મેગી એન્ડ બેક્ડ બીન્સ ઓન ક્રેકર્સ (Maggi and Baked Beans Crackers Recipe in Gujarati)

#MaggiMagicInMinutes
#Collab
આજે મેં મેગી નું એક નવું રૂપ દર્શાવ્યું છે. એમાં બીન્સ પણ એડ થાય છે અને બિસ્કિટ પણ એડ થાય છે તો એકદમ ચટાકેદાર અને હેલ્થી બંને છે. બાળકો ને મેગી, બિસ્કિટ અને ચીઝ બધું જ ડીશ માં જોવા મળે સાથે એકદમ હેલ્થી પણ થઇ જાય કારણકે તેમાં બીન્સ પણ એડ કરી છીએ તે એક કઠોળ છે જેમાં ફાઈબર અને વિટામિન્સ પણ બહુ જ હોય છે તો આ બધા નાનાં બાળકો અને મોટા લોકો ને ભાવતી ડીશ બનાવી છે. તો તમે પણ જરૂર થી બનાવજો અને કહેજો કેવી લાગી આ રેસિપી 😊🙏
મેગી એન્ડ બેક્ડ બીન્સ ઓન ક્રેકર્સ (Maggi and Baked Beans Crackers Recipe in Gujarati)
#MaggiMagicInMinutes
#Collab
આજે મેં મેગી નું એક નવું રૂપ દર્શાવ્યું છે. એમાં બીન્સ પણ એડ થાય છે અને બિસ્કિટ પણ એડ થાય છે તો એકદમ ચટાકેદાર અને હેલ્થી બંને છે. બાળકો ને મેગી, બિસ્કિટ અને ચીઝ બધું જ ડીશ માં જોવા મળે સાથે એકદમ હેલ્થી પણ થઇ જાય કારણકે તેમાં બીન્સ પણ એડ કરી છીએ તે એક કઠોળ છે જેમાં ફાઈબર અને વિટામિન્સ પણ બહુ જ હોય છે તો આ બધા નાનાં બાળકો અને મોટા લોકો ને ભાવતી ડીશ બનાવી છે. તો તમે પણ જરૂર થી બનાવજો અને કહેજો કેવી લાગી આ રેસિપી 😊🙏
રાંધવાની સૂચનાઓ
- 1
મેગી નૂડલ્સ બનાવા માટે :-
સૌથી પહેલા એક મોટુ નોનસ્ટિક પેન માં 2 કપ પાણી ગરમ કરવા મૂકવું અને તેમાં એક ઉફાનો આવા દેવો. - 2
ત્યાર પછી તેમાં મેગી નૂડલ્સ એડ કરવા.
- 3
હવે તેમાં મેગી મેજિક મસાલો એડ કરવો અને એકદમ બધું મિક્ષ કરી લેવું.
- 4
6 થી 7 મિનિટ ઢાંકણ ઢાંકી ને ચળવા દેવા.તો તૈયાર છે મેગી નૂડલ્સ😋
- 5
બેક્ડ બીન્સ ટોપિંગ બનાવા માટે :-
એક નોનસ્ટિક પેન માં તેલ ગરમ કરવા મૂકવું. - 6
તેલ ગરમ થાય એટલે તેમાં લસણ નો વઘાર કરવો તેને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવું.
- 7
ત્યાર પછી તેમાં ડુંગળી એડ કરવી તેને પણ થોડી બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવી.
- 8
ત્યાર બાદ તેમાં બેક્ડ બીન્સ ટીન (રેડી)માંથી બીન્સ એડ કરવા.
- 9
હવે તેમાં મેગી ટોમેટો કેચપ, મરચું પાઉડર અને મીઠું સ્વાદ મુજબ એડ કરવા.
- 10
તો તૈયાર છે બેક્ડ બીન્સ ટોપિંગ 😋
- 11
બિસ્કિટ ટોપિંગ કરવા માટે :-
હવે બિસ્કિટસ રેડી કરવા. તેના પર 1 spoon મેગી નૂડલ્સ મૂકવું. - 12
પછી તેના પર બેક્ડ બીન્સ સ્પ્રેડ કરવું અને તેના પર પ્રોસેસ્ડ ચીઝ સ્પ્રિન્કલ કરવું.
