કેસર પિસ્તા બદામ કસ્ટર્ડ બ્રેડ

#મૈંદા
બ્રેડ ને એક નવા અંદાજ માં રજૂ કરી છે મેંદા ના લોટ ને કસ્ટર્ડ તેમજ પિસ્તા બદામ અને કેસર થી રિચ બનાવી છે ટેસ્ટ માં તો સુપર પણ લૂક માં સુપર સે ઉપર ...
કેસર પિસ્તા બદામ કસ્ટર્ડ બ્રેડ
#મૈંદા
બ્રેડ ને એક નવા અંદાજ માં રજૂ કરી છે મેંદા ના લોટ ને કસ્ટર્ડ તેમજ પિસ્તા બદામ અને કેસર થી રિચ બનાવી છે ટેસ્ટ માં તો સુપર પણ લૂક માં સુપર સે ઉપર ...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેહલા એક વાડકીમાં યીસ્ટ અને ખાંડ ને થોડું હુંફાળું પાણી નાખીને મિક્સ કરી લો ઢાંકીને 10 મિનિટ રાખો
એક વાડકા માં મેંદો મિલ્ક પાવડર ઓલિવ ઓઇલ ને યીસ્ટ વાળું મિક્સરણ ને જરૂર મુજબ હુંફાળું પાણી નાખીને લોટ બાંધી લો લોટ ને 2 થી 3 મિનિટ બરાબર મસળીને સોફ્ટ કરી લો લોટને તેલ વાળો હાથ કરીને ઢાંકીને 1/2 કલાક મૂકી દો - 2
એક પેન માં દૂધને ગરમ કરી લો તેમાં ખાંડ નાખી ઊકળે એટલે એમાં થોડા પાણી માં પલાળેલું કસ્ટર્ડ પાવડર નાખીને ઘટ્ટ થાય ત્યાં સુધી કુક કરવું ગેસ બન્ધ કરી ઠંડુ થવા દેવું
- 3
1/2 કલાક પછી લોટ પ્રુફ થઈને ડબલ થઇ જાય તેને લંબચોરસ માં વણી લો તેના પર બનાવેલું કસ્ટર્ડ પાથરી દો તેના પાર બદામ પિસ્તા ને વરિયાળી છાંટી ને રોલ વારી લો
- 4
રોલ ને ઉપર થી 1 ઇંચ છોડીને વચ્ચે થી બે ભાગ કરી ઓવેરલપિંગ માં સુથરી ની જેમ આટા મારીને ગ્રીસ કરેલી ટ્રે માં ગોઠવી દો
15 મિનિટ ઢાંકીને ડબલ પ્રુફ માટે રાખો - 5
15 મિનિટ પછી બ્રશ થી કેસર વરુ દૂધ સ્પ્રેડ કરીબદામ પિસ્તા ne વરિયાળી સ્પ્રીંકલ કરી પ્રિ હિટ ઓવન માં 15 મિનિટ બેક કરી લો
બેક થયા પછી બદામ પિસ્તા ના પાવડર થી ગાર્નીસ કરી સર્વ કરો
તો તૈયાર છે એકદમ યુનિક અને સ્વીટ અને પ્રિટી બ્રેડ...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈટાલીયન ફોકાસીયા બ્રેડ
#મૈંદાફોકસીયા બ્રેડ ઇટાલિયન બ્રેડ છે ત્યાં ખુબજ પ્રખ્યાત છે અને અલગ અલગ ટોપિંગ સાથે બનાવામાં આવે છે કોઈ પણ ડીપ કે સૂપ કે ચા સાથે સર્વ કરી શકાય છે Kalpana Parmar -
-
હોમમેડ વ્હાઈટ બ્રેડ. (White bread recipe in Gujarati)
#goldenapron3#week -16#Breadહંમેશા આપણે બ્રેડ કે પાવ બજાર થી લાવતા હોય છે પરંતુ બ્રેડ કે પાવ ઘરમાં બનાવવા ખુબજ સરળ છે અને તમારે જયારે ખાવી હોય ત્યારે તમે તાજી બનાવી ને ખાઈ શકો છો .. Kalpana Parmar -
કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
#Famકેસર પિસ્તા શ્રીખંડ અમારા ઘર માં બધા ને ભાવતી સૌથી પ્રિય મીઠાઈ છે અને અમે દર વર્ષે ઉનાળા માં આ શ્રીખંડ ઘેર બનાવીએ છીએ... Purvi Baxi -
