રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા લોટ,અજમો,મીઠું,હળદર,હીંગ ડુંગળી,,આદુ, મરચા લસણ ની પેસ્ટ નાખી હલાવી લ્યો હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી હલાવી પુડલા નું ખીરૂ તૈયાર કરો.દસ મિનિટ ઢાંકી રહેવા દયો.
- 2
દસ મિનિટ પછી નોન સ્ટીક તવી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે એક ચમચો ખીરું રેડી ગોળ ગોળ ચમચો ફેરવી પુડલા નો સેપ આપો.ફરતે થોડું તેલ મુકી થવા દયો.ગુલાબી થાય એટલે પલટાવી લ્યો.સેજ ગુલાબી થાય એટલે ઉતારી લ્યો.
- 3
બધા પુડલા આરીતે બનાવો.તૈયાર છે સ્વાદિષ્ટ ઓનિયન ગાર્લિક પુડલા સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
ઓનીયન પુડલા (Onion Pudla Recipe In Gujarati)
#trend #Week1સવારે અથવા સાંજે જો નાસ્તા માં કોઈ ગરમ ગરમ વાનગી મળે તો મજા આવે.. પુડલા કોઈ પણ હોય પણ ચા , કોફી સાથે નાસ્તા માં ખાવાની મજા આવે.. આજે મેં વધારે ડુંગળી નો ઉઓયોગ કરીને ... ઓનીયન પુડલા બનાવ્યા.. સરસ ટેસ્ટી બન્યા.. અને એમાં મીઠા લીમડા ના પાન એ સ્વાદ માં વધારો કર્યો.. એક વાર try કરજો.આ રેસિપિ ને Kshama Himesh Upadhyay -
-
-
-
-
-
-
-
-
-
લીલી ડુંગળીના પુડલા(Green onion Pudla Recipe in Gujarati)
#GA4#Week11#લીલી ડુંગળી Jignasa Avnish Vora -
-
-
-
-
-
મેથી મસાલા પુડલા (Methi Masala Pudla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
ઓનીઅન બેસન પુડલા (Onion Besan Pudla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR4 Sneha Patel -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16253492
ટિપ્પણીઓ (2)