- 13
હવે તેને રેડ કેપ્સિકમ, યેલ્લો કેપ્સિકમ, રેડી ચીલી સોસ અને કોથમીર થી ગાર્નિશ કરવું તો તૈયાર છે મેગી એન્ડ બેક્ડ બીન્સ ઓન ક્રેકર્સ😋😍
- 14
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેક્ડ મેગી (Baked Maggi Recipe In Gujarati)
#ડીનર આ રેસીપી વધારે પાસ્તા મા બનાવી હશે ક્યાં તો ખાધી હશે, બેક્ડ મેગી ને થોડી અલગ રીતે અને જલ્દીથી કંઈ સારી રેસીપી ખાવાની ઈચ્છા હોય,, તો આ રેસીપી મસ્ત લાગે છે, અને ટેસ્ટી સાથે જલ્દી બની જાય છે Nidhi Desai -
મેક્સિકન બીન્સ સલાડ (Mexican Beans Salad Recipe In Gujarati)
#GA4#Week21#mexican#cookpadgujarati#cookpadindia મેક્સિકન બીન્સ સલાડ બનાવવા માટે રાજમાં બીન્સ અને નાચોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં કલરફુલ કેપ્સીકમ અને ઓનીયન પણ ઉમેરવામાં આવે છે. મેક્સિકન બીન્સ સલાડ બનાવવો ખુબ જ સહેલો છે અને સાથે તે ઓછા સમયમાં પણ બની જાય છે. Asmita Rupani -
બેક્ડ મેગી લઝાનીયા (Baked Maggi Lasagna Recipe in Gujarati)
મેગી નૂડલ્સ નો ઉપયોગ કરીને સૌ ને ભાવે એવું લાસગ્ના બનાવ્યું છે.જે ખૂબ જ સરસ લાગે છે#MaggiMagicInMinutes#Collab Nidhi Sanghvi -
મેગી ચીમીચાંગા (Maggi Chimichanga Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindia#cookpadgujaratiચીમીચાંગા એક ટેક્સ-મેક્સ (ટેક્સાસ અને મેક્સિકો) ક્વિઝીન છે જેમાં રાઈસ, પનીર, બીન્સ અને માંસ ને ટોર્ટીલા માં ભરી ને લંબચોરસ પોકેટ બનાવી ડીપ ફ્રાય કરવામાં આવે છે અને સાલસા, ગુઆકોમોલે, સાવર ક્રીમ સાથે સર્વ કરવા માં આવે છે.અહીં મેં પોતાનું વેરિએશન કર્યું છે જેમાં મેં રાઈસ ને બદલે મેગી નૂડલ્સ અને માંસ ને બદલે શાકાહારી ઘટકો નો ઉપયોગ કર્યો છે. ડીપ ફ્રાય ને બદલે મેં અહીં શેલો ફ્રાય અને એર ફ્રાય બંને રીત થી બનાવ્યા છે. આ બદલાવ સાથે પણ ચીમીચાંગા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.મેગી અને ચીમીચાંગા બંને મારા દીકરા ની ફેવરિટ છે એટલે મેં આ બંને નું કોમ્બિનેશન કરી ને આ વાનગી બનાવી છે.તો ચાલો માણીયે સૌની પ્રિય મેગી નૂડલ્સ ની એક અનોખી નવી વાનગી મેગી ચીમીચાંગા ! Vaibhavi Boghawala -
મેગી મસાલા પુલાવ (Maggi masala pulav Recipe In Gujarati)
#GA4#Week8બાળકો ને મેગી તો ભાવે જ છે તો મને વિચાર આવ્યો કે જો હું મેગી મસાલા પુલાવ કેમ નહીં ભાવે તો મે આ વિચારીને આ રેસિપિ બનાવી છે Kirtee Vadgama -
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆમ તો આપણે પીઝા બનાવતા હોય પણ બાળકો ને કાઈક નવું જોઈએ તો મેગી તો બાળકો ને બહુ જ પ્રિય હોય અને તેના પીઝા મળે એટલે બાળકો ખુશ ...અમારા ઘરે બાળકો ની સાથે મોટા ને પણ આ પીઝા બહુ જ ભાવે છે Ankita Solanki -
