પનીર પરાઠા (Paneer Paratha Recipe In Gujarati)

#GA4
#week1
#September
#my post 1
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં નો લોટ, ચોખા નો લોટ હળદર મરચા ની ભૂકી મીઠું મોળ માટે તેલ આ બઘા ને મિક્સ કરો ત્યારબાદ તેમા પાણી નાખી ને કણક તૈયાર કરો. થોડી વાર કૂણવા દો. (ચોખા નો લોટ લેવા થી પરાઠા ક્રિસ્પી થાય છે)
- 2
અમૂલ પનીર નુ ખમણ તૈયાર કરવા નુ (ખમણી વડે ખમણ) કરવાનુ એ તૈયાર થાય એટલે તેમાં કોથમીર ઝીણી સમારી અને ડુંગળી ને સમારી ને પૂરણ મા ઉમેરો ત્યારબાદ મીઠું મરચાં ની ભૂકી કિચન કિંગ મસાલા ઉમેરો આ બધા પૂરણ ને બરાબર હલાવી ને તૈયાર કરો.
- 3
પનીર પરાઠા કરવા માટે પાટલી વેલણ લય પરાઠા વણી ને તેની અંદર પૂરણ ભરી ને બઘી બાજુ થી પેક કરી ને પાછુ વણવા નુ અને જો ગોળ ના કરવા હોય તો બીજો આકાર આપી ને તૈયાર કરો, ત્યાર બાદ નોનસ્ટિક તવા પર એ પરાઠા ને શેકવા માટે થોડા તેલ થી બન્ને બાજુ શેકો એટલે તમારા પનીર પરાઠા તૈયાર થઈ ગયા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ પનીર લચ્છા પરાઠા (Cheese paneer lachha paratha Recipe In Gujarati)
#GA4#Week1#Punjabi#paratha Unnati Desai -
પાપડ પનીર પટીયાલા (Papad Paneer Patiyala Recipe In Gujarati)
#GA4#Week1My Cookpad Recipe Ashlesha Vora -
-
પાલક પનીર પરાઠા (Palak paneer paratha recipe in gujarati)
પાલક પનીર સબ્જી બધા એ ખાધી હશે અને હવે તો પાલક પનીર પરાઠા પણ બને છે. મને personally પાલક અને પનીર બેઉ બહુ ભાવે , અલગ અલગ અને ભેગું પણ. સબ્જી તો આપણે ઘણી વાર બનાવતા જ hoiye hoiye છીએ આજે આપણે પરાઠા બનાવીશું જ કોઈ પણ સબજી સાથે કે સબ્જી વગર દહીં જોડે પણ ફાઇન લાગે છે.#GA4 #Week1 #પરાઠા #Paratha Nidhi Desai -
-
-
દહીં - પનીર પરાઠા (Dahi Paneer Paratha Recipe In Gujarati)
#GA4#Week1#yogurtMy first recipe Apexa Parekh -
ચીઝ પનીર બટર પરાઠા (Cheese Paneer Butter Paratha Recipe In Gujarati)
#GA4#week 1#post 2# પરાઠા Kalika Raval -
-
પનીર આલુ બિરયાની(paneer aalu biryani recipe in gujarati)
#GA4 #week1 #post-1 #poteto #yogurt Suchita Kamdar -
સ્ટફ દૂધી પનીર પરાઠા (Stuff dhudhi paneer paratha recipe in Gujarati)
#GA4#Week1Recipe no .1 Kinnari Joshi -
-
પનીર દો પ્યાઝા પરાઠા (Paneer Do Pyaza Paratha Recipe In Gujarati)
#GA4 #Week1 Bhagwati Ravi Shivlani -
-
પનીર સમોસા (Paneer Samosa Recipe In Gujarati)
#GA4#Week6 -Post 2પનીર થી વિટામિન મળે છે ..લગભગ બધા એવું માનતા હોય છે કે પનીર ખાવાથી વજન વધી જાય છે પણ એવુ નથી પનીર હેલથ માટે ખૂબ સારું છે તેનાથી વજન બિલકુલ વધતું નથી.પનીર ની સબજી તો મારા ઘરમાં બનતી જ હોય છે આ ઊપરાંત પનીર પરાઠા પણ સરસ બને છે આજે હું મારા દીકરા ના ફેવરીટ પનીર ના સમોસા ની રીત બતાવું છું તમે બધા પણ જરુર બનાવજો.Apeksha Shah(Jain Recipes)
-
-
-
ગાર્લિક પરાઠા (Garlic Paratha Recipe In Gujarati)
#GA4#week 1#paratha#september recipe 3 Foram Desai -
-
પનીર પરાઠા (paneer paratha Recipe In Gujarati)
#રોટીસઆ પરાઠા દાલ મખની કે પંજાબી સબ્જી સાથે ખાઈ શકાય છે.ટોમેટો કેચઅપ, દહીં ને આચાર સાથે ખાઈ શકાય છે. Vatsala Desai -
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#cookpadgujarati#FDફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ ફોર માય બેસ્ટી SHah NIpa -
-
-
-
-
-
પનીર ઓનીઓન ગર્લિક પરાઠા(paneer onion garlic parotha recipe Gujarati)
#સુપરશેફ2 # રેસિપી ફ્રોમ ફ્લોર /લોટ Kaveri Kakrecha -
-
-
કાજુ પનીર મસાલા(Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2#Punjabiપંજાબી શાક હવે એકદમ બહાર જેવું જ થશે.. માટે તમે પણ આ રેસીપી ઘરે જરૂર બનાવો.. Uma Buch
More Recipes
ટિપ્પણીઓ (2)