છોલે (Chhole Recipe in Gujarati)

#AM3
છોલે
Mai na Bhulungi......
Mai na Bhulungi....
Ha......ji...... મારા હાથ ની રસોઈ ને હું કેટલાંય દિવસો થી મીસ કરી રહી છું... કંઈક એવું જે તીખું નહીં પણ સ્વાદિષ્ટ .... ઘર માં available હતા કાબુલી ચણા.... ગુગલ સર્ચ માં રણવીર બ્રાર અને કુકિંગ શુકિંગની રેસીપીઓ જોઇ અને બંને ની સારી ટીપ્સ ભેગી કરી બનાવી પાડ્યા છોલે.... અને પછી તો....Mai na Bhulungi.....
Mai na Bhulungi....
Afffffffflatun. ...
છોલે (Chhole Recipe in Gujarati)
#AM3
છોલે
Mai na Bhulungi......
Mai na Bhulungi....
Ha......ji...... મારા હાથ ની રસોઈ ને હું કેટલાંય દિવસો થી મીસ કરી રહી છું... કંઈક એવું જે તીખું નહીં પણ સ્વાદિષ્ટ .... ઘર માં available હતા કાબુલી ચણા.... ગુગલ સર્ચ માં રણવીર બ્રાર અને કુકિંગ શુકિંગની રેસીપીઓ જોઇ અને બંને ની સારી ટીપ્સ ભેગી કરી બનાવી પાડ્યા છોલે.... અને પછી તો....Mai na Bhulungi.....
Mai na Bhulungi....
Afffffffflatun. ...
રાંધવાની સૂચનાઓ
- 1
૧બાજુ પ્રેશર કુકર મા કાબુલી ચણા, ચણા દાળ, પોટલી, મીઠું અને ખાવા નો સોડા નાખી ૪ થી ૫ સીટી બોલાવી દો
- 2
બીજી બાજુ ૧કઢાઈ મા તેલ ગરમ કરો અને એમા ખડા મસાલા શેકો....હવે જીરુ નાંખો અને તતડે એટલે મરચું, હળદર, ધાણાજીરુ, છોલે મસાલા, ગરમ મસાલો, આમચૂર પાઉડર અને ૧ટેબલ સ્પૂન પાણી નાંખી એને સાંતળો.... હવે ડુંગળી વાળું ક્રશ નાંખો.... અને એને એકદમ બ્રાઉન થવા દો..... તેલ છૂટે ત્યારે
- 3
ટામેટા ની ગ્રેવી નાંખી એને થવા દો.... તેલ છૂટે ત્યારે કાબુલી ચણા અને મલાઇ નાંખો.... બરાબર મીક્ષ કરો અને ધીમાં તાપે થવા મુકો ગ્રેવી ઘટ્ટ થવા દો
- 4
જમવા ના થોડા સમય પહેલા ૧વઘારિયા મા ઘી ગરમ થયે અજમો... આદુ મરચાં ની કતરણ અને લાલ મરચું નાંખી વઘાર છોલે માં રેડો....
- 5
Similar Recipes
-
-
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#SD#cookpadindia#Cookpadgujaratiપંજાબી છોલે Ketki Dave -
-
સરગવા માં ઢોકળી નું શાક (Sargva Dhokali Shak Recipe in Gujarati)
#EBWeek 6સરગવા માં ઢોકળી Mai Chali ... Mai Chali Khane સરગવામાં ઢોકળી Koi Roke Na Muje.... Mai Chali .... Mai Chali.... ૧ વખત સાંજે મારા દિકરા ને ઢોકળી ખાવી હતી અને મને સરગવા નો ઘીઘો બનાવવો હતો.... તો..... માઁને આઇડિયા આવ્યો.... " સરગવા માં ઢોકળી " નો.... તમે નહીં માનો.... એટલું સ્વાદિષ્ટ શાક બન્યું હતું.... કે મારે આ શાક હવે વારંવાર બનાવવુ પડે છે Ketki Dave -
છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati)
Bechara Dil Kya Kre.... Samne Jo Chhole PURI PadeDo Pal ki bhi Rah Nahi... 1 Pal Ruke... 1 Pal Chaleચણા પૂરી Chhole PURI Ketki Dave -
ઘઉં નો તીખો ખીચડો (Wheat spicy Khichdo Recipe in Gujarati)
Ye mausam Ka Jadu Hai Dosto Na khane pe kabu hai Dostoહાઁ....જી..... શિયાળામાં ઘઉંનો તીખો ખીચડો ના ખાવો તો.... કુછ ભી નહીં ખાયા... ૧ વાર ગુજરાતી ઘઉંનો તીખો ખીચડો ખાઇ તો જુવો Ketki Dave -
મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)