મેગી લઝાનિયા (Maggi Lasagna Recipe in Gujarati)
(હેલો ફ્રેન્ડ્સ આજે હું મેગી અને મેગી મસાલા મેજિક બન્ને નો ઉપયોગ કરી કઈ ઈંનોવેટીવ રેસિપી લાવી છું મેગી લઝાનિયા મને લસનિયા બવ ભાવે એટલે મે કઈ નવું કરવા ની ટ્રાય કરી)#MaggiMagicInMinutes#Collab Dhara Raychura Vithlani -
મેગી ચીઝ મેજીક બોલ (Maggi Cheese Magic Ball Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમારા બાળકો ને આ મેગી ચીઝ મેજિક બોલ બહુ જ ભાવે છે. ટેસ્ટ માં બહુ સરસ છે અને મોટા ને પણ ભાવે તેવા છે. Arpita Shah -
ચીઝ ટીન બીન્સ એન્ડ ટોસ્ટ (Cheese Tin Beans Toast Recipe In Gujarati)
નાના મોટા બધા ને ભાવતી ડીશ. અમે બધાં જયારે જોઈન્ટ ફેમિલીમાં સાથે હતા ત્યારે રવિવાર નું ડીનર નું મેન્યુ ફીક્સ જ હોય. છોકરાવ ને બહુ જ ભાવે 😋. ચીઝ ટીન બીન્સ એન્ડ ટોસ્ટ Sonal Modha -
કૉરીયન સ્ટાઈલ મેગી (Korean Style Maggi Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6#WEEK6#KoreanstyleMeggirecipe#Meggirecipeઆજે મેં કોરીયન સ્ટાઈલ મેગી બનાવી છે....બાળકો ને પ્રિય અને ટેસ્ટ માં એકદમ હટકે..રેસીપી પાર્ટી મેનું માં ઉમેરી શકાય. Krishna Dholakia -
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી બાળકો ની ખુબજ પ્રિય વાનગી છે.બહુ જલ્દી બની જાય છે અને બાળકો કોઈ ની મદદ વગર જાતે પણ બનાવી શકે છે.આજે મેં મેગી માંથી એક નવી જ રેસીપી બનાવી .મેગી પીઝા બનાવ્યા.એક તો મેગી...અને એના પીઝા ..આહાહાહા...બાળકોનું તો પૂછવું જ શુ.ચાલો જોયે બાળકો અને મોટા ને ખૂબ જ પ્રિય એવા મેગી પીઝા.. Jayshree Chotalia -
મેગી સ્ટફ્ડ બર્ગર બન (Maggi Stuffed Burger Buns Recipe In Gujar
#ChoosetoCook#MyFavouriteRecipe#cookpadgujarati બર્ગર બન તો ઘણી બધી રીતે બનતા જ હોય છે. પરંતુ મેં અહીં મેગી સ્ટફ્ડ બર્ગર બન બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને યમ્મી બન્યા છે. આ બર્ગર બન અને મેગી મારા બાળકો ના ખૂબ જ ફેવરીટ છે. તેથી મેં બાળકોને ગમે એવા ચીઝી બર્ગર બન માં મેગી ને સ્ટફ્ડ કરીને આ ચીઝ થી અને શાકભાજી થી ભરપુર એવા ચીઝી બર્ગર બન બનાવ્યા છે. આ બન માં મોઝરેલા ચીઝ નો ઉપયોગ કરીને એકદમ ચીઝી મેગી સ્ટફ્ડ બર્ગર બન બનાવ્યા છે. આ બર્ગર બન બાળકોને ખૂબ જ ભાવે તેવા ચીઝી બર્ગર બન છે. Daxa Parmar -
