રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી મા પાણી લો તેમા મીઠું સ્વાદમુજબ નાખો પછી જે ચોખા લીઘા છે એને ધોઈ ને નાખો ને હલાવો વરાળે ભાત બાફવા ના છે
- 2
હવે બીજી બાજુ ટામેટાં ડુંગળી 🥔 બટાકા 🍅 કેપ્સિકમ ગાજર 🥕 ને ઝીણા સમારો એ થઈ જાય એટલે અમુલ પનીર ના ટુકડા કરો હવે એક કડાઈમાં તેલ લો તેમા ડુંગળી નાખો ઝિણા સમારેલા શાકભાજી નાખો હવે આદુ લસણ ની પેસ્ટ નાખો (પહેલા નાખો તો બળવા ની બીક રહે) તેમા હીંગ હળદર મરચાં ની ભૂકી મીઠું સ્વાદ અનુસાર કિચન કિંગ મસાલા નાખો બરાબર હલાવો હવે શાક ચડી જાય એટલે તેમાં પનીર નાખો ને હલાવો (પનીર નાખ્યા પછી તરત જ ભાત નાખવા ના જેથી પનીર સ્પ્રેઇડ ના થાય) હવે બરાબર હલાવી લો પછી
- 3
હવે ગેસ બંધ કરી દો ઢાંકણું ઢાંકી દો જેથી સ્વાદ સરસ આવે ને ગરમા ગરમ પનીર વાળા વધારેલા ભાત 🍚 તૈયાર છે (વઘારેલ ભાત તો ખાધા જ હોય પણ પનીર થી ટેસ્ટ સરસ લાગે છે) 😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કડાઈ મટર પનીર (Kadai Matar Paneer Recipe In Gujarati)
#PSR#cookpadindia#cookpadgujarati Devyani Baxi -
-
-
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#weekendrecipeઆજે સઁડે એટલે મસ્ત નવું અને વડી ગરમી માં ઝડપ થી પણ બની જાય એયુ વિચારી આજે વિકેન્ડ માં પનીર ભુરજી, દાલફ્રાય, જીરા રાઈસ, પરાઠા, સલાડ, બનાવ્યું. સબ્જી એકદમ ફટાફટ બની જાય છે. Noopur Alok Vaishnav -
-
-
વેજ હૈદરાબાદી નિઝામી હાંડી (Veg. Hyderabadi Nizami Handi Recipe In Gujarati)
#AM3 Kajal Ankur Dholakia -
-
-
-
-
પનીર કોફતા (Paneer Kofta Recipe In Gujarati)
#HR ધૂળેટી રમી જો મનભાવન ભોજન મળી જાય તો સોના મા સુગંધ ભળે HEMA OZA -
પનીર ચીલી સબ્જી (Paneer Chili Sabji Recipe In Gujarati)
મારો son foody છે એટલે એના માટે Noopur Mankad -
-
-
પનીર દિવાની હાંડી (Paneer Diwani Handi Recipe In Gujarati)
#WK4#week4વિન્ટર કિચન રેસીપી ચેલેન્જ Falguni Shah -
-
ડ્રાય વેજ હાન્ડી
#શાકઉત્તર ભારતમાં લગ્ન પ્રસંગ માં બનતી એક ખુબજ સ્વાદિષ્ટ વાનગી ,જેમાં બધા શાક તો હોય છે, પણ કાંદા લસણ નો ઉપયોગ જ નથી થતો. Safiya khan -
-
-
વેજીટેબલ પનીર ચીલા (Vegetable Paneer Chila Recipe In Gujarati)
#EB#week12#cookpadgujarati Sheetal Nandha -
પાલક -પનીર (Palak Paneer Recipe In Gujarati)
શિયાળા માં પાલક ખુબ મળે છે અને પાલક ખાવાની ખુબ મજાવે છે એટલે મેં પાલક પનીર બનાવ્યું. Hetal Shah -
-
મિક્સ વેજ પનીર વિથ રેડ મખની ગ્રેવી (Mix Veg. Paneer With Red Makhani Gravy Recipe In Gujarati)
આ રેસિપી સંગીતાબેન ની શીખવાડેલી છે ઝુમ્ પર લાઈવ શીખી હતી Kalpana Mavani -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSR#cookpadindia#cookpadgujaratiપાલક પનીર એ ઉત્તર ભારતની સદાબહાર સ્વાદિષ્ટ કરી/સબ્જી છે.આપણા ભોજનમાં પાલકનો સમાવેશ કરવા માટેની સરળ અને રસપ્રદ રીતોમાં પાલક પનીર નો ક્રમ સૌથી મોખરે છે.તે તંદૂરીનાં રોટી કે પરોઠા સાથે ખુબ સરસ લાગે છે. પાલકની કરી/ગ્રેવીની બીજી એક વિશેષ ખાસિયત એ છે કે તે પનીર ઉપરાંત બટાકા કોફતા અને ઢોસા સાથે પણ એકદમ સ્વાદિષ્ટ અને મોહક સ્વાદ આપે છે,સાથે તેમાં ઉમેરવામાં આવતા ક્રીમના કારણે પણ તેના સ્વાદમાં નિખાર આવે છે.આ કારણે તે નાના મોટા સૌની મનપસંદ પંજાબી સબ્જી છે. Riddhi Dholakia
More Recipes
ટિપ્પણીઓ