Koun kaheta Hai BHAGVAN khate nahiBer Shabri ke jaise khilate nahin કેટલો ઉચ્ચ કક્ષા નો પ્રેમ..... 💕 પ્રભુ 🙏પર ૧ અડગ વિશ્વાસ....આપડે તો રહ્યા પામર માનવી... પણ હા .... કોઇ કોઇ વાર આપણને લાગે છે કે " પ્રભુ 🙏મારી સાથે છે" આ વખતે વસંત પંચમી પર પ્રભુ માટે કાંઇક અલગ બનાવવું હતુ.... મોહનથાળ બનાવવા ની ઇચ્છા થઇ... મારી માઁ હંમેશા કહેતી કે " ચક્તા મોહનથાળ " બનાવવો સરળ નથી.... શિખાઉ નું કામ નહીં..... તો challenge Accept..... ને પૂરા confidence .... પૂરી શ્રધ્ધા થી.... પ્રભુમય બની મોહનથાળ બનાવવા ની શરૂઆત કરી અને મોહનથાળ ક્યારે બની ગયો એની ખબર જ ના પડી.... અને પછી રાહ જોઇ રહી હતી કે ક્યારે સવાર પડે અને ક્યારે હું મારા પ્રભુજી ને કહું કે " પ્રેમે પીરસ્યો થાળ મારાં વ્હાલા ".... Ketki Dave -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe in Gujarati)
Ye Dil ❤ Na Hota Bechara... Kadam Na Hote Aawara...Jo khub Yummy Yummy SABUDANA ni KHICHADI khakeઅગીયારસ ની સાંજ એટલે સાબુદાણા ની ખીચડી ની મોજ માણવા ની સાંજ.... તમે શું બનાવો છો...... Ketki Dave -
ભરેલા પરવળ (Stuffed parval recipe in Gujarati)
#EBweek -2Theam - 2 ભરેલા પરવળPARAVALIYA Re ....Tere Swad me Yun Ranga Hai....Mera Mannnnnnn ❤PARAVALIYA ReeeeNa buji Hai kisi Sabji se ..Ye meri Bhukh...Hooooo PARVALIYA Reee સીંગ, દાળિયા, તલ અને ટોપરા થી ભરેલા પરવળ ની વાત જ નિરાળી છે Ketki Dave -
પંંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
Week1સ્ટ્રીટ ફુડ રેસીપીStreetfood#ATW1#TheChefStory પંજાબી છોલેઅમારા ઘરમા બધા ને પંજાબી વાનગી બહુ જ ભાવે .તો આજે મે છોલે પૂરી બનાવી .જે લંચ અથવા ડીનરમા સર્વ કરી શકાય છે. Sonal Modha -
વઘારેલા દાળ ભાત (Vgharela DalBhat Recipe in Gujarati)
Huye Hai Tumpe Aasique Ham.... Bhala mano.... Bura Mano....Ye Chahat Ab Na Hogi Cum Bhala Mano..... Bura Mano Arrrrrrrrre Baprrrrre.... હું તો વઘારેલા દાળ ભાત ની વાત કરૂં છું Ketki Dave -
-
-
બેસન ચિલા (Besan Chila Recipe in Gujarati)
#GA4#week22બેસન મેથીના ચિલા ૧ પ્રશ્ન???? સાંજ ની રસોઈ મા શું બનાવુ???? જ્યારે કોઈ જવાબ ના મળે તો....૧ આઇડિયા..... બેસન ચીલા બનાવી પાડો બાપ્પુડી....... Ketki Dave -
મેથી ની પતલી ચાનકી
"ભૂખ"..... નાની નાની ભૂખ.... મોટી મોટી ભૂખ..... સવાર ની ચ્હા સાથે..... કે બપોરની કૉફી સાથે..... સાંજ ના ટાઈમપાસ .... મધરાત ની ભૂખ.... કે પછી બચ્ચા પાર્ટી ની ટબુકડી ટબુકડી ભુખ માટે મેથીની પતલી ચાનકી ૨..... ૪ ખાઈ પાડો..... મજ્જા ની જીંદગી Ketki Dave -
માવા ની વેઢમી (KHOYA PARATHA Recipe in Gujarati)
#AM4માવા ની વેઢમીSuraj Kab Dur Gaganse... Chanda Kab Dur Kiranse...Ye Bandhan To... Pyar Ka Bandhan Hai..Janmo Ka Sangam Hai... ભાઇ બહેન નો પ્રેમ - ૧ ઊચ્ચ કક્ષા નો હોય છે.... મારા મોટા ભાઈને હું મારા પિતા સમાન માનું છું... એમની વર્ષગાંઠે ૧ વાનગી અવશ્ય બને... માવા ની વેઢમી.... માઁ બનાવી શકતી હતી ત્યાં સુધી એણે જ બનાવી... ત્યાર બાદ એ શિરસ્તો મેં સંભાળ્યો.... માવા ની વેઢમી બનાવવી સરલ નથી.... ઝીણાં માં ઝીણીં બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે Ketki Dave -
#ટી ટાઈમ સ્નેકસ...ગલોટી કબાબ
અવધી કયુજન ની રેસીપી ..શાહી કબાબ .જે રાજા મહારાજા ના રસોઈ મા ની નાન વેજ થી બનતી હતી.. ..આજે આપણે વેજી ટેરીયન શાહી ચિક પી ગલોટી કબાબ બનાવીશુ.પ્રોટીન અને ફાઈબર યુકત સ્વાદિષ્ટ ,લજીજ કબાબ... Saroj Shah -