મેગી ચીઝી ટીક્કી (Maggi Cheesy Tikki Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab હું નાની હતી ત્યાર થી મેગી ખાવ છું મેગી એ સૌ ને ભાવે અને એમાં હવે તો અલગ અલગ પ્રકાર ના ટેસ્ટ પણ આવે 6 અને જ્યારે ભૂખ લાગે ખાવાનું મન થાય એટલે જલ્દી મેગી યાદ આવે. Amy j -
વેજ મેયો મેગી (Veg Mayo Maggi Recipe in Gujarati)
#GA4#Week12#Mayoneseમેગી બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. એમાં પણ મેયોનીઝ અને ચીઝ ઉમેરો એટલે સહેલાઈથી ખાઈ લે. અને આપણે એમાં પણ શાકભાજી ઉમેરીને બનાવી આપીએ એટલે મમ્મી પણ ખુશ અને બાળકો પણ ખુશ. Urmi Desai -
મેગી સીઝલર્ (maggi sizzler Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindiaશરૂઆતથી જ મેગી નૂડલ્સ એક લોકપ્રિય નાસ્તો છે. આજે તે ખાસ કરીને બાળકોના બધાની પસંદ બની ગઈ છે. મેગી વધુ સ્વાદિષ્ટ, આરોગ્યપ્રદ અને સ્વાદથી વધુ સમૃદ્ધ છે. તેમાં વિટામિન, ખનિજો, કેલ્શિયમ અને આયર્ન પણ હોય છે. આજે આ મેગી ચેલેન્જ માં મેં મેગી ને અલગ રીતે બનાવવા પ્રયાસ કર્યો જેમાં હું સક્સેસ પણ થય...મે આજે મેગી સિત્ઝલર બનાવ્યું ...મે સિત્ઝલાર પેહલી વાર બનાવ્યું ...અને જે ખુબ જ ટેસ્ટી બન્યું ...મારા ઘરે ખરેખર બધા ને ખુબ જ ભાવ્યું...બનાવવામાં પણ એટલું જ સેહલુ છે... Twinkal Kalpesh Kabrawala -
એલફ્રેડો મેગી મસાલા(Alfredo maggi masala recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab હેલો. દોસ્તો ... આ મેગી હું મારા દીકરા પાસે થી શીખી છુ. તેને આ એલફ્રેડો મેગી ખૂબ જ ભાવે છે. અને ચીઝ થી ભરપૂર હોય તેવી.. તો નાના બાળકો,કે ટીનેજર્સ ને પણ ખૂબ ભાવશે. તો આ એલફ્રેડો મેગી ચોક્કસ બનાવજો. Krishna Kholiya -
અલફ્રેડો મેગી (Alfredo Maggi Recipe In Gujarati)
#માઇઇબુક#સ્નેક્સમેગી તો બાળકો ઘણીવાર ખાતા હોય ,પણ વહાઈટ સોસ અલફ્રેડો મેગી બનાવીએ તો અલગ ટેસ્ટ અને નાના મોટા સૌને ખાવા ની મજા આવે . Keshma Raichura -
મેગી નૂડલ્સ ભેળ (Maggi Noodles Bhel Recipe in Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ, જીભ ને ભાવે તેવી આઇટમ. તીખી, તમતમતી, ખાટું અને મસાલેદાર નાસ્તો, બધાની ફેવરિટ મેગી માંથી બનાવેલી ટેસ્ટી snack.#MaggiMagicInMinutes #Collab #MagicEMasala #maggi #noodles #magginoodles #2minutenoodles #tasty #spicy #tangy #snack #bhel #noodlesbhel #maggibhel #Cookpad #cookpadindia #cookpadgujarati #maggiindia Hency Nanda -
ચીલી બીન્સ સૂપ(Chilli Beans Soup Recipe in Gujarati)
#GA4#week12#key words beansશિયાળો ચાલુ થાય એટલે અવનવા સૂપ બનતા હોય છે.જ્યારે ફુલ ઠંડી અને ગરમ ગરમ સૂપ ની મજા જ અલગ હોય છે.આજે બિન્સ માંથી સૂપ બનાવ્યો તેમાં કિડનીબીન્સ અને બેકડ બીન્સ નો ઉપયોગ કર્યો છે અને ફ્રેશ ફ્રેન્ચ બીન્સ નો પણ .. Namrata sumit -
