લીચી લેમન મોઈતો

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16

લીચી લેમન મોઈતો

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5 નંગ- લીચી
  2. 1/2 ટી સ્પૂન- લીંબું નો રસ
  3. 2 ટી સ્પૂન- ખાંડ (જો લીચી sweet હોય તો ખાંડ નું પ્રમાણ ઓછું કરવું)
  4. 3-5પાન - ફુદીના ના
  5. 1 ગ્લાસ- સોડા/ સ્પ્રાઈટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લીચી માંથી ઠળિયા કાઢી તેમાં ખાંડ અને લીંબુ નો રસ ઉમેરી ક્રશ કરી લેવું.

  2. 2

    Serving ગ્લાસ માં નીચે ફુદીનો મૂકી, આઈસ ક્યૂબ મૂકી લીચી નું મિશ્રણ ઉમેરી સોડા નાખી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

Similar Recipes