-
કેસર બદામ પિસ્તા શ્રીખંડ (Kesar Badam Pista Shrikhand Recipe In Gujarati)
ગુજરાતી જમવામાં શ્રીખંડ મળે એટલે મજા પડી જાય, આજે કેસર બદામ પિસ્તા શ્રીખંડ બનાવ્યો મારા ઘર માં શ્રીખંડ બધાને ખૂબ ભાવે#trend2 Ami Master -
કેસર બદામ પિસ્તા મિલ્ક (Kesar Badma Pista Milk Recipe In Gujarati)
#mr કેસર બદામ પિસ્તા મિલ્ક આ મિલ્ક ને તમે ગરમ અને ઠંડુ બેઉં રીતે સર્વ કરી શકો મને ઠંડુ વધારે ભાવે છે.અમારા ઘરમાં એકાદશી ના દિવસે હું આ મિલ્ક બનાવું છું. આ દૂધ ફરાળી પૂરી સાથે પણ ખાઈ શકાય છે. એકાદશી સ્પેશિયલ Sonal Modha -
-
ઈલાયચી પિસ્તા રોઝ વોટર કેક
#લીલીપીળીકેક ને ભારતીય ફ્લેવર માં બનાવી છે આપણને એલચી નો સ્વાદ સૌ ને પસંદ છે ને પિસ્તા સાથે રોઝ વોટર ને એલચી ખુબ સરસ લાગે છે પિસ્તા નો કલર જોઈને ખાવાનું મન થઇ જાય છે .. Kalpana Parmar -
ગાજર હલવો માલપુઆ રોલ સાથે કસ્ટર્ડ રબડી
#મીઠાઈ#goldenapron#post24આ મીઠાઈ માં આપણી ત્રણ મીઠાઈઓ ભેગી કરીને બનાવી છે. પેહલા ગાજરનો હલવો બનાવિયો, અને એક પૌષ્ટિક મોટા માલપુઆ માં રોલ કરી નાના ટુકડા કરવાનાં. સર્વ કરતી વખતે આ નાના રોલ્સ ઉપર કસ્ટર્ડ રબડી રેડી ને પીરસવું. Krupa Kapadia Shah -
સ્વિસ રોલ ઇન હોટ મિલ્ક કસ્ટર્ડ
#પીળી/અહી તવા પર કસ્ટર્ડ રોલ બનાવ્યો છે, જેના પર દૂધ કસ્ટર્ડ ને ઘટ્ટ કરી રેડ્યું છે, તેના પર ક્રશ ચોકલેટ અને ફળો થી સજાવી પીરસ્યું છે. Safiya khan -
રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ (Rajwadi Kesar Pista Shrikhand Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપ#SJR : રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ#SFR : રજવાડી કેસર પિસ્તા શ્રીખંડજન્માષ્ટમી સ્પેશિયલ ઉપવાસ મા ખાવા માટે આજે મે રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ . Sonal Modha -
કેસર બદામ શેક (Kesar Badam Shake Recipe In Gujarati)
બદામ અને કેસર બન્ને સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે. જો આ બન્ને વસ્તુઓને દૂધ સાથે લેવામાં આવે તો ફાયદો બમણો થઈ જાય છે. તો પછી આ આસાર રેસિપીથી બનાવો કેસર બદામ શેક.#EB#cookwellchef Nidhi Jay Vinda -
કેસર પિસ્તા કેક (Kesar Pista Cake Recipe In Gujarati)
ઇન્ડિયન ટ્રેડિશનલ કેસર અને પિસ્તા flavor થી બનાવેલ ખુબ જ ટેસ્ટી અને yummy કેક🎂વિથ વઈબ્રાન્ટ કલર Neena Teli -
-
ફૂલ લોડેડ પીઝા
#ફાસ્ટફૂડફાસ્ટફૂડ માં મારા ફેવરેટ પિઝા .. જે આજકાલ નાના મોટા સૌ ને પસંદ આવે છે Kalpana Parmar -