ચટપટા મેગી બર્ગર (Spicy Maggi Burger Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post2#ચટપટા_મેગી_બર્ગર ( Spicy Maggi Burger 🍔Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નુડલ્સ માંથી ટીક્કી બનાવી ને બર્ગર બનાવ્યું છે. જે સૌ કોઈના ફેવરિટ છે. મારા બાળકો ને તો ખૂબ જ ફેવરિટ આ મેગી બર્ગર છે. આ બર્ગર એકદમ ચટપટું ને ચટાકેદાર બન્યું છે. Daxa Parmar -
ચીઝ મેગી સેન્ડવીચ (Cheese Maggi Sandwich Recipe In Gujarati)
મેગી તો બધા ને ભાવતી જ હોય એમાં પણ સેન્ડવીચ માં મેગી ભરી ને બનાવી તો બાળકો ને તો મજા પડી જાય છે.#NSD Vaibhavi Kotak -
મેગી મિલ્ક પુડિંગ (Maggi Milk Pudding Recipe In Gujarati)
જ્યારે આપણે મેગી નૂડલ્સ વિચારીએ છીએ ત્યારે આપણા મગજમાં ચટપટો નાસ્તો એવો વિચાર આવે છે. મેગી નૂડલ્સનો ઉપયોગ કરીને આપણે ઘણી બધી ચટપટી અને સ્વાદિષ્ટ વસ્તુઓ બનાવી શકીએ છીએ.મેં કંઈક અલગ કરવાનું વિચાર્યું અને મેગી નૂડલ્સનો ઉપયોગ કરીને કંઈક મીઠાઈ બનાવવાનું વિચાર્યું. તેથી મેં આજે અહીંયા એક ક્રિમી અને સ્વાદિષ્ટ પુડિંગ બનાવ્યું છે જેમાં કેસર અને ઈલાયચી ઉમેરીને સુંદર ફ્લેવર આપી છે. મેગી નુડલ્સ અને પિસ્તા વાપરીને પ્રાલિન પણ બનાવ્યું છે. પ્રાલિન નો સ્વીટ બીટર ટેસ્ટ પુડિંગ ની મીઠાશ ને સરસ રીતે બેલેન્સ કરે છે. આ એક ટ્રાય કરવા જેવી ખુબ જ સરસ નવી રેસિપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
મેગી પીઝા (પીઝા બેઝ વિના) (Maggi Pizza Recipe in Gujarati)
#MeggiMagicInMinute#Collab- મેગી અને પીઝા આ બંને એવી વાનગી છે જે નાના અને મોટા દરેક ને પ્રિય હોય છે.. તો વિચાર આવ્યો કે બંને સાથે મળી જાય તો... એટલે મેગી પીઝા જ બનાવી નાખ્યા.. ખૂબ જ મસ્ત લાગ્યા.. જરૂર ટ્રાય કરવા જેવી...👍😋 Mauli Mankad -
મેગી ના ભજીયા(maggi na bhajiya Recipe in Gujarati)
#સુપર શેફ-3#વિક-3#મોન્સૂન. આજે સાંજે શુ બનાવું.. ?એમ વિચારી રહી હતી . તો મારા દીકરા એ કીધું કે મમ્મી મેગી ના ભજીયા બનાવ .. તો મેગી તો બાળકો ની એકદમ ફેવરિટ હોઈ જ છે. તો મેં એને હા પાડી અને મેગી ભજીયા બનાવવા લાગી.. આ બનાવતા વાર નથી લાગતી. અને ખૂબ જ સોફ્ટ,અને વેજીટેબલ નાખેલા હોવાથી હેલ્ધી પણ કહેવાય. તો આ મેગી મસાલા ભજીયા બનાવવા ની ચોક્કસ ટ્રાઈ કરજો. Krishna Kholiya -
મેગી ચીઝ કોઈન (Maggi Cheese Coin Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી એ બધાને ભાવતી ડિશ છે.જેની રીત ખૂબ સરળ હોય છે બાળકો પણ બનાવી શકે છે.અને ટેસ્ટ માં તો ખૂબ સરસ.હું મેગી માંથી બનતી એવી જ એક ડીશ લાવી છું.જે તરત બની જાય છે અને દેખાવમાં પણ એકદમ અલગ અને સ્વાદ માં ટેસ્ટી છે. Sheth Shraddha S💞R -