કોફતા કરી (Kofta Curry Recipe in Gujarati)
#GA4#week20કોફતા કરીChura ke Dil ❤ Mera KOFTA CURRY Bane....Pagal Huva...Diwana Huva...Pagal Huva...Diwana Huva...Kaisi Ye KOFTA CURRY Ki Bhukh Ketki Dave -
-
કાચી કેરી નું શાક (RAW MANGO SABJI Recipe in Gujarati)
Tum Muje Yun ... Bhula na Paoge...Jab Kabhi bhi.... Khatta Mitha Swad Yad Aaye toMango Sabji Bana Hi Dalo tum.. After Corona..... મને કેરી ના શાક ની જબરજસ્ત ભુભુભુભૂખ લાગી હતી... ડૉક્ટર સાહેબ ને ડરતા ડરતા પુછ્યું " સર કેરી નું શાક ખવાય????" જવાબ મલ્યો "ખાવો ને રાજ્જા".... પછી શું..... મસ્ત ખાંડ અને ગોળ નું શાક બનાવી પાડ્યું બાપ્પુડી..... Ketki Dave -
પરપલ કોબી નું શાક (સંભારો) (Purple Cabbage Shak recipe in Gujarati)
આમ તો કોબી ના ફાયદા અનેક છે... એમાં ય પરપલ કોબી મા ફાયટોકેમિકલ્સ, પોષક તત્વો, એન્ટીઓક્સીડન્ટસ, વિટામિન્સ અને ખનીજો થી પ્રચુર છે.... થાઇમીન, ફોલેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, રીબોફ્લેવીન આર્યન, પોટેશિયમ, વિટામિન એ...ઇ.... સી... કે અને બી અને ડાયેટરી ફાઇબર પ્રચુર માત્રામાં છે.... પરપલ કોબી ના ૧ કપ મા ૨ ગ્રામ આપે છે... ડાયેટરી ફાઇબર નો ઈનટેક તમારા લોહી ના પ્રવાહ મા દાખલ થવાથી ખૂબ વધારે કોલેસ્ટરોલ ઘટાડે છે.... પરપલ કોબી ના ૧ કપ મા ૨૧૬ એમજી પોટેશિયમ, ૫૧ એમજી વિટામીન સી ... ૯૯૩આઇયુ ઓફ વિટામીન એ છે.....આજે હું તમારાં માટે પરપલ કોબી નો કાચોપાકો સંભારો લઇને આવી છું Ketki Dave -
છોલે ચણા (Chhole Chana Recipe In Gujarati)
#RC3#Week 3#Red#cooksnapeછોલે ચણા /કાબુલી ચણા બનાવાની ધણી બધી રીત છે પંજાબા છોલે ,મે રેડ ગ્રેવી મા છોલે બનાવયા છે Saroj Shah -
અમૃતસરી પીંડી છોલે (Amritsari pindi chhole recipe in gujarati)
#મોમ આ ડિશ મારા દીકરા ની ખુબ પ્રિય છે તો તમારી સાથે હું આ ડિશ સેર કરું છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે..😊🙏🙏 Jyoti Ramparia -
કાબુલી ચણા મસાલા (Kabuli Chana Masala Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujaratiછોલે મસાલા Ketki Dave -
મોરૈયાની ખીચડી (Moraiyo Khichdi Recipe in Gujarati)
ધન એકાદશી......એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ.... જ્યારે કોઇ પોતિકા ને ગુમાવીએ છે ત્યારે એ આત્મા ના શ્રેયાર્થે ૧૨ મહિના ની એકાદશી કરવાનો મહિમા છે.... સવારે મોરૈયા ની ખીચડી ની ૧ મજા છે Ketki Dave -
-
છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati)
#રોટીસક્રિશિવ નું બર્થડે સ્પેશિઅલ ડીનર છોલે ભટૂરે. ખૂબ જ ટેસ્ટી બન્યા હતા. લોકડાઉન માં બધું જ હોમમેડ બનાવ્યું.. બધા ને ભાવ્યું એટલે મહેનત સફળ... Sachi Sanket Naik -
-
મુંબઈયા ભાજી પુલાવ(mubiya bhaji pulav in Gujarati)
#સ્પાઇસી મુંબઈયા ભાજી પુલાવ એક સ્પાઇસી ડીસ છેં. એક સ્ટ્રીટ ડીસ છે. અને એક વન પોટ મીલ ડીસ છેં. રોસ્ટેડ પાપડ અને મસાલા છાશ સાથે સર્વ કરી શકો. Mital Viramgama -
ફજેતો (Fajeto Recipe In Gujarati)
ગુજરાતી ગૃહિણીઓ કશું જ એમ એમ ના ફેંકી દે.... હવે કેરી ની જ વાત કરૂં.... કેરી નો રસ કાઢી એના ગોટલા છોંતરાને ધોઇ એ ઘોળ નો ફજેતો ..... સ્વાદિષ્ટ ફજેતો બનાવી પાડે છે Ketki Dave
More Recipes
ટિપ્પણીઓ (26)