કરવા માં આવ્યા હતા જે અમને ખૂબ ભાવે છે ખાસ કરી ને મારા દીકરા ના મનપસંદ છે.બે રોટલા વચ્ચે ચીઝ ની સ્લાઈસ મૂકી ને બેક કરી ત્યારબાદ ગરમ-ગરમ કટ કરવા થી ચીઝ બર્સ્ટ ની ઈફેક્ટ આવે છે. તો પ્રસ્તુત છે ડોમિનોઝ સ્ટાઇલ વેજી પેરેડાઇઝ ચીઝ બર્સ્ટ પીઝા. Vaibhavi Boghawala -
વઘારેલી વેજીટેબલ બ્રેડ (Vaghareli Vegetable Bread Recipe In Gujarati)
આજે કાંઈ ચટપટું ખાવા ની ઈચ્છા થઈ તો મસાલા બ્રેડ બનાવી. જે નાના મોટા બધા ને ભાવે એવી ડીશ છે. અને ઇન્સ્ટન્ટ બની જાય એવી ડીશ છે. Sonal Modha -
ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chili Toast Recipe In Gujarati)
જયારે તમને સુ બનાવ એવો પ્રશ્ન થયા ને ત્યારે આ રેસિપી તમે બનાવી શકો છો. આ એકદમ ઝડપથી બનતી વાનગી છે. આ વનગી ખુબ જ ઓછી સામગ્રી ઓછા સમયમાં બનતી વાનગી છે. તો ચાલો બનાવીએ ચીઝ ચીલી ટોસ્ટ.#GA4#week23 Tejal Vashi -
-
ચીઝ બર્સ્ટ પીઝા (Cheese Brust Pizza Recipe In Gujarati)
#GA4#Week5#Italian પીઝા એ ઈટાલી ની પ્રખ્યાત ડીશ છે. અને આપણા દેશમાં પણ ખુબ જ ખવાય છે. નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને આ ચીઝ બર્સ્ટ પીઝા તો બાળકો ની સૌથી પહેલી પસંદ બની ગઈ છે. payal Prajapati patel -
ચીઝ કોર્ન ટોસ્ટ (Cheese Corn Toast Recipe In Gujarati)
#GA4 #Week23બ્રેકફાસ્ટ હોય , સ્નેક્સ હોય કે લાઇટ ડિનર, અલગ અલગ પ્રકારના ટોસ્ટ બધા ને ભાવે છે. એમાં ઘણા variation પણ કરી શકાય છે. પાર્ટી સ્ટાર્ટર, ફિંગર ફૂડ કે appetizer તરીકે સર્વ કરી શકાય છે. મેં અહીં ચીઝ કોર્ન ટોસ્ટ બનાવ્યા છે જે ચોક્કસ થી પાર્ટી હિટ કહી શકાય. નાના થી લઈને adults બધા ને બહુ જ ભાવશે અને બનાવવા માં પણ બહુ જ સિમ્પલ છે અને ઓછી વસ્તુઓ થી બની જાય છે. #toast #ટોસ્ટ #cheesecorntoast #ચીઝકોર્નટોસ્ટ Nidhi Desai
More Recipes
ટિપ્પણીઓ (2)