રાંધવાની સૂચનાઓ
- 1
લીચી ની છાલ કાઢી બી કાઢી ખાંડ નાખીને ક્રશ કરી લો ગ્લાસ મા ફુદીનો અને લીંબુની સ્લાઈસ ઉમેરો હળવે હળવે પ્રેસ કરો હવે તેમા ક્રશ લીચી લીંબુ નો રસ ઉમેરીને બરાબર મિક્સ કરો હવે તેમા ઠંડી સોડા નાંખી સર્વ કરો તૈયાર છે ટેસ્ટી લીચી નો મોઇતો
Similar Recipes
-
-
-
-
-
-
-
લીચી મીન્ટ મોઇતો
ગરમી મા આ ડ્રિંક પીવાની મજા આવશે. લીચી અને મિન્ટ નો મિક્સ ટેસ્ટ એકદમ રીફ્રેશીંગ લાગે છે. Disha Prashant Chavda -
રોઝ મોઇતો લેમોનેડ (Rose Mojito Recipe In Gujarati)
#goldenapron3 #week20 , JUICE #puzzle word contest Suchita Kamdar -
-
-
લીચી જુયસ (Lichi Juice Recipe In Gujarati)
આ ફ્રૂટ એવું છે કે બારેમાસ મળતું નથી. ઉનાળા માં થોડો વખત જ મળે છે. તે પીવા થી ગરમી માં રાહત મળે છે. એનો ટેસ્ટ પણ બહુ જ સરસ છે. Arpita Shah -
મીંટ એન્ડ લેમન મોઇતો (Mint Lemon Mojito Recipe In Gujarati)
ગરમી ની સીઝન માં ઠંડા ઠંડા કુલ કુલ.. Sangita Vyas -
સુગરકેન મોઇતો
મોઈતો એક ખુબજ જાણીતું મોકટેલ છે.જેને આપણે વેલકમ ડ્રિન્ક સ્વારૂપે સર્વ કરીએ છીએ.આજે આપણે એમા થોડું ટ્વિસ્ટ લાંવીશું. અને આપના સૌના ભાવતા શેરડી ના રસ ને મોઇતા નું રૂપ આપીશું.આ સ્વાદ માં ખુબજ અલગ ને સરસ લાગે છે.જેને આપણે વેલકમ ડ્રિન્ક રપે સર્વ કરી શકીએ છીએ.#એનિવર્સરીવીક૧ Sneha Shah -
-
જામુન મોઈતો (Jamun Mojito Recipe In Gujarati)
#MVF#મોન્સુન_ફ્રૂટસ#cookpadgujarati મોસમી ફળ જામુન વડે બનાવેલ તાજું, ઝીંગી મોઈતો. આ પીણુંનો ભવ્ય રંગ તમારી આંખોને ખુશ કરી દેશે. આ મોઇતો પીવાથી આપણા શરીર માં રેફ્રેશ આવી જાય છે. Daxa Parmar -
-
-
-
મોજીતો (Mojito Recipe In Gujarati)
#RC4#green#GA4#WEEK17#MOCKTAIL#COOKPADGUJRATI#COOKPADINDIA મોઇતો તો એ ઘરમાં જ રહેલી સામગ્રી થી ફટાફટ તૈયાર થઈ જાય છે અને આ એક ક્વીક રીફ્રેશ મેન્ટ છે. Shweta Shah -
લીચી જાંબુ મોકટેલ (Lychee Jamun Mocktail Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16271447
ટિપ્પણીઓ