કેસર પિસ્તા આઈસ્ક્રીમ
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી દુધ લો તેમાં આઈસ્ક્રીમ ના પાઉડર ઉમેરી ને પછી તેમાં ખાંડ ઉમેરી ને બરાબર મિક્ષ કરી લો પછી તેને ગરમ કરવા મૂકો ૧૦ મિનીટ સુધી ઉકળવા દો પછી તેને ઠંડું કરી લો ને તેને એરતાડ ડબામાં ભરી ને તેને ૬થી ૭ કલાક ફ્રીઝર માં મૂકી દો.
- 2
પછી તેને બાર કાઢી ને એક મિક્સર જારમાં લો તેમાં મલાઈ, એસેન્સ, દૂધ માં પડાલું કેસર ઉમેરો અને તેને ફાસ, ધીમું કરી ને ૫ મિનીટ સુધી પીસી ને પછી ફરી થી એરટાઇટ ડબામાં ભરી ને ફરીથી તેને ૬થી ૭ કલાક સુધી ફ્રીઝર માં મૂકી દો
- 3
બરાબર જામી જાય એટલે તેને કેસર, પિસ્તા થી ગાર્નિશ કરી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુલકંદ આઈસ્ક્રીમ (Gulkand Icecream Recipe In Gujarati)
#summerspecial#cookpadgujrati#cookpadindia Bhavna Odedra -
કેરેમલ ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ(Caramel dryfruits icecream recipe in gujarati)
#GA4#Week10#ફ્રોઝનઆઈસ્ક્રીમ ખાતા જ ઠંડક નો અનુભવ થાય છે. તેથી જ તો આઇસ્ક્રીમ સૌને ભાવે છે. કેરેમલ આઈસ્ક્રીમ નો ટેસ્ટ કેરેમલ ને લીધે ક્રંચી ટેસ્ટ આવે છે. ફુલ ઓફ કેરેમલ અને ડ્રાયફ્રુટ નાખીને બનાવાતો આઈસ્ક્રીમ બનાવવામાં પણ સરળ છે. ટેસ્ટ માં પણ બેસ્ટ છે. Pinky Jesani -
-
-
-
-
-
-
-
-
કોફી મિલ્ક વિથ કોફી આઇસક્રીમ (Coffee Milk With Coffee Icecream Recipe In Gujarati)
#CD Kavita Lathigara -
-
-
-
-
કેસર પિસ્તા ખીર
આપણે ઉનાળામાં ઠંડુ પાણી પીએ છે, આઇસ્ક્રીમ, કેન્ડી, કોન વગેરે ખાઈએ છીએ પણ એમની ઠંડક માત્ર થોડા સમય જ રહે છે. પરંતુ જો ઉનાળામાં ખીર ખાઈએ તો એમની ગુણવત્તા જ આપણને તંદુરસ્ત તરોતાજા રાખે છે. એટલે જ ચૈત્ર માસમાં, ભાદરવા માસમાં ખીર નુ વધારે મહત્વ છે કારણકે ઉનાળામાં કાળજાળ ગરમી સામે રક્ષણ આપતો પદાથઁ એટલે ખીર...lina vasant
-
ખજૂર ગોળ નું આઈસ્ક્રીમ (Dates jaggery ice cream recipe in gujarati)
#goldenapron3#week16#મોમ Purvi Champaneria -
-
-
-
કેસર પિસ્તા બદામ કસ્ટર્ડ બ્રેડ
#મૈંદાબ્રેડ ને એક નવા અંદાજ માં રજૂ કરી છે મેંદા ના લોટ ને કસ્ટર્ડ તેમજ પિસ્તા બદામ અને કેસર થી રિચ બનાવી છે ટેસ્ટ માં તો સુપર પણ લૂક માં સુપર સે ઉપર ... Kalpana Parmar -
ચોકલેટ વેનીલા આઈસ્ક્રીમ (Chocolate Vanilla icecream recipe in Gujarati)
#સમર ઉનાળામાં લોકડાઉન માં ઘરે રઇ આઈસ્ક્રીમ ની મજા લઇ શકાય અને ઘરે જલદી બની જાય તેવો અને બધા ને ભાવે તેવો આઈસ્ક્રીમ Nidhi Popat -
કેસર પિસ્તા આઇસ્ક્રીમ (Kesar Pista Icecream Recipe In Gujarati0
#cookpadindia#cookpadgujrati Heetanshi Popat -
-
-
કેસર પિસ્તા આઇસ્ક્રીમ
#FDS#cookpedindia#Cookpadgujaratiઆ મારી બેસ્ટ ફ્રેન્ડ રાધિકા માટે મેં રેસીપી બનાવી છે ભગવાન એને સુખી રાખે તંદુરસ્ત રાખે બધી મનોકામના એની પૂરી કરે Hinal Dattani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16257294
ટિપ્પણીઓ (8)