સિંધી કોકી

Aakanksha desai
Aakanksha desai @panktibaxi
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
એક વ્યક્તિ માટે
  1. 1/2 કપ ઘઉંનો લોટ
  2. 1 ચમચીચણા નો લોટ
  3. સ્વાદ મુજબ મીઠું
  4. જીરું
  5. મરી પાઉડર
  6. અજમો
  7. ચપટીકસૂરી મેથી
  8. 2 ચમચી ઘી
  9. ચપટીસુકવેલા અનારદાણા
  10. 1 નંગડુંગળી જીણી સુધારેલી
  11. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પેલા એક પરાત માં બંને લોટ અને બધાજ મસાલા લો.

  2. 2

    હવે ડુંગળી અને ઘી નાખીને લોટ ને મસળી ને 5 મિનિટ રાખો એટલે ડુંગળી નું પાણી છૂટી જાય અને પછી પાણી થી લોટ બાંધો.

  3. 3

    લોટ કઠ્ઠણ બાંધવો અને તરત વણી ને ઘી માં સેકવી. અને ગરમ ગરમ સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aakanksha desai
Aakanksha desai @panktibaxi
પર

ટિપ્પણીઓ

Similar Recipes