પંજાબી પકોડા ફોર કઢી (Punjabi Pakora For Kadhi Recipe In Gujarati)

Ketki Dave @ketki_10
#TRO
#cookpadindia
#cookpadgujarati
પંજાબી પકોડા
પંજાબી પકોડા ફોર કઢી (Punjabi Pakora For Kadhi Recipe In Gujarati)
#TRO
#cookpadindia
#cookpadgujarati
પંજાબી પકોડા
રાંધવાની સૂચનાઓ
- 1
૧ મીક્ષીંગ બાઉલ મા ચણાનો લોટ & મીઠું મીક્ષ કરો... હવે લીલા મરચા ઝીણા સમારી એમા નાખો......હળદર, લાલ મરચુ, આખા ધાણા & જીરુ નાખો... મીક્ષ કરો.. હવે બેકિંગ પાઉડર મિક્સ કરો
- 2
હવે એમા પાલક નાંખો.... અને પછી પાણી નાંખી જાડુ ખીરુ તૈયાર કરો
- 3
હવે ૧ તાંસળા મા તળવા માટે નુ તેલ કાઢી ગરમ કરવા મુકો... હવે ધીમા તાપે કાચાપાકા પકોડા તળી લો.... બધા પકોડા તળી લીધા પછી ફાસ્ટ તાપે ફરી બધા પકોડા તળી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પંજાબી કઢી વીથ મેથીના પકોડા (Punjabi Kadhi With Methi Pakora Recipe In Gujarati)
#MBR2#ROK#cookpadindi#cookpadgujaratiડબલ તડકા પંજાબી કઢી પકોડા (મેથી પકોડા) Ketki Dave -
પંજાબી કઢી પાલક પકોડા (Punjabi Kadhi Palak Pakora Recipe In Gujarati)
#MBR2#ROK#cookpadindia#cookpadgujarati Ketki Dave -
પંજાબી કઢી પકોડા (Punjabi Kadhi Pakora Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#TRO Amita Soni -
-
-
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#SD#cookpadindia#Cookpadgujaratiપંજાબી છોલે Ketki Dave -
-
-
પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati)
ટ્રેડિંગ રેસીપી ઓફ ઓક્ટોબર #TRO : પંજાબી કઢીપંજાબી રેસીપી માં લસણ ડુંગળી અને આદુ-મરચાનો ભરપૂર માત્રામાં ઉપયોગ થતો હોય છે અને થોડું સ્પાઈસી હોય છે. તો આજે મે એમાની એક રેસીપી પંજાબી કઢી બનાવી. Sonal Modha -
ડબલ તડકા લસુની પંજાબી કઢી (Double Tadka Lasuni Punjabi Kadhi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
પંજાબી કઢી પકોડા(Punjabi Kadhi Pakoda Recipe in Gujarati)
#AM1પંજાબી કઢી પકોડાઆ પંજાબી કઢી પકોડા બધાની બનાવવાની રીત અલગ - અલગ હોય છે.મે આમાં થોડા શાક ઉમેરીને વધુ સ્વાદિષ્ટ બનાવી છે.આ કઢી ઘટ્ટ હોય છે. Mital Bhavsar -
પંજાબી પાલક પકોડા કઢી (Punjabi Palak Pakoda Kadhi Recipe In Gujarati)
પંજાબી પાલક પકોડા કઢી એક ખૂબ જ ઇઝી અને ટેસ્ટી રેસીપી છે. જલ્દી પણ બની જાય છે તમે આને બપોરના જમવામાં અથવા સાંજે પણ બનાવી શકો છો. આ પાલક પકોડા એકલા પણ એકલા જ ટેસ્ટી લાગે છે.#AM1 Chandni Kevin Bhavsar -
પંજાબી સ્ટ્રીટ ફૂડ રાજમા ચાવલ (Punjabi Street Food Rajma Chawal Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujaratiપંજાબી સ્ટ્રીટ ફૂડ રાજમા ચાવલ Ketki Dave -
કઢી પકોડા (Kadhi Pakora Recipe In Gujarati)
#30mins#Cooksnap Theme of the Week લંચ કે ડિનર મા હલ્કા ભોજન માટે એક સારો વિકલ્પ. અચાનક કોઈ મહેમાન આવે તો ઝટપટ 1/2 કલાક માં એક સાઇડ કઢી અને બીજી સાઈડ ભાત બનાવી લેવાય. સાથે લછછા પ્યાજ અને પાપડ સર્વ કરી શકાય. Dipika Bhalla -
પંજાબી ડ્રાય આલુ પાલક (Punjabi Dry Aloo Palak Recipe In Gujarati)
#WLD#MBR7#cookpadindia#cookpadgujaratiપંજાબી ડ્રાય આલુ પાલક Ketki Dave -
પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati)
#TROપંજાબી કઢી મારી ફેવરિટ.. નાનપણથી મમ્મી નાં હાથ ની બનતી ખાઈને મોટા થયા.. હવે હું પણ બનાવું.. બાળકોને ખૂબ ભાવે.કઢી-ચાવલ નામ પડતાં જ મોઢા માં પાણી આવી જાય સાથે સલાડ અને પાપડ હોય તો કંઈ જ ન જોવે. Dr. Pushpa Dixit -
પકોડા કઢી
પંજાબી પકોડા કઢી ખુબજ ફેમસ છે કઢીને ઉકારીને ઘટ્ટ કરી ભજીયા નાખીને બનાવા માં આવે છે કઢી ચાવલ પંજાબી લોકો ખુબ પસંદ કરે છે Kalpana Parmar -
-
-
ચીઝ ચીલી સોસ ફોર હૉટ ડોગ (Cheese Chili Sauce For Hot Dog Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiચીઝ ચીલી સોસ ફોર હૉટ ડૉગ Ketki Dave -
પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe In Gujarati)
#SN2#vasantmasala#aaynacookeryclub#BW#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#LB#cookpadindia#Cookpadgujaratiખાંડવી આમ તો ખાંડવી મને બહુજ ભાવે પણ મેં પહેલીવાર બનાવી.... એકસરખી નથી બની.... પણ સ્વાદ મા તો મસ્ત બની છે.... Ketki Dave -
પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe In Gujarati)
મોમ્બાસા મા અત્યારે વરસાદ ચાલુ છે વરસાદ ની સિઝનમાં ગરમ ગરમ ભજીયા અને ગરમ ગરમ પંજાબી પકોડા કઢી ખાવા ની મજા આવે. Sonal Modha -
પંજાબી સ્પાઇસી રાજમા કરી (Punjabi Spicy Rajma Curry Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati)
#AM1કઢી પકોડા સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઉનાળા મા જ્યારે કંઇ શાક નો ભાવે ત્યારે આ ડિનર માટે બેસ્ટ ઓપશન છે.સાથે પકોડા માં પાલક નો વપરાશ કર્યો છે જે એક સુપર હેલથી અને એક યમ્મી ડીશ છે. Hetal Manani -
કાઠીયાવાડી મસાલા કઢી (Kathiyawadi Masala Kadhi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ROK Sneha Patel -
More Recipes
- મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
- મેદુ વડા અડદ ની દાળ ના વડા (Medu Vada Urad Dal Vada Recipe In Gujarati)
- પંજાબી વેજ લચ્છા સલાડ (Punjabi Veg Lachha Salad Recipe In Gujarati)
- વેજ મેયોનીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Mayo Grilled Sandwich Recipe In Gujarati)
- સરસો દા સાગ (Sarso Da Sag Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16568276
ટિપ્પણીઓ (15)