જાપનીઝ કન્ડેન્સ્ડ મિલ્ક બ્રેડ (Japanese Condensed Milk Bread Recipe In Gujarati)
કન્ડેન્સ્ડ મિલ્ક નો ઉપયોગ ઘણી બધી મીઠાઈઓ બનાવવામાં કરવામાં આવે છે. કન્ડેન્સ્ડ મિલ્ક થી બનતી મીઠાઈઓ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જાપનીઝ કન્ડેન્સ્ડ મિલ્ક બ્રેડ એક સોફ્ટ અને સ્વીટ બ્રેડ નો પ્રકાર છે જેમાં બદામ, સૂકી દ્રાક્ષ અને ચેરીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. કન્ડેન્સ્ડ મિલ્ક અને બટર નું ફીલિંગ આ બ્રેડને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. આ સ્વીટ બ્રેડ એકવાર બનાવ્યા પછી વારંવાર બનાવવાનું મન થાય એવી રેસિપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ગોઝલેમે (Gozleme recipe in Gujarati)
ગોઝલેમે ટર્કિશ સ્ટફ્ડ ફ્લેટ બ્રેડ નો પ્રકાર છે. ટર્કી નું આ ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ બ્રેડ યીસ્ટનો ઉપયોગ કરીને અથવા તો યીસ્ટ વગર એમ બંને રીતે બનાવી શકાય. આ બ્રેડમાં નોનવેજ કે વેજીટેરિયન એમ કોઈ પણ પ્રકારનું સ્ટફિંગ કરી શકાય. વેજીટેરિયન પ્રકાર માં પાલક અને ફેટા ચીઝ નું ફીલિંગ સૌથી વધારે લોકપ્રિય છે.મેં પાલક, રિકોટા ચીઝ અને મોઝરેલા ચીઝ નું ફિલિંગ બનાવી ગોઝલેમ ફ્લેટ બ્રેડ બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે.#ATW3#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen -
સ્ટ્રોબેરી સ્ટાર બ્રેડ(strawberry star bread recipe in Gujarati)
#CookpadTurns4#cookwithfruitsબેકિંગ મારો મનપસન્દ વિષય છે હું કંઈ નવું નવું ટ્રાય કરતી હોવ છું બ્રેડ માં ઘણી જાતની બ્રેડ બનતી હોય છે આજે હું ફ્રૂટ માં સ્ટ્રોબેરી નો ઉપયોગ કરીને સ્ટાર શેપ માં બ્રેડ બનાવું છું જે જોવામાં તો સારી લાગે છે પણ ખાવામાં ખુબજ સરસ લાગે છે અને બાળકો ની મનપસંદ છે Kalpana Parmar -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#week14બદામ શેક ખૂબજ હેલ્થી, ન્યુટ્રીશિયશ ,સરળ અને ક્વિક રેસીપી છે. બદામ શેક બદામ થી ભરપૂર, અને કેસર,ઈલાયચી ને જાયફળ ના પાઉડર ઉમેરવાથી ખૂબજ ફ્લેવર -ફુલ ટેસ્ટ આવે છે. Helly shah -
કેસર બદામ દૂધ
#૨૦૧૯#માસ્ટરક્લાસશિયાળા માં કેસર બદામ દૂધ એ પણ ગરમ ગરમ ખૂબ જ મજા આવે છે પીવાની, અને હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે.. Radhika Nirav Trivedi -
સેવૈયા કસ્ટર્ડ પુડિંગ (Sevaiya Custard Pudding Recipe In Gujarati)
#RB8 : સેવૈયા કસ્ટર્ડ puddingમીઠી સેવ દૂધ વાળી સેવ એ તો આપણે બનાવતા જ હોઈએ તો આજે મેં એમાં થોડું વેરિએશન કરી ને સેવૈયા કસ્ટર્ડ pudding બનાવ્યું. Sonal Modha -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ,, ઉનાળાની સિઝન ચાલુ થાય એટલે બધા લોકોને કેરી ની યાદ આવે.. તેવી જ રીતે મને અત્યારે બઘી રેસિપી માં મેંગો હોય તો મજા આવે... તો ચાલો મિત્રો આજે હું તમને મેંગો કસ્ટર્ડ ની રેસિપી શેર કરીશ... Dharti Vasani -
-
કાજુ બદામ બાટી વિથ કેસર પિસ્તા સોસ
#દૂધ#જૂનસ્ટારએકદમ અલગ પ્રકાર ની ડિશ છે. બાટી સાથે સોસ સર્વ કર્યો છે. જેમાં ડીપ કરી ને ખાવાનું હોય છે. બેય કોમ્બિનેશન ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. ફરાળ માં પણ ખાઈ શકાય છે. Disha Prashant Chavda -
બ્લેક સ્ટીમ વેજ બન
#GujjusKitchen#તકનીકટીમ ચેલેન્જ માં અમારી ટીમે સ્ટીમ તકનીક ને પસન્દ કરી છે જે હેલ્થી પણ છે જેમાં મેં ચાઇના નું ફેમસ ફૂડ સ્ટીમ બન કાળા તલ ને ઇન્ડિયન ટચ સ્ટફિંગ સાથે બનાવ્યા છે જે ટેસ્ટ માં ને જોવામાં પણ ખુબજ સારા લાગે છે ... Kalpana Parmar -
પિસ્તા પનીર રોલ
#પનીરશાકાહારી માટે નો મુખ્ય પ્રોટીન નો સ્ત્રોત એટલે દૂધ અને દૂધ ની બનાવટ..પનીર એમાંનું મુખ્ય છે. પનીર થી વિવિધ વાનગી આપણે બનાવતા જ હોઈએ છીએ. આજે એક બહુ જલ્દી અને સરળતા થી બનતી, હલકી મીઠી વાનગી પ્રસ્તુત છે. જેના મુખ્ય ઘટકો પનીર અને પિસ્તા છે. Deepa Rupani -
બદામ શેક (Badam Shake Recipe in Gujarati)
#EB#week14#ff1#post2#cookpadindia#cookpad_gujબદામ શેક એ ભારત નું પ્રખ્યાત અને પસંદીદા પીણું છે. જેમ નામ થી જ ખબર પડે છે કે આ પીણું બદામ થી ભરપૂર છે. સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ એવો આ શેક સંતુષ્ટિદાયક પણ છે. જે એક વાર નાના ભોજન ની ગરજ સારે છે. બદામ ના લાભ થી ભરપૂર એવું આ પીણું ગરમી માં લોકો ની ખાસ પસંદ બને છે. Deepa Rupani -
મેંગો ફ્રુટ કસ્ટર્ડ (Mango Fruit Custard Recipe In Gujarati)
છોકરાઓ ને ભાવતું ડેઝર્ટ . કેરી, ગ્રેપ્સ, એપલ, સ્ટ્રોબેરી ,બેરીઝ,ઘણા બધા ફ્ર્ર્ર્રટ ના કસ્ટર્ડ બનતા જ હોય છે પણ છોકરાઓનું ફેવરેટ છે , મેંગો કસ્ટર્ડ . Bina Samir Telivala -
કેસર કાજુ પિસ્તા મઠ્ઠો (Kesar Kaju Pista Matho Recipe In Gujarati)
#KS6આમ તો પ્લેઇન મઠ્ઠો બની જાય પછી જુદી જુદી ફ્લેવર ના મઠ્ઠો બની શકે છે જેમ કે કાજુ - દ્રાક્ષ મઠ્ઠો, મિક્સ ડ્રાય ફ્રૂટ મઠ્ઠો, ફ્રૂટ મઠ્ઠો વગેરે વગેરે. મેં કેસર કાજુ પિસ્તા મઠ્ઠો બનાવ્યો છે ટેસ્ટ માં બજાર માં મળતા મઠ્ઠો જેવો જ છે. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