મેગી ચીઝ મસાલા (Maggi Cheese Masala Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી તો બધાની ફેવરેટ છે ચીઝ નાખવાથી ટેસ્ટી લાગે છે અને આ નાસ્તો ઝટપટ બની જાય છે........... Payal Sachanandani (payal's kitchen) -
બેક્ડ સ્પેગેટી (Baked spaghetti recipe in gujarati)
બેક્ડ સ્પેગેટી એક બેક્ડ ડીશ છે. જેમાં પાસ્તા ને વ્હાઇટ સોસ માં ટોસ્ટ કરીને ઉપર ચીઝ પાથરીને બેક કરવા માં આવે છે. બહુ જ ક્વિક અને આસાનીથી મળે એવા ingredients થી બની જાય છે. બાળકો ને બહુ પ્રિય હોય છે.#GA4 #Week4 #baked Nidhi Desai -
બેક્ડ મેક્રોની ઈન બેલ પેપર્સ (Baked macaroni in bell pepper recipe in Gujarati)
#GA4#Week4#Baked#Bell pepperઆજ કાલ ના બચ્ચા ઓ ને બધા શાક ભાજી નથી ભાવતા હોતા પણ આવુ કંઈક બનાવી દહીં તો બહુજ ભાવે બધાને ને આમાં ચીઝ અને વેજિટેબલસ નો પણ વધુ યુઝ થાય છે. આ ઓવન વગર પણ બની શકે છે મેં અહીંયા ઓવન વગર જ બનાવીયુ છે જોવો ને કયો કેવું લાગ્યુ તમને એ કહેજો. Sweetu Gudhka -
દેશી ટુ વિદેશી (મેગી ઢોકળા)(Maggi DHOKLA RECIPE IN Gujarati)
#MaggiMagicInminutes#Collab#maggirecipe#Cookpadindia#cookpad_gu મેગી નાના બાળકો થી લઇ મોટા સુધી સૌ કોઈને ભાવતી અને મિનિટો માં બની જાય છે.પણ આજ મેં આ મેગી ને કઈ અલગ રીતે બનાવની છે કેમ કે આપણે ગુજરાતી અને મેગી વિદેશ માંથી આવેલ તો ગુજરાતી ને ઢોકળા વગર ના ચાલે જ્યારે વિદેશી ને મેગી વગર તો મેં આ બંને ને સાથે લાવી એક નવું રૂપ ,નવો સ્વાદ આપ્યો છે.અને એમાં એક મેં આપણા દેશ અને વિદેશ ને સાથે લાવવાનો પ્રયાસ કર્યો છે.આશા છે તમને મારી આ ડીશ સારી લાગશે ને તમે પણ એક વાર જરૂર બનાવશો.એટલે જ મેં મારી ડીશ નું નામ પણ દેશી ટુ વિદેશી મેગી ઢોકળા આપ્યું છે. Shivani Bhatt -
મેગી મસાલા મોમોઝ (Maggi Masala Momos Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી એ નાસ્તા નો પર્યાય બની ગયું છે ...નાના મોટા બાળકો સૌને ઝટપટ બનતી મેગી ખૂબ જ પ્રિય છે. ... તેનો ઉપયોગ કરી અને સાથે નેપાળનું street food એવું momos કે હવે આપણે અહીંયા પણ ખૂબ લોકપ્રિય થઇ રહ્યું છે તે બંને combined કરી મેગી મસાલા મોમોઝ બનાવ્યા છે...... થોડું હેલધી બનાવવા આટા નૂડલ્સ લીધેલા છો અને મોમોઝ ના લોટ માં પણ ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે સાથે લોટ બાંધવા બીટ નો પણ ઉપયોગ કર્યો છે. Hetal Chirag Buch
More Recipes
ટિપ્પણીઓ (8)