મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦-૧૨ મિનિટ
૧ સર્વિંગ
  1. ૧ કપદૂધ
  2. ૧/૨ કપપાણી
  3. ૧ ટી સ્પૂનખાંડ
  4. ૧ ટી સ્પૂનચા ભૂકી
  5. ૧/૪ ટી સ્પૂનચા મસાલો (હોમ મેડ)

રાંધવાની સૂચનાઓ

૧૦-૧૨ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં પાણી નાખી તેમાં ચા અને ખાંડ નાખી ને તેને ઉકાળો.ત્યાર બાદ તેમાં ચા નો મસાલો નાખી ને ફરીથી બે મિનિટ માટે ઉકાળો.

  2. 2

    ત્યાર બાદ તેમાં દૂધ નાખો.હવે તેને બે થી ત્રણ ઉભરા આવે પછી ગાળી લો.

  3. 3

    તો તૈયાર છે શિયાળા ઠંડી મા હુંફ આપતી ગરમ ગરમ મસાલા ચા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

Similar